У нас вы можете посмотреть бесплатно ભજન નીચે લખ્યું છે ભોળાનાથનું નવું ભજન છે.યુ ટ્યૂબમાં નવું ભજન છે.શ્રી સખીભજન મંડળ.ભાવના ગોહિલ. или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ચાલો ભકતો નવું ભજન અંત સુધી સાભળજો દિલ ખુશ થશે.અમારી શ્રી સખીભજન મંડળની ચેનલને like , shar & comment કરશો અને subscribe કરવાનું ભુલશો નહી બેલ આઈકોન ને દબાવો જેથી અમારા નવા ભજનો તેમજ નવા થાળ સાંભળવા મળશે.સાથ સહકાર આપશો જય શ્રીકૃષ્ણ %%%%%%%%%%%%%%%%%%%%% રાગ--નીલ ગગનકે ચલે ધરતીકા હરિ ૐ નમઃ શિવાય બોલે એના ભોળા ભંડાર ભરે જે શિવનું ધ્યાન ધરે એના ભોળા ભંડાર ભરે જે મહાદેવનું ધ્યાન ધરે એના ભોળા ભંડાર ભરે ફુલ લઈ આવે,જળ શંકરને,જળની લોટી ભરે હરિ ૐ નમઃ શિવાય....... જે શિવનું ધ્યાન ધરે........ ચંદ્ર ચૌયાશી, ચક઼ ફરે તો, ફુલનો લક્ષ ભરે હરિ ૐ નમઃ શિવાય....... જે મહાદેવનું ધ્યાન ધરે........ જળની ધારા,દૂધની ધારા,ભષ્મનો લેપ કરે હરિ ૐ નમઃ શિવાય...... જે શિવનું ધ્યાન ધરે......... ચંદન, ને ચોખા,બીલી ને પત્ર રૂદ઼ાક્ષની માળા ગળે હરિ ૐ નમઃ શિવાય......... જે મહાદેવનું ધ્યાન ધરે....... જવ ને તલ,કમળનું પુષ્પ જે કોઈ શિવને ધરે હરિ ૐ નમઃ શિવાય........ જે શિવનું ધ્યાન ધરે........ તાલીયો પાડી,ગાલ વગાડી નમઃ શિવાય બોલે હરિ ૐ નમઃ શિવાય........ જે મહાદેવનું ધ્યાન ધરે........ આંકડો ધંતુરો, પુષ્પની માળા જે કોઈ શિવને ધરે હરિ ૐ નમઃ શિવાય......... જે શિવનું ધ્યાન ધરે........ નાળિયેર, મીસરી,પેંડા પતાસા જે શિવને ભોગ ધરે હરિ ૐ નમઃ શિવાય........ જે મહાદેવનું ધ્યાન ધરે........ માથે ગંગાજી,હાથમાં ડમરૂ, સર્પોની માળા ગળે હરિ ૐ નમઃ શિવાય........ જે શિવનું ધ્યાન ધરે......... શંકર પાર્વતી, સાથે ગણપતિ જે કોઈ દર્શન કરે હરિ ૐ નમઃ શિવાય......... જે મહાદેવનું ધ્યાન ધરે........ શ્રી સખી મંડળ દર્શન કરીને જય જય કાર કરે હરિ ૐ નમઃ શિવાય બોલે એના ભોળા ભંડાર ભરે જે શિવનું ધ્યાન ધરે એના ભોળા ભંડાર ભરે જે મહાદેવનું ધ્યાન ધરે એના ભોળા ભંડાર ભરે ભોલેનાથ કી જય