У нас вы можете посмотреть бесплатно Bholenath Shiv Shambhu By Karansinh или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Bholenath Shiv Shambhu By Karansinh #mahakhumb #shivratrispecia #gujarati #music #devotionalsongs મહાશિવરાત્રિ -૨૦૨૫ના પાવન મહાપર્વ નિમિત્તે આપની સમક્ષ .. શ્રી સ્તંભેશ્વર મહાદેવની ભક્તિને આપના અંતઃ કરણ સુધી પહોંચાડી આપને ધ્યાન મગ્ન કરે એવું કર્ણપ્રિય ગીત.. તો આ ગીતને આપ ખૂબ પ્રેમ આપો.. વધુમાં વધુ નિહાળો, like કરો, તમારા મિત્રો - પરિચિત સાથે આ ગીત share કરો. ચેનલને SUBSCRIBE કરવાનું ન ચૂકતા.. આભાર Credits : Singer, Music Composition, Lyrics, Concept Karansinh Ataliya Music production, Mixing and Mastering Shashwat Dixit ( ProAudio by Shashwat) D.O.P and Camera Ravindrasinh Rana ( Maa Digital Studio) Drone Love Doshi Video Editor Hitesh Mistry Follows on Instagram:- 1.https://www.instagram.com/tarangrecor... 2.https://www.instagram.com/karansinh_a... Lyrics of the Song :- મહી અને સાગરનો, સંગમ જ્યાં થાય ત્યાં, બિરાજતા શ્રી સ્તંભેશ્વરનાથ.... દિનભક્તોના મનની, વ્યથાને દૂર કરવા, બિરાજતા શ્રી સ્તંભેશ્વરનાથ .... તારા ચરણોને ધોવા,એક દિનમાં વહે હિંદ સાગરના નીર બે વાર...... જન્મ મૃત્યુના થાકથી ઉગારતા, તારા દર્શનનો આ મહિમા અપાર..... ભોળેનાથ શિવ શંભુ.... ભોળેનાથ શિવ શંભુ.... કણથી કૈલાશ સુધી, તારો જ વાસ છે, તું જ છે સર્જક અને તું જ છે વિનાશ.... શૂન્ય પણ તું છે, અનંત પણ તું, તું છે સંધ્યા અને તું જ છે પ્રભાત.... ગંગા ને ચંદ્રમા, જટામાં રાખી, નંદી પર થઈને સવાર..... ભસ્મને મસ્તક પર લગાડી, માં સતી સાથે દર્શન તું આપ ...... ભોળેનાથ શિવ શંભુ .... ભોળેનાથ શિવ શંભુ....