У нас вы можете посмотреть бесплатно આધાર કાર્ડમાં સૌથી મોટો ફેરફાર! હવે માત્ર QR કોડ? | UIDAI New Format Full Details или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
આધાર કાર્ડમાં સૌથી મોટો ફેરફાર! હવે માત્ર QR કોડ? | UIDAI New Format Full Details #aadharcard #news શું તમે જાણો છો કે તમારી ઓળખ ચોરી (Identity Theft) થઈ શકે છે? UIDAI Aadhaar Card માં ઇતિહાસનો સૌથી મોટો ફેરફાર લાવી રહ્યું છે! હવે આધાર કાર્ડ પર તમારું નામ કે સરનામું નહીં હોય, માત્ર Secure QR Code હશે. જાણો આ ફેરફાર તમારા માટે કેટલો મહત્વનો છે. વीडियोનો સારાંશ (Summary): આ વીડિયોમાં અમે Adharcard new update વિશે વિગતવાર વાત કરી છે. UIDAI દ્વારા New Adharcard format તૈયાર કરવામાં આવી રહ્યું છે જેમાં ગોપનીયતા (Privacy) પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. શું તમે જાણો છો કે આધાર કાર્ડમાં શું બદલાવ થશે? હવેથી ફિઝિકલ કાર્ડ પર દેખાતી માહિતી જેમ કે જન્મ તારીખ અને સરનામું હટાવીને તેને QR code new adharcard સિસ્ટમમાં એન્ક્રિપ્ટ કરવામાં આવશે. "નવો આધાર આવી રહ્યો છે!" જે Data Privacy અને Identity Theft જેવી ગંભીર સમસ્યાઓનું 100% Solution લાવશે. જો તમે પણ વિચારતા હોવ કે "હવે વધુ સુરક્ષિત 2025 નો નવો આધારકાર્ડ!" કેવો દેખાશે અને તેનાથી તમને શું ફાયદો થશે, તો આ વિડિયો અંત સુધી જુઓ. મોટો ફેરફાર આધારનું નવું રૂપ! હવે તમારી અંગત માહિતી રહેશે સુરક્ષિત. ✅ આ વીડિયોમાં જાણો (Learn in this Video): આધાર કાર્ડમાં શું નવો ફેરફાર આવ્યો છે? (What is the new update in Aadhaar?) UIDAI આધાર કાર્ડમાં બદલાવ શા માટે કરી રહ્યું છે? નવું આધાર કાર્ડ કેવું દેખાશે? (New Aadhaar Card Format) શું જૂનું આધાર કાર્ડ હવે રદ થઈ જશે? નવા QR કોડ વાળા આધાર કાર્ડના ફાયદા શું છે? ઓળખની ચોરી (Identity Theft) થી કેવી રીતે બચી શકાય? નવું આધાર કાર્ડ ક્યાંથી અને ક્યારે મળશે? Aadhaar Card QR Code scan કરવાથી કઈ માહિતી મળશે? હેશટેગ્સ (Hashtags): #AadhaarUpdate #NewAadhaar #UIDAI #AadhaarCard #DataPrivacy #IdentityTheft #QRcode #AdharCardRules #GujaratiNews #TechNews #SarkariYojana #DigitalIndia #AadhaarSecurity #Update2025 #SecureAadhaar અસ્વીકરણ (Disclaimer): આ વિડિયો ફક્ત શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે છે. અમે UIDAI કે સરકારના સત્તાવાર પ્રતિનિધિ નથી. આધાર કાર્ડ સંબંધિત કોઈપણ સત્તાવાર અને લેટેસ્ટ માહિતી માટે હંમેશા UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ (uidai.gov.in) ની મુલાકાત લો.