• ClipSaver
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

46) શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સાથે શ્રી ભદ્રાયુ વછરાજાનીનો અસ્મિતા વિશેષ સંવાદ скачать в хорошем качестве

46) શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સાથે શ્રી ભદ્રાયુ વછરાજાનીનો અસ્મિતા વિશેષ સંવાદ 1 year ago

video

sharing

camera phone

video phone

free

upload

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
46) શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સાથે શ્રી ભદ્રાયુ વછરાજાનીનો અસ્મિતા વિશેષ સંવાદ
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: 46) શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સાથે શ્રી ભદ્રાયુ વછરાજાનીનો અસ્મિતા વિશેષ સંવાદ в качестве 4k

У нас вы можете посмотреть бесплатно 46) શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સાથે શ્રી ભદ્રાયુ વછરાજાનીનો અસ્મિતા વિશેષ સંવાદ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон 46) શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સાથે શ્રી ભદ્રાયુ વછરાજાનીનો અસ્મિતા વિશેષ સંવાદ в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



46) શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સાથે શ્રી ભદ્રાયુ વછરાજાનીનો અસ્મિતા વિશેષ સંવાદ

ભારોભાર કરુણાથી છલકતું એક સર્જક હૃદય વિશ્વકોશના સ્ટુડીઓમાં ત્રણ કલાક પોતાની આભા છોડી ગયું એવો અનુભવ જેમણે કરાવ્યો તે કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સાથેના આત્મીય સંવાદના કેટલાંક સ્મરણો… #bhadrayuvachhrajani #youtube #viralvideo #muththiuncheramaanvi #gujrati #ahmedabad #rajkot #gujarat #gujratvishvakoshtrust #asmitavisheshsanvad #surat #facebooktrend #viralpost #santulancounselling ****** Bhadrayu Vachhrajani ****** Bhadrayu Vachhrajani to whom Res. Moraribapu praises as ‘a man with the brain and body of Lord Ganapati’ and our renowned thinker Dr. Gunavant Shah as ‘a bright and brilliant educationist’, has left his permanent banking career for less preferred path of Education. From primary teacher to his early retirement from the highest academic post, his career has been interesting and fulfilling. Bhadrayu’s interest in biology and higher education earned him the first Doctorate on Sex Education in India. Since then he has guided twelve domestic and international doctoral scholars. He has received prestigious Puja Mota award for the Best research paper. After teaching from KG to PG for more than thirty six years, Bhadrayu was Professor-Director of UGC’s inter-university institute for twelve years. During his brief tenure as Controller of Examination of Saurashtra University, he led exceptional reforms in education system which were appreciated across the country. As Advisor – Education of Adani Foundation, he has contributed nationally to the field of Education. Bhadrayu is inspiring orator and prolific writer. He has 30 books to his credit in Gujarati and English. ‘Muthi Unchera 100 Manav Ratno’ is a best selling milestone of 2015. It is collaboratively published by two of the biggest publishers of Gujarati. ‘Amruta – Imroz: A Love Story’ is the Best Book of Penguine Publication which is translated in Gujarat by Bhadrayu. He is a regular columnist of Gujarati newspapers; Divya Bhaskar (Bhaskar Group), Phulchhab and Kuchchh Mitra (Janmabhumi Group). An avid reader and extensive traveller, Dr. Bhadrayu lives and loves his life to the fullest. ****** પ્રા. ડૉ. ભદ્રાયુ વછરાજાની ****** પૂજ્ય શ્રી મોરારિબાપુ જેમને 'કલમ અને કાયાથી ગણપતિ' કહીને નવાજે છે અને જાણીતા ચિંતક શ્રી ગુણવંતશાહ જેને 'તેજસ્વી અને ઓજસ્વી શિક્ષણકાર' કહીને સન્માને છે તે પ્રા ડૉ. ભદ્રાયુ વછરાજાની, બેંક ઓફ બરોડાની કાયમી નોકરી છોડી શિક્ષણની કેડીએ વળ્યાં છે...બેંક છોડી પ્રાથમિક શિક્ષક થઈને છત્રીસ વર્ષે તેઓ ઉચ્ચશિક્ષણના ટોચના સ્થાનથી સ્વૈચ્છિક નિવૃત થયેલ છે. કે.જી. થી પી.જી. સુધીની ડૉ. ભદ્રાયુ વછરાજાનીની આ શિક્ષણયાત્રા બહુ જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક રહી છે. ડૉ. ભદ્રાયુ વછરાજાની જીવવિજ્ઞાનના સ્નાતક, શિક્ષણશાસ્ત્રના અનુસ્નાતક, જાતીયશિક્ષણ(Sex Education) ના ક્ષેત્રના પ્રથમ ભારતીય ડોક્ટરેટ છે. તેઓ Ph.D. ના માર્ગદર્શક છે. બાર સ્કોલર્સ તેઓના માર્ગદર્શન હેઠળ ડોક્ટરેટ કરી ચૂક્યા છે, જેમાં વિદેશના સ્કોલર્સ પણ છે. ડૉ. ભદ્રાયુ ત્રણ વર્ષ પ્રાથમિક શિક્ષક, નવ વર્ષ માધ્યમિક શિક્ષક, ચોવીસ વર્ષ પ્રાધ્યાપક તરીકે રહ્યા છે. બાર વર્ષ તેઓ યુ.જી.સી. ની ઈન્ટર યુનિવર્સીટી ઈન્સ્ટિટ્યુટના પ્રોફેસર અને ડાયરેક્ટર રહ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પરીક્ષા નિયામક તરીકે વધારાનો હવાલો સંભાળી ડૉ. ભદ્રાયુએ વિક્રમજનક Examination Reforms કરેલ, જેની સમગ્ર દેશે નોંધ લીધેલ. હાલ તેઓએ અદાણી ફાઉન્ડેશન, અમદાવાદને તરીકે Advisor-Education પણ રાષ્ટ્રીય સ્તરે પ્રદાન કરેલ છે. ડૉ. ભદ્રાયુ વછરાજાની ઉત્તમ વક્તા છે અને પ્રભાવક શૈલીથી વાતને રજૂ કરનાર લેખક છે. તેમનાં પાત્રીસથી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમનું પુસ્તક : "હૈયું - મસ્તક - હાથ", ૨૦૧૦નું અને માનવ વર્તનના ઘડવૈયાઓ વિષેનું તેમનું પુસ્તક : "નાની પાટીમાં શિલાલેખ" ૨૦૧૨નું બેસ્ટસેલર પુસ્તક છે, "મુઠ્ઠી ઊંચેરા ૧૦૦ માનવરત્નો" ૨૦૧૫નું બેસ્ટસેલર માઈલસ્ટોન પુસ્તક છે. ગુજરાતી પ્રકાશનની દુનિયામાં પહેલો ગ્રંથ છે જે બે ધૂરંધર પ્રકાશકોએ સાથે મળીને પ્રકાશિત કરેલ છે. તેઓને પૂજ્ય મોટા રિસર્ચ પેપર એવોર્ડ એનાયત થયેલ છે. તેઓ ગુજરાતી 'દિવ્યભાસ્કર', 'ફૂલછાબ' અને 'કચ્છમિત્ર' વર્તમાનપત્રોના ખ્યાત કટાર લેખક છે. પુષ્કળ વાંચવું, અમાપ વિહરવું અને ભરપૂર જીવવું એ ભદ્રાયુ વછરાજાનીના નિજાનંદો છે.

Comments
  • 47) શ્રી મલ્લિકા સારાભાઈ સાથે શ્રી ભદ્રાયુ વછરાજાનીનો અસ્મિતા વિશેષ સંવાદ 1 year ago
    47) શ્રી મલ્લિકા સારાભાઈ સાથે શ્રી ભદ્રાયુ વછરાજાનીનો અસ્મિતા વિશેષ સંવાદ
    Опубликовано: 1 year ago
    6461
  • 432Hz- Fall Into Deep Healing Sleep, Regenerates Body and Mind, Emotional and Physical Healing
    432Hz- Fall Into Deep Healing Sleep, Regenerates Body and Mind, Emotional and Physical Healing
    Опубликовано:
    0
  • 4 Hours Chopin for Studying, Concentration & Relaxation 3 years ago
    4 Hours Chopin for Studying, Concentration & Relaxation
    Опубликовано: 3 years ago
    18735591
  • 35) શ્રી ડો. સુધીર શાહ સાથે શ્રી ભદ્રાયુ વછરાજાનીનો અસ્મિતા વિશેષ સંવાદ 1 year ago
    35) શ્રી ડો. સુધીર શાહ સાથે શ્રી ભદ્રાયુ વછરાજાનીનો અસ્મિતા વિશેષ સંવાદ
    Опубликовано: 1 year ago
    3661
  • 🔴 Best of lofi 2025 🎆 beats to chill
    🔴 Best of lofi 2025 🎆 beats to chill
    Опубликовано:
    0
  • RECOVERY OF THE NERVOUS SYSTEM 🌸 Gentle music, calms the nervous system and pleases the soul #6 4 months ago
    RECOVERY OF THE NERVOUS SYSTEM 🌸 Gentle music, calms the nervous system and pleases the soul #6
    Опубликовано: 4 months ago
    1945232
  • ENGLISH SPEECH | S. JAISHANKAR: India's Five Pledges (English Subtitles) 1 year ago
    ENGLISH SPEECH | S. JAISHANKAR: India's Five Pledges (English Subtitles)
    Опубликовано: 1 year ago
    1290658
  • Mega Hits 2025 🌱 The Best Of Vocal Deep House Music Mix 2025 🌱 Summer Music Mix 2025 #4 4 months ago
    Mega Hits 2025 🌱 The Best Of Vocal Deep House Music Mix 2025 🌱 Summer Music Mix 2025 #4
    Опубликовано: 4 months ago
    1972286
  • Operation Sindoor रुका, Politics शुरू, Tharoor, Owaisi को इस काम के लिए तैनात करेंगे मोदी? Netanagri 1 day ago
    Operation Sindoor रुका, Politics शुरू, Tharoor, Owaisi को इस काम के लिए तैनात करेंगे मोदी? Netanagri
    Опубликовано: 1 day ago
    238933
  • What is Education ? l Sairam Dave l Motivational Gujarati Speech 6 years ago
    What is Education ? l Sairam Dave l Motivational Gujarati Speech
    Опубликовано: 6 years ago
    227954

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS