У нас вы можете посмотреть бесплатно Kheda ના રઢુ ગામની વાત્રક નદી પર બની ગયો ગેરકાયદે પુલ, જિલ્લા કલેક્ટરે આ વિશે શું કહ્યું? или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#KHEDA #VATRAKNADI #khedanews ખેડા તાલુકાના રઢુ નજીકથી પસાર થતી વાત્રક નદીમાં રેતી ખનન કરનારાઓ બેફામ બન્યા હતા. રેતી ખનન કરવા માટે કેટલાક શખસોએ નદીના વહેણને અવરોધીને એની ઉપર ગેરકાયદે બ્રિજ જ બનાવી દીધો હતો. અંદાજે 300 ફૂટ લાંબા આ ગેરકાયદે પુલ સામે કેટલાય દિવસ સુધી કોઈની નજર જ નહોતી ગઈ હોવાનો દાવો કરાયો છે. જો કે, બાદમાં ગામના સરપંચે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રેતી ખનન મામલે રજૂઆત કરતાં જ આ ગેરકાયેદ પુલ બન્યાનું સામે આવ્યું હતું. બાદમાં બુધવારે કલેકટરનો આદેશ થતાં જ રાતોરાત બ્રિજ તોડી પાડવામાં આવ્યો હતો. જો કે, આટલો મોટો પુલ બનાવનારા કોણ હતા અને કેવી રીતે બન્યો એ મામલે તંત્રને હજુ સુધી કોઈ જ જાણકારી મળી નથી. રિપોર્ટ : નચિકેત મહેતા એડિટ: અક્ષિત ગુપ્તા બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati Facebook : https://bit.ly/2nRrazj Instagram : https://bit.ly/2oE5W7S Twitter : https://bit.ly/2oLSi2r JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati