Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ધન્ય ધન્ય ઘડી આજની પધાર્યા શ્રી રામ👇લખેલ છે |રામ નવમી સ્પેશિયલ ભજન| в хорошем качестве

ધન્ય ધન્ય ઘડી આજની પધાર્યા શ્રી રામ👇લખેલ છે |રામ નવમી સ્પેશિયલ ભજન| 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



ધન્ય ધન્ય ઘડી આજની પધાર્યા શ્રી રામ👇લખેલ છે |રામ નવમી સ્પેશિયલ ભજન|

#ramnavamispecial#gujaratikirtan #shreeram #ayodhya#gujaratikirtan#ram laxman janki song#સત્સંગ #ramapir #gujarati garba ધન્ય ધન્ય ઘડી આજની પધાર્યા શ્રી રામ|રામ નવમી સ્પેશિયલ ભજન|રામ જન્મ ભજન ‎@ramapirdhunofficial6881  _______ રામ જન્મ ___________ ધન્ય ધન્ય તે ધન્ય ઘડી આજની રે પ્રભુ પ્રગટ્યા છે પુરણકામ .... એવા રામ પધાર્યાં અવધ માં રે ચૈત્ર માસ ને સુક્લ પક્ષ માં રે તિથિ નવમી અને શુભ વાર.......રામ પધાર્યા તેત્રીસ કરોડ દેવ જોવા આવીયા રે શબ્દ દુદુંભી ના સંભળાય......રામ પધાર્યા પુષ્પ ની વૃષ્ટિ થાય......રામ પધાર્યા અવધ પૂરી માં આનંદ થઈ રહ્યો રે દાસ દાસીઓ નો હરખ નવ માય.....રામ પધાર્યા રામ ની વધામણી થાય.......રામ પધાર્યા માતા કૌશલ્યા ની આશા પૂરવા રે આવ્યા અવધ માં સુંદર શ્યામ.......રામ પધાર્યા વાંજા વાગે છે વિવિધ પ્રકારના રે ઉડે અબીલ ગુલાલ છાકમ છોલ.....રામ પધાર્યા ધજા તોરણ બંધાવ્યા બારણે રે રાજા દશરથ ને દરબાર ...જયકાર.....રામ પધાર્યા સરખી સાહેલી મેહલ માં સંચરી રે ભર્યા મોટી ના કંચન થાળ.....રામ. વધાવે છે નાનેરું બાળ......રામ નેણે નીરખી ને પાવન થાય છે રે કરે આરતી વારંવાર......રામ પેહરવે છે ફૂલડાં ના હર.....રામ કરી સ્તુતિ ને દેવો સિધાવ્યા રે પોઢ્યા પરને દશરથ નંદ પોઢ્યા પરનીએ રઘુકુળ ચંદ....રામ રામ જન્મ ચરિત્ર જે કોઈ સાંભળે રે કહે ભકતો જોડી ને હાથ...રામ રીજે રઘુકુળ ના ભગવાન....રામ 🔴like👉share👉 subscribe 👉 comments #gujaratibhajan #gujaratidhun #કીર્તન નવા#કીર્તન #ભક્તિ #kirtan #krishnabhajan #દ્વારિકા #aarti #ramapirdhunofficial#ramlaxmanjanki#રાજારામનોગરબો#ayodhya#અયોધ્યા#ભક્તિ #kirtan #સત્સંગ #ramapir #krishnabhajan રામ નવમી સ્પેશિયલ ભજન રામ જન્મ કીર્તન /ભજન Ram Navami special Bhajan સત્સંગ ના નવા ગીત નવા ભજન નવા કીર્તન કીર્તન નવા શ્રી રામ ના ભજન સીતારામ ના ભજન રામ ચંદ્ર ભગવાન રામ સીતા લક્ષ્મણ vanvas ram vanvas sita alone in forest sita haran ram laxmn janki ayodha puri avadh ram mndir ramtemple bhagva rang દ્વારિકા aarti gujrati bhkti gitram vanvas song ram navmi special git ram laxman janki song માળી મારો રામ વન માં જાય છે સત્સંગ માળા shreeram shreeramstatusbhajan shreeramstatusvideo શ્રીરામ રામ ભજન 🙏🙏🙏 Thanx for watch 🙏🙏🙏 NOTE :-PLEAS NOTE ALL THE IMAES/PICTURES SHOWN IN VIDEO BELONGS TO THE RESPECTED OWNERS, NOT ME I AM NOT THE OWNER OF ANY PICTURES SHOWED IN THE VIDEO My channel has one simple goal to motivate you with listining best bhajan of krishna rama and shiva bhajan, to give you that little push you need to go after your dreams. My purpose is not just to motivate you but also tell you the truth of life. Here you will find best all new bhajan and kirtan and truth of life videos that fit in all areas of life to watch other video you can subscribe to our channel and we will kip listing and watching you with best bhajan and new bhajan video and inspiration video in gujarati so please subscribe my channel and motivate me also so i can post more video for you

Comments