Русские видео

Сейчас в тренде

Иностранные видео




Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



રગડાપેટીસ બનાવાની પરફેક્ટ રીત | Ragadapettis Recipe

#રગડાપેટીસ_બનાવાની_રીત #ragadapetis_recipe #hiral_food રગડાપેટીસ બનાવાની સામગ્રી રગડો બનવા માટે: 1 કપ સૂકા સફેદ વટાણા 1 બાફેલું બટાકુ સ્વાદાનુસાર નમક ચપટી હળદર 1 ચમચી ધાણાજીરું પાવડર 1 ચમચી ગરમ મસાલો 1/2 ચમચી લાલ મરચું પાવડર 3 ચમચી તેલ પેટીસ બનાવા માટે: 3 બાફેલા બટાકા 2 ચમચી કોર્નફ્લોર સ્વાદાનુસાર નમક 1/2 ચમચી મરી પાવડર 1/2 ચમચી ધાણાજીરું પાવડર 1/2 ચમચી ગરમમસાલો ગ્રીન ચટણી બનાવા માટે: 1 કપ લીલા ધાણા 1/4 કપ ફુદીના ના પાન 1 ચમચી આખું જીરું 2 ચમચી લીંબુનો રસ 2 ચમચી શેકેલી શીંગના દાણા સ્વાદ અનુસાર નમક 2 તીખી મરચી નાનો ટુકડો આદુનો 2 બરફના ટુકડા જરૂર મુજબ પાણી રેડ ચટણી બનાવા માટે: સવા કપ પાણી 2 ચમચી કોર્નફ્લોર 3 ચમચી ગોળ 1 ચમચી આંબલીનો પાવડર ચપટી રેડ ઓરેન્જ કલર

Comments