У нас вы можете посмотреть бесплатно Railway Group D Form Fill Up 2025 | રેલવે ભરતી 2025: ફોર્મ કેવી રીતે ભરવું? સંપૂર્ણ માર્ગદર્શિકા! или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
"રેલવે ભરતી 2025 માટે ફોર્મ કેવી રીતે ભરવું તે માટે સંપૂર્ણ માર્ગદર્શિકા. આ વિડિયોમાં તમે રજિસ્ટ્રેશનથી લઈને ફોર્મ ભરવાના દરેક પગલાની માહિતી મેળવો છો. ફોર્મ ભરતી વખતે થતી સામાન્ય ભૂલોને કેવી રીતે ટાળી શકાય તેની ખાસ ટીપ્સ પણ જાણો. વિડિયોને સંપૂર્ણ જોશો અને રેલવે ભરતીની તક ન છોડશો! ⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜ ✱ ખાષ જરૂરી માહિતી ✱ ⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜ ➤ OBC વાળાને નોન ક્રિમિલિયર નું કાસ્ટ સર્ટિફિકેટ અંગ્રેજીમાં કઢાવવાનું છે અને એની જ ડીટેલ ભરવાની છે ગુજરાતીમાં નોન ક્રિમિલિયર નહીં ચાલે. ➤ SC/ST વાળાને જે કાસ્ટ સર્ટિફિકેટ આવતું હોય એ અંગ્રેજીમાં જ કઢાવવાનું છે . ➤ EWS વાળા ને પણ EWS કાસ્ટ સર્ટિફિકેટ અંગ્રેજીમાં કઢાવવાનું છે ➤ GENERALવાળા ને પણ કાસ્ટ સર્ટિફિકેટ અંગ્રેજીમાં કઢાવવાનું છે કોઈએ ગુજરાતીમાં કાસ્ટ સર્ટિફિકેટ ફોર્મ ભરતી વખતે નાખવું નહીં નકર રેલવે નું ફોર્મ રદ્દ તો અત્યારે નહીં થાય પણ ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરતી વખતે તમારું રિજેક્ટ થશે એટલે જેના પાસે ઇંગ્લિશમાં ના હોય એ હજી કઢાઈ આવે કઢાવવામાં બહુ તો અઠવાડિયું થાય હજી છેલ્લી તારીખ ફોર્મ ભરવાની 𝟐𝟐 ફેબ્રુઆરી છે તો અત્યારથી જ તૈયારીમાં લાગી જાઓ બહુ મોટી ભરતી છે ચૂકસો નહીં. ⤙⤚⤙⤚⤙⤚⤙⤚ Chapters ⤙⤚⤙⤚⤙⤚⤙⤚ 00:00 Intro 00:30 Railway Group D Notification Highlight 01:08 Railway Group D Registration 01:08 Railway Group D Registration 04:00 Railway Group D Login And Apply 05:00 Personal Details 07:13 Other Details 08:43 Education Qualification Details 10:00 Document Uploads 10:27 Post Selection 11:55 Application Preview & Final Submission 12:25 Fee Payments & Application Download વિડિયોમાં આવતી બાબતો: 1️⃣ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું 2️⃣ ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ 3️⃣ ફોર્મ ભરવાની રીત - સ્ટેપ બાય સ્ટેપ 4️⃣ સામાન્ય ભૂલો અને તેનાથી બચવાની રીત મહત્વપૂર્ણ: આ માહિતી 2025 ની તાજેતરની રેલવે ભરતી માટે છે. તમારા મિત્રો સાથે શેર કરવું ના ભૂલતા. ⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜ 𝐃𝐚𝐢𝐥𝐲 𝐁𝐡𝐚𝐫𝐭𝐢 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 𝐖𝐞𝐛𝐬𝐢𝐭𝐞 𝐋𝐢𝐧𝐤 🔗 https://www.online-gujarat.in ⤙⤚⤙⤚⤙⤚⤙⤚⤙⤚⤙⤚⤙⤚⤙⤚⤙⤚⤙⤚⤙⤚ ☎ 𝗝𝗼𝗶𝗻 𝗕𝗵𝗮𝗿𝘁𝗶 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 𝗪𝗵𝗮𝘁𝘀𝗮𝗽𝗽 𝗚𝗿𝗼𝘂𝗽: 🔗 https://chat.whatsapp.com/GH49dHb9y15... ⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜ ➤ Notification & Apply link: 🔗 https://online-gujarat.in/railway-gro... ⤙⤚⤙⤚⤙⤚⤙⤚⤙⤚⤙⤚⤙⤚⤙⤚⤙⤚⤙⤚⤙⤚ ►Document Resize વિડિયો લિંક : 🔗 • 15kb to 50kb photo size kaise kare | ... ⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜⤛⤜ #રેલવેભરતી2025 #ફોર્મકિવરીતેભરવું #રેલવેજોબ #રેલવેનીમાહિતી" #railwaygroupd #railway