У нас вы можете посмотреть бесплатно ઈસુ આવ્યા મારા જીવનમાં ||Ishu Avaya Mara Jivan Ma || New Gujarati Song || или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ઈસુ આવ્યા મારા જીવનમાં|| Ishu Avaya Mara Jivan Ma || New Gujarati Song 2024 || @ChristianSongsRahulgamit @ChristianSongsRahulgamit #Rahulgamit #Gamitchristiansongs #new_gujrati_song Composer & ProducerLyrics : Bro.Rahul Gamit (9726389955) Singer : Bro. Rahul Gamit : Bro .Nilesh Gamit :Sis.Martha Gamit (7359336455) :Sis.Riddhi Gamit Music Arrangement : Bro.Jignesh Gamit Recording Mixing Mastering :Bro. Dhirajbhai Gamit Special thanks :Pa.Rev.Kamleshbhai vasava Video Production by :@lizu_gallery_production ( 84693 76272) New Gamit Christian songs @ChristianSongsRahulgamit #new_gujrati_song ઈસુ આવ્યા મારા જીવનમાં પ્રભુ આવ્યા મારા જીવનમાં હો.......બદલાઇ ગયું જીવન મારું...2 તેણે કીધું તું પુત્ર છે મારો આજ મારા થી તું ઉત્પન્ન થયો છે ઉભરાઇ ગયું દિલ મારુ આનંદ અનેરો મને મળ્યો. હો..... બદલાઇ ગયું જીવન મારું...2 રાજાઓ નો રાજા ઈસુ રાજા છે પ્રભુઓ નો પ્રભુ ઈસુ પ્રભુ છે મારા માટે ઈસુ રાજા થયો છે મારા માટે ઈસુ પ્રભુ થયો છે હો..... બદલાઇ ગયું જીવન મારું...2 ભાઈઓને બહેનો ઈસુ બોલાવે અંન્નતજીવન આપવા સારું શાન્તિ આનંદ ઈસુ દેશે નવું જીવન ઈસુ દેશે હો.... બદલાઇ ગયું જીવન મારું ઈસુ આવ્યા મારા જીવનમાં પ્રભુ આવ્યા મારા જીવનમાં હો.......બદલાઇ ગયું જીવન મારું...2 લેખક: રાહુલ ગામીત