У нас вы можете посмотреть бесплатно Former CM Suresh Mehta : ગુજરાતના રાજકારણ અને આર્થિક સ્થિતી મામલે શું બોલ્યા જુઓ | Gujarat Politics или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા (Former Cm Suresh Mehta latest Interview) સાથે સ્વમાન ના પત્રકાર ખાસ ઈન્ટરવ્યુ કર્યો હતો. જેમાં તેમણે ગુજરાત સરકારના બજેટ 2025 (Gujarat Budget 2025) સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. ઉપરાંત તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) થી લઈ વર્તમાનમાં ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સુધીના સાશન વિશે પણ વાર્તાલાપ કર્યો હતો. સુરેશ મહેતા (Ex. CM Suresh Maheta) એ ઈન્ટરવ્યુમાં ચર્ચા દરમિયાન કેટલાક રાજકીય સૂચક નિવેદનો પણ કર્યા હતા. ગુજરાતી ન્યુઝ (Latest Gujarati News Today) મીડિયા દ્વારા પીરસાતા કોન્ટેન્ટ કરતા સ્વમાન આપને શું અલગ અને વિશ્લેષણ સાથે સમાચાર (Gujarati News Analysis) ) આપી શકે તેના માટે સતત પ્રયત્નશીલ છે. માટે આપના પ્રતિભાવો જરૂરથી આપતા રહશો. #Formercmsureshmehta #gujaratpolitics #latestgujaratinewstoday #GujaratPoliticalanalysis2025 #tusharbasiya #sagarpatelsvaman #PoliticalHistoryOfGujarat સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો. 👇🏼 ફેસબુક- / svamanmedia ઈન્સ્ટાગ્રામ- / svamanmedia ટ્વિટર- https://x.com/svamanmedia વેબસાઈટ- https://svaman.com/ Video - Team Svaman