У нас вы можете посмотреть бесплатно કેલેન્ડરની સરળ રીત : 1 EASY METHOD OF CALENDAR 1 - ANGEL ACADEMY gandhinagar BY SAMAT GADHAVI или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ANGEL ACADEMY ગાંધીનગર : ગુજરાતની એવી સંસ્થા છે જ્યાં આપ સમગ્ર વર્ષમાં કોઈ પણ દિવસે પ્રવેશ લઈ શકો છો. લાયકાત : પરીક્ષામાં પાસ થવાની ઈચ્છા હોવી જોઈએ. અને રોજ 10 થી 12 કલાક મહેનત કરી શકતા હોવા જોઈએ. ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી પંચાયત તલાટી, મહેસૂલ તલાટી, સચિવાલય-બિન સચિવાલય ક્લાર્ક, હાઈકોર્ટૅ ક્લાર્ક વગેરે વર્ગ 3 ની તમામ પરીક્ષાઓની તૈયારી માટે જનરલ બેચ(સમયગાળો 6 માસ) સવારે 8 થી 10 અને બપોરે 3 થી 5. પોલીસ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે નવી બેચ સોમવાર અને ગુરૂવારથી શરૂ થશે સવારે 10 થી 12 , બપોરે 2 થી 4 સાજે 6 થી 8 (સમયગાળો પરીક્ષા આવે ત્યાં સુધી)