Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ઠાસરા તાલુકાના ભદ્રાસા ગામમાં પંચ દિવસીય બ્રહ્મગ્યાન શિબિર માં વાણી ચર્ચા в хорошем качестве

ઠાસરા તાલુકાના ભદ્રાસા ગામમાં પંચ દિવસીય બ્રહ્મગ્યાન શિબિર માં વાણી ચર્ચા 17 часов назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



ઠાસરા તાલુકાના ભદ્રાસા ગામમાં પંચ દિવસીય બ્રહ્મગ્યાન શિબિર માં વાણી ચર્ચા

ઠાસરા તાલુકાના ભદ્રાસા ગામમાં પંચ દિવસીય બ્રહ્મગ્યાન શિબિર માં વાણી ચર્ચા તા. 10/3/2025 ઠાસરા તાલુકાના ભદ્રાસા ગામમાં પંચ દિવસીય બ્રહ્મગ્યાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે એના માટે તમામ ગામ ના સુંદરસાથ ભેગા મળી ને તથા ભદ્રાસા ગામના સરપંચ શ્રી દીપકભાઈ સાથે મળી ને ભદ્રાસા નજીક ના તમામ ગામોમાં પોગ્રામ નું આમંત્રણ આપવા માટે ઘેર ઘેર પત્રિકા નું વિતરણ કરવામાં આવ્યું તા 5/3/2025 ખાસ નોંધ : કોઈ પણ સુંદરસાથ પરિવાર કે બીજા કોઈ પણ વ્યક્તિ ના ઘેર કોઇ પણ પ્રસંગમાં જેમ કે લગ્નમાં, ચૌલક્રિયા , દરેક પ્રકારના વિડિઓ સુટિંગ ના ઓર્ડર લેવામાં આવશે મુ. રાઠોડપુરા પો. કોટલિંડોરા તા.ઠાસરા જી. ખેડા ડૉ વિજયભાઈ 8320036800 સંપર્ક સૂત્ર. પ્રવિણસિંહ 9924704285 9726186533 જયંતીલાલ મહારાજ 9427364535 બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર ની અમર કથા જાણો કઈ કથા સંભળાવી હતી સંકરભગવાને માતા પાર્વતીજી ને જે માતા પાર્વતીજી પણ ના સાંભળી શક્યા .શુ એ કથા એ જ્ઞાન આપણને મળી શકે ખરું શુ ? આપડે એટલા પવિત્ર છીએ ? આત્મ સંબંધી સુંદરસાથજી તથા ધર્મપ્રેમી સજ્જનો આધ્યાત્મિક પ્રશ્નોત્તરી માં શાસ્ત્રો આધારીત કોઈપણ પ્રશ્ન હોય તો તમે પણ પૂછી શકો છો નીચે કોમેન્ટ બોક્સ માં લખીને અથવા તો ફોન કરીને પણ પૂછી શકો છો અને આ વિડિઓ તમને સારો લાગે તો તમારા મિત્રોને અને તમારા સંબંધી ને પણ (સેર ) કરો આગળ મોકલો જેથી કરીને તેઓ પણ આધ્યાત્મિક માં ડૂબે અને એક પરમાત્મા ની ઓળખાણ કરે ખાસ નોંધ . SUBSCRIBE OUR YOU TUBE AKHAND MUKTIDATA CHANNEL AND FOLLOW AKHAND MUKTIDATA CHANNEL IN FACEBOOK PAGE ..... OUR CONTECT . 9924704285 / 9726186533 / 8320036800 Jayantilal Maharaj 9427364535 हमारे यूट्यूब अखंड मुक्तिदाता चैनल को सब्सक्राइब करें और फेसबुक पेज पर अखंड मुक्तिदाता चैनल को फॉलो करें... हमारा संदर्भ। 9924704285 / 9726186533 / 8320036800 जयंतीलाल महाराज 9427364535 અમારી આ અખંડ મુક્તિદાતા ચેનલ ને subscribe કરો જેથી કરીને જેટલા પણ ધર્મ આધારિત વિડિઓ આવશે તે બધા જ વિડિઓ ના મેસેજ તમારા મોબાઈલ માં મળશે અને લાઈવ પણ જોવા મળશે અને ફેસબુક ના પેજ ને પણ ફોલો કરજો તો ફેસબુક ના પેજ ઉપર પણ લાઈવ જોઈ શકો છો તેની લિંક પણ નીચે મળી જશે

Comments