У нас вы можете посмотреть бесплатно TARI NE MARI PREM KAHANI JATI REVANI MARI JUVANI SINGER VAMANRATHVA NEW TIMLI 2025/26 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
TARI NE MARI PREM KAHANA JATI REVANI MARI JUVANI SINGER VAMANRATHVA NEW TIMLI 2025/26 🚫 Disclaimer 🚫 आ सोंग फक्त मनोरंजन माटे से कोई दिल पर लेवु नहीं. धन्यवाद ________________________________________________ 🎶✨ Song Credits ✨🎶 👤 Singer: Vaman Rathva 📞 6355174053 🎹 Music: Mayur Rathva 🎚️ Mixing: Vijay Rathva – Zab 🎨 Poster: Niraj Rathva 🎙️ Recording: Shree Rameshvari Studio, Panvad 🚀 Subscribe for More 🔔 👉 @kawantnikala5722 🌐 Follow us on Instagram 📸 https://www.instagram.com/vaman_rathv... ___________________________________________ 📝Song Lyrics: તારી ને મારી પ્રેમ કહાની જતી રે રેવાની મારી જુવાની...(૨) ખબર ની પડી મારી જાનુડી જતી રે રેવાની મને છોડીને...(૨) સમય મળેલો એવો લવ મને કરજે મોકો મળેલો બાબુ લવ મને કરજે...(૨) તારી ને મારી પ્રેમ કહાની...... અલક મલક મારી જાનુડી પલકા જોઈને પાગલ થઇલો...(૨) ગુલાબી ગુલાબી હોઠ લી હોઠ જોઈને પાગલ થય લો...(૨) વિડિઓ કોલ માં હોઠ જોયેલા હોઠ જોઈને પાગલ થય લો...(૨) હાચવજે લવ તારો સોડીના જતી લી હાચવજે પ્રેમ તારો ભૂલી ના જાતી લી... બધા લવર તને સાચા ની જડે લી... તારી ને મારી પ્રેમ કહાની...... મેં તો તને પસંદ કરું લી... કમી કશું મને પડે ની...(૨) ભાવ થોડો ઘણો આયલો તા ઈગો બતાવે મને જાનુડી... ૧૨૩૪ પાછળ ફરે લી.. તારી જેવી જાનુંડી મારી પાછળ ફરે લી... તારો લવર રોમિયો તારો લવર રોમિયો તારો લવર રોમિયો તારો લવર આશિક... તારી ને મારી પ્રેમ કહાની...... ઘરમાં બેઠી બેઠી સાંભળે તારા ગાવ માં ડીજે વાગેલી...(૨) તારા પગુ મેં ચાવો આવેલી તારો લવર ડીજે વગાડે... ડીજે નું બાનું કાઢી આવજે લી... રમતાં રમતાં કઈ પ્રેમ કરી લેશું લી...(૨) ખબર કોઈનેની પડે એવો લવ કરશું સાની માની આવજે મારી જાનું મને મળવા... ઘરમાં બેઠી બેઠી સાંભળે...... નંબર મારો ભૂલી જાય તા... ઈન્સ્ટાગ્રામ માં શોધી લીજે લી...(૨) કોન્ટેક ની મારો થાય તા... ઈન્સ્ટાગ્રામ માં શોધી લીજે લી...(૨) એટલી સેઠી રેવા વાડી લી... મારા દિલમાં રાજ કરે...(૨) ઘરમાં બેઠી બેઠી સાંભળે...... કોતડાના ખોબરામાં બેહિ જાનું ફોન કરેલી...(૨) આજુ બાજુ જોઈ લીજે લી... કોઈ તને દેખી જાય...(૨) વાત વાતના ચક્કર માં કોય તને જોય જાય... મારા રે પ્રેમ માં માર ખાવા પડહે... કોતડાના ખોબરામાં બેહિ...... જાનું ફોન કરેલી...................... ___________________________________________ 📌 Keywords: Timli Song Timli 2026 New Timli Song Gujarati Timli Timli Love Song Tari Ne Mari Prem Kahani Prem Kahani Timli Vaman Rathva Timli Vaman Rathva New Song Adivasi Timli Adivasi Song New Adivasi Song Timli Dance Timli DJ Song Latest Timli 2026 Ek pek maru vaman rathva timli Gujarati Adivasi Timli Love Story Timli Janudi Timli Song Best Timli Song 2026 ✅HashTags: #Vamanrathva #newtimli2026 #vamanrathvatimli #trending #viral #newtimlistatus2026 #EkPekMaruYaadAaviJay #ButlegarTimliVamanRathva #AccessVadaNoVatPadeTimli Thanks For Watching 🙏🏼