У нас вы можете посмотреть бесплатно જીવનમાં આત્મવિશ્વાસ ખરી તાકાત છે, જે જીવનને પ્રગતિ તરફ લઈ જાય છે. - Vivekbhai Gajera l SPSS l Surat или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
કોલેજના અભ્યાસ દરમ્યાન બસ અકસ્માતમાં એક હાથ ગુમાવી દીધા પછી પણ નિરાશ થવાને બદલે GATE ની પરીક્ષા પાસ કરી IIT ખડગપુરમાં એન્જીનરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જીવનમાં કંઈક બનવાની મજબુત ઈરાદો હતો. GPSC ની પરીક્ષાઓ પાસ કરી નોકરીના ત્રણ વિકલ્પો મેળવી લીધા હતા. આજે તેઓ GST માં આસિસ્ટન્ટ કમિશનરના પદ પર સેવા આપે છે. તેવા વિવેક ઘનશ્યામભાઈ ગજેરા એ જણાવ્યું હતું કે, જેને પોતાના પર વિશ્વાસ નથી તેને ભગવાનપર પણ ભરોસો ન રહે. ખરેખર આત્મવિશ્વાસ ખરી તાકાત છે જે જીવનને પ્રગતિ તરફ લઈ જાય છે. ખરાબ પરિસ્થિતિમાં આત્મબળ જ તમને જીવનનો રસ્તો દેખાડે છે. આત્મવિશ્વાસ મન, બુદ્ધિ, ઈચ્છા અને કરતુત્વ ઉપર આધાર રાખે છે. આત્મવિશ્વાસ કેળવવા સારો સંગ પણ જરૂરી છે. મારી અંદર ઈશ્વરી તત્વ “કૃષ્ણ” છે તેવું માનવું તે આત્મવિશ્વાસ પૂરો પાડે છે. જીએસટી કમિશનર વિવેકભાઈ સાથે તેમના પત્ની નિમીષાબેન તથા માતા અને પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા.#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala #confidence #Progress #trustingod #confidenceinyourself ******************************************************************* ❋ Instagram : / spss_surat ❋ Facebook : / shreesaurashtrapatelsevasamajsurat ❋ LinkdIn : / shree-saurashtra-patel-seva-samaj-surat-78... ❋ Twitter : / official_spss ❋ Youtube : / @spss_surat ❋Website : https://www.spsamaj.org/ ☎ For more info. Ph. +91 99091 88222