У нас вы можете посмотреть бесплатно Brijrajdan Gadhvi on Gen Z, Lok Sahitya, Gujarati Culture & His Father Ishardan Gadhvi или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
આ એપિસોડમાં તમને એક લોકગાયકની સફર મળશે, સંઘર્ષથી સંવાદ સુધી, અને સંવાદથી સંગીત સુધી. બ્રિજરાજદાન ગઢવી સાથેની આ લાંબી ચર્ચામાં આપણે તેમને એક ગાયકથી વધારે એક પુત્ર, પિતા, મિત્ર, ભક્ત અને વિચારશીલ માણસ તરીકે જાણીશું. વાત શરૂ થાય છે તેમના જીવનના મૂળથી... પિતા સાથેની યાદો, અધૂરા રહી ગયેલા સંવાદો અને એવી શીખો, જે આજે પણ દરેક ક્ષણ તેમને દિશા બતાવે છે. આ વાતચીત માં પિતાના દેહાંત પછીનો સમય, માંની સાચી વ્યાખ્યા, ભગવાનના નામની જરૂરિયાત, પત્નીનો અજાણ્યો સહારો અને બાળકોને સંસ્કાર સાથે તૈયાર કરવાની વિચારધારા તથા લોકસાહિત્ય અને આજની પેઢી વચ્ચેનું અંતર, એક મોટા કલાકાર હોવા છતાં સહજતા જાળવી રાખવાની કિંમત, પ્રતિષ્ઠા સાથે આવતા મૌન પ્રતિબંધો બધું ખૂબ જ નિખાલસતાથી આપણી સામે લાવે છે. “Rajputaniya” જેવા પ્રખ્યાત ગીતની પાછળની કહાની હોય કે કવિ કાગબાપુ પ્રત્યેનો આદર, પોતાના દાદાની રચના ગાતા સમયે આવતી ભાવના હોય કે હનુમાન ચાલીસાનું ગાયન, આ episode ની દરેક ક્ષણમાં ભાવ છે. આ એપિસોડ એ લોકો માટે છે, જેઓ લોકસંસ્કૃતિને માત્ર સાંભળતા નથી, પણ જીવે છે, જેઓ સફળતા પાછળના માણસ વિષે જાણવા માંગે છે, જે લોકો આપણી સંસ્કૃતિ અને લોક સાહિત્ય માં રુચિ રાખે તથા આગવી પેઢી માટે તેને સાચવી રાખવા માંગે છે. આ વાતચીતમાં ઘણી બધી વાતો એવી છે કે જે પોડકાસ્ટ પત્યા પછી પણ તમારી સાથે લાંબા સમય સુધી મનમાં રહેશે. Host: Jay Thadeshwar, Entrepreneur, Investor Podcaster Instagram: / jay.thadeshwar LinkedIn: / jaythadeshwar YouTube: / @jay.thadeshwar Guest: Brijraj Gadhvi, Folk Singer | Lok Sahityakar Instagram: https://www.instagram.com/brijrajgadh... Subscribe To Podcast Channel: / @jay.thadeshwar ============================= Timestamps 00:00 એપિસોડની જોરદાર શરૂઆત 03:07 બ્રિજરાજદાન ગઢવીનો અદભુત પરિચય 07:48 પિતા સાથેની સુંદર યાદો 12:32 આજની પેઢીનું લોકસાહિત્ય સાથે જોડાણ 16:02 પ્રતિષ્ઠા જાળવી રાખવા કયા પ્રતિબંધો હતા? 19:48 બ્રિજરાજભાઈને કઈ વાત પર ગુસ્સો આવે? 24:42 પિતાએ પૂરી કરેલી બધી ઈચ્છાઓ અને જીદ્દ 28:17 પિતા સાથે કરેલી વાત જેનો હજી અફસોસ છે. 29:32 પિતાની શીખ, જે આજે પણ દિશા બતાવે છે. 32:45 બ્રિજરાજભાઈનો યાદગાર Fan Moment 36:17 એક મોટા કલાકાર હોવા છતાં બ્રિજરાજભાઈની સહજતા 38:29 માં ની સાચી વ્યાખ્યા શું છે? 44:23 બ્રિજરાજભાઈના પિતાની મનગમતી રચનાઓ કઈ છે? 58:09 પિતાના દેહાંત પછીનો સમય કેવો રહ્યો? 1:06:46 કલાકારોએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? 1:10:13 Gen Z પ્રત્યે ગમતી વાતો કઈ છે? 1:13:53 પ્રખ્યાત ગીત "RAJPUTANIYA" પાછળની story 1:19:29 જીવનમાં ભગવાનનું નામ જપ કરવું કેટલું જરૂરી છે? 1:20:55 પોતે બનાવેલા ગીતોમાં સૌથી મનપસંદ ગીત 1:23:19 ગુજરાતી લોકસાહિત્ય અને સંસ્કૃતિના જતનમાં કવિ કાગબાપુનું યોગદાન 1:25:40 બ્રિજરાજભાઈનું મનગમતું કવિ કાગબાપુનું ભજન 1:28:22 જયભાઈના દાદાએ રચેલી કૃતિનું બ્રિજરાજભાઈ ઘ્વારા ગાયન 1:35:48 કઈ વસ્તુ પર ખર્ચ કરવો ગમે છે? 1:37:50 મિત્રો પ્રત્યેનો પ્રેમ 1:40:27 સાફ ઇરાદા અને સંઘર્ષ પર બ્રિજરાજભાઈ ની અમૂલ્ય શીખ 1:45:07 બ્રિજરાજભાઈની મહત્વાકાંક્ષા શું છે? 1:46:56 બ્રિજરાજભાઈ ઘ્વારા હનુમાન ચાલીસાનું ગાયન 1:53:06 કિષ્કિન્ધાકાંડની ચોપાઈ જેનાથી 100 હનુમાન ચાલીસાનું ફળ મળે 2:00:01 સફળતામાં તેમની પત્નીનું શું યોગદાન રહ્યું છે? 2:04:23 બાળકો ને કેવી રીતે તૈયાર કરે છો ભવિષ્ય માટે? 2:08:19 એપિસોડનો સાર #garba #dayro #brijrajdangadhvi #gujaratipodcast #IndianFolkCulture #loksahitya #gujaraticulture #artistlife #kathiyawadi