• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

Shri Damlaji Chopai - written by Tarachandbapa (vraj) ( lyrics in description) скачать в хорошем качестве

Shri Damlaji Chopai - written by Tarachandbapa (vraj) ( lyrics in description) 3 года назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Shri Damlaji Chopai - written by Tarachandbapa (vraj) ( lyrics in description)
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: Shri Damlaji Chopai - written by Tarachandbapa (vraj) ( lyrics in description) в качестве 4k

У нас вы можете посмотреть бесплатно Shri Damlaji Chopai - written by Tarachandbapa (vraj) ( lyrics in description) или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон Shri Damlaji Chopai - written by Tarachandbapa (vraj) ( lyrics in description) в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



Shri Damlaji Chopai - written by Tarachandbapa (vraj) ( lyrics in description)

Shri Damlaji Chopai - written by Tarachandbapa (vraj) Sung, composed & Arranged by Vaidehi Shah For LYRICS in HINDI & GUJARATI Click on link - https://vaidehi-shah288.tiiny.site શ્રી વલ્લભ પ્રભુ ભૂતલ પાંવધારે, દૈવી જીવન કો કરન નિસ્તારે ॥૧॥ આંતર વિહાર મૂળ સ્વરૂપ, ધર્મી વિપ્રયોગ જાન અનૂપ ॥૨॥ શ્રી મુખ વિયોગાગ્નિ ફલ જાન, યુગલ સુખાબ્ધિ સ્વરૂપ બખાન ॥૩॥ કેવલ વિરહરસ અનુભવ કાજ, ઉભયરૂપ પ્રગટ ભયે રસ રાજ I॥૪॥ શ્રી વલ્લભ પ્રભુ દામોદરદાસ તાદ્રશ નેક ન ન્યૂન પ્રકાશ ॥૫॥ માર્ગ પ્રગટ ઇનહી કે કાજ, શ્રી દમલાજી સકલ શિરતાજ ॥૬॥ સ્વામિની રૂપ રસભાવ પ્રધાન, મધ્યસ્થ લલિતા સ્વરૂપ બખાન ॥૭॥ વિરહ રસ રસિક નાહીન કોઊ ઓર નિજ રસ પાત્ર દમલા શિરમોર ॥૮॥ સિદ્ધાંત હૃદય સખ સ્થાપિત કીન, ઉઠત રસ તરંગ અતિ ભાવ નવિન III મહા ઉદાર કૃપા રસ બરસે, નયન બેન રસ પૂરન દરસે ॥૧૦॥ યેહી કૃપા જબ જીવન પે કરે, તાકો શ્રી વલ્લભ તીહી છિન વરે ॥૧૧॥ રહત સદા ચરનન કે પાસ, મન કર્મ વચન દ્રઢ વિશ્વાસ ||૧૨|| અંતરંગ ભક્ત નિજ રસ ભરપૂર, કરત સેવન વિરહ રસ ચૂર ॥૧૩॥ મુખ વિયોગાગ્નિ ફલ અનુભવ કરે, વિરહ રસ આનંદ હૃદય મેં ભરે ।।૧૪॥ રાસ સ્ત્રી ભાવન કો દાન, સકલ રસ મહાત્મ્ય અનન્ય બખાન ||૧૫|| નિગૂઢ હૃદય આશય કો ધામ, સ્વ રસ સ્થાપન પૂરણ કામ ॥૧૬॥ વિવિધ રસ વિલસત પ્રભુ રસ રાસ, મધ્ય રસ બંધ દામોદરદાસ ॥૧૭॥ ભાવરૂપ શ્રી દમલા બડભાગ, કરત દાન જન પ્રગટે અનુરાગ ||૧૮॥ વિરહાગ્નિ રસ નખ શિખ પાગે, સર્વાંગ અનુભવ કરત બડભાગે ।।૧૯।I માનીસી સેવા મેં અનુરાગે, શ્રી વલ્લભાગ્નિ સ્વરૂપ રસ પાગે II૨૦II વિરહ રસ દાન યહ જબ કરે, તબ હી અનુભવ હ્રદે અનુસરે ।।૨૧।I શ્રી વિઠ્ઠલ પ્રભુકો કીનો દાન, ષટમાસ વિલસે કરી ગુણગાન ॥૨૨॥ કરત વિરહ દરશન કે કાજ, અસ્વસ્થ વિકલત્વ વિરહ કે સાજ ॥૨૩॥ ધરત ધ્યાન નિરંતર દુઃખ કીને તિહિ, છિનુ દરસ શ્રી વલ્લભ પ્રભુ દીને ।।૨૪।। દોડ ગયે તબ ચરન શિર નાયો, શ્રી વલ્લભ કહે દમલા, તુ આયો ॥૨૫॥ વચન સુનત હી મન સચુ પાવે, ગદ ગદ કંઠ પુલક હેં આવે ॥૨૬॥ શ્રી વલ્લભ પ્રભુ કે ચરન સો લાગે, સદા સમીપ રહત બડભાગે ।।૨૭ II શ્રી વલ્લભ વશ રહત હે જાકે, અનન્ય વિરલ રસ ભક્તિ હે તાકે ॥૨૮॥ શ્રી વલ્લભ પ્રભુ પોઢે દમલા ગોદ, શ્રી ગોવર્ધન ઘર આયે મન મોદ ।।૨૯।I નિરખત હી હાથન સો બરજે, નૂપૂર નાદ ધ્વની તબ ગરજે ॥૩૦॥ જાગ પરે શ્રી વલ્લભ પ્રભુ નિરખે, પરસ્પર દેખ મન અતિ હરખે ॥૩૧॥ યહ વિધ દાસ્ય રસ કરે વિલાસ, નિરખ યુગલ કિયે મંદ હાસ ॥૩૨॥ દાન સદા દાતા વસ રહે, કૃપા કર દેત સોઈ જન લહે ॥૩૩॥ મહોદરતા શ્રી વલ્લભ નામ, વિચિત્ર ચરિત્ર પ્રભુ પૂરન કામ ॥૩૪॥ અદેય ફલ કો કરત નિજ દાન, કૃપા સિન્ધુ કરૂણા રસપાન ॥૩૫॥ વૈશ્વાનર વલ્લભ જન હિત કીનો, શ્રી વલ્લભાખ્ય સદ્રુપ નામ પ્રવીનો ॥૩૬॥ ગોવિંદઘાટ ચિન્તા મન કીની, દૈવી કિહિ વિધ હોય રસ લીની ||૩૭II આસુર મીલ આસુર વત સોય, બ્રહ્મ કો સંબંધ કિહિ વિધ હોય ॥૩૮॥ પ્રગટ વ્હે આજ્ઞા પ્રભુને કીની, બ્રહ્મ સંબંધ કરો રસ ભીની ॥૩૯॥ તાકો દોષ નેક નહીં દેખો, મેરો વચન સત્ય કરી પેખો ॥૪૦॥ નય વિશારદ પ્રતિજ્ઞા પરતીત, વાકપતિ વલ્લભ ગુણાતીત ||૪૧|| પ્રથમ સંબંધ દમલા કરવાય, તા પાછે સબ ભક્ત સમુદાય ॥૪૨॥ તાદ્રશ જનસો વેષ્ઠિત હોય, રાસ લીલા એક તાત્પર્ય સોય ॥૪૩ II કૃપા કર કરત કથા રસ દાન, તાહી મેં સબ મગ્ન ભયે જાન II૪૪|| લીલા રસ પ્રેમ પૂરિત સબ કીન, લીલામૃત રસ આર્દ્ર ભયે લીન ॥૪૫॥ વાક સુધા પૂરિત સબ જન, આનંદમગ્ન પ્રસન્ન વદન ||૪૬ II વ્રજ પ્રિય વલ્લભ વ્રજ સ્થિત માન, પુષ્ટિલીલા કરતા રહ પ્રિય જાન II૪૭II મન ઉત્સાહ ગોવર્ધનગિરિવાસ, યજ્ઞ ભોક્તા કર્તા વિવિધ વિલાસ ॥૪૮॥ ‘‘ભાવાગ્નિ રસ” એટલે મધુર સુધા આ સુધા મધુર ભાવાત્મક છે તેને જ ભાવાગ્નિ રસ કહેલ છે. દમલા પ્રતિ આજ્ઞા અસ દીની, વિરહ કથા બિનુ ભયો મન ખીન II૪૯।। ઉભય એકાન્ત તબ જાય બિરાજે, વિયોગાનુભવ રસ સકલ સુખ સાજે II ૫o ll વિરહ મગ્ન કોઉ નાહી દરસે, મુખ વિયોગાગ્નિ ફલ નાહિન પરસે ॥૫૧॥ ત્યાગ ઉપદેશ સબ વિરહાનુભવકાજ, ભક્તિ આચરણ વિરહ સુખ કાજ ।।૫૨॥ સ્વયશોગાન ઉભય વિધ કરહી, યશ પીયૂષ તરંગ હદે ભરહી II૫૩II ભાવાગ્નિ રસ સો અંગ અંગ ભીજે, એકાંત વિલાસ વિરહ રસ પીજે II૫૪।। હૃદય આવેશ નિરંતર રહે, કૃપાદૃષ્ટિ વૃષ્ટિ વલ્લભ ઊર લહે ॥૫૫॥ પદ્મદલાયત વિલોચન રૂપ, આનંદભરે અતિ અનૂપ ।।૫૬॥ શ્રી વિઠ્ઠલ પૂછે અંકાજુ માત, મારગ પ્રગટ ઉત્સવકી બાત || ૫૭ II સિદ્ધાંત સકલ હૃદય મેં વાસ, કહેંગે સબ વિધ દામોદરદાસ II ૫૮ II શ્રી વિઠ્ઠલ દમલા ગૃહ પાંવધારે, ભક્તિભાવ ક્રિયે સત્કારે II ૫૯ II માર્ગ પ્રણાલી ગ્રંથ રચના સુબોધ, સિદ્ધાંત રહસ્ય સબ ભાવ પ્રબોધ II૬૦ II કરિ વિનતી સબ વિધ ભાવ, દાસ્ય ભાવ કીયો પ્રકટ દરસાવ ||૬૧|| પ્રભુ નમન કરન નહી દેહી, શ્રી વલ્લભ હૃદય બિરાજત નેહી ॥૬૨॥ શ્રી વલ્લભ આજ્ઞા ચરણોદીક લીનો, રહત સદા ભક્તિ રસ ભીનો ॥૬૩॥ જબ લો યહ મારગ સ્થિત રહે, ભાવ સ્થિતિ દમલા હું લહે ||૬૪॥ દૈવીજન કારજ ઇનહી કે હાથ, મારગ સ્થંભ સબ વિધ સાથ ||૬૫|| તીસરે દીન દરશન પ્રભુ પાવે, વિરહ કષ્ટ પીડા વ્હે આવે ||૬૬ || વલ્લભ પ્રભુ કો દરશન જબ પાવે, સિતલ હૃદય આનંદ વ્હે જાવે ||૬૭ || યુગલ સ્વરૂપ શૈયાસુખ રાજે, રસોપાયન સકલ વિધ સાજે ||૬૮ || શ્રી લલિતા જુ મન મનોરથ કીનો, કનક કટોરા પ્રભુ કર દીનો ||૬૯ || પ્રથમ દૂધ પ્યારી અચવાયે, તા પાછે પ્રભુ આપ અધાયે ॥૭૦ II યહ વિધ ચતુરાઈ પ્રભુ લખ લીની, પ્યારી આરોગે પ્રેમ રસ ભીની II ૭૧ II ઇનકે ચરિત્ર કેસે કહી આવે, એક રસના કહુ પાર ન પાવે ॥૭૨ II દમલા કૃપા તે સબ બની આવે, શ્રી વલ્લભ ચરન પરમ ફલ પાવે ॥૭૩॥ મન કર્મ વચન વિશ્વાસ જો કરે, શ્રી દમલા વલ્લભ રસ હૃદય ભરે II૭૪॥ દોહા :- – શ્રી દમલા સ્વરૂપ અગાધ હે, કેસે કરો બખાન રસિક જન નિત્ય સ્મરણ કરે, સકલ રસ કી ખાન

Comments
  • Shree Vallabhacharyaji Charnarvind Dhod 4 года назад
    Shree Vallabhacharyaji Charnarvind Dhod
    Опубликовано: 4 года назад
  • Vallabh Ras ni Tarsi - Vaidehi Shah 8 месяцев назад
    Vallabh Ras ni Tarsi - Vaidehi Shah
    Опубликовано: 8 месяцев назад
  • પથારીમાં સૂતા સૂતા “ૐ નમઃ શિવાય” બોલવાથી શું થાય છે? | જાણો સાચું રહસ્ય | Shiva Mantra Gujarati 5 дней назад
    પથારીમાં સૂતા સૂતા “ૐ નમઃ શિવાય” બોલવાથી શું થાય છે? | જાણો સાચું રહસ્ય | Shiva Mantra Gujarati
    Опубликовано: 5 дней назад
  • ૨૦૨૬ માં આ ત્રણ પ્રકારના લોકોનું નસીબ ૧૦૦ % બદલાઈ જશે By Apurvamuni Swami | Best Motivation Seminar 15 часов назад
    ૨૦૨૬ માં આ ત્રણ પ્રકારના લોકોનું નસીબ ૧૦૦ % બદલાઈ જશે By Apurvamuni Swami | Best Motivation Seminar
    Опубликовано: 15 часов назад
  • Shri Vithhalnathji (Gusaiji)  Sevak 252 Vaishnav Dhol(Dhod) - Pushtimarg 7 лет назад
    Shri Vithhalnathji (Gusaiji) Sevak 252 Vaishnav Dhol(Dhod) - Pushtimarg
    Опубликовано: 7 лет назад
  • Shri Yamunaji na 41 pad 3 года назад
    Shri Yamunaji na 41 pad
    Опубликовано: 3 года назад
  • આ કથા સાંભળો તમારુ મન શાંત થય જાહે🚩🙏#jigneshdadaradheradhe  3 дня назад
    આ કથા સાંભળો તમારુ મન શાંત થય જાહે🚩🙏#jigneshdadaradheradhe
    Опубликовано: 3 дня назад
  • રાજા ની દિકરી એ ગધેડા સાથે લગ્ન કર્યા-ગંધર્વ નો ગધેડો-ઇન્દ્ર નાં દરબાર માં બનેલી સત્યઘટના-લાખાભાઇ 1 день назад
    રાજા ની દિકરી એ ગધેડા સાથે લગ્ન કર્યા-ગંધર્વ નો ગધેડો-ઇન્દ્ર નાં દરબાર માં બનેલી સત્યઘટના-લાખાભાઇ
    Опубликовано: 1 день назад
  • Shri Dwarkeshji Rachit Shree Moolpurush || Full 6 лет назад
    Shri Dwarkeshji Rachit Shree Moolpurush || Full
    Опубликовано: 6 лет назад
  • Part - 3 Shri Sarvottam Raspan | ભાગ - ૩ શ્રી સર્વોત્તમ રસપાન | Goswami Shri Jayvallabhlalji 1 год назад
    Part - 3 Shri Sarvottam Raspan | ભાગ - ૩ શ્રી સર્વોત્તમ રસપાન | Goswami Shri Jayvallabhlalji
    Опубликовано: 1 год назад
  • Bhaktinagar Ni Prem Gali Ma - Pushtimarg - Kirtan - Bhajan 2 года назад
    Bhaktinagar Ni Prem Gali Ma - Pushtimarg - Kirtan - Bhajan
    Опубликовано: 2 года назад
  • Goswami 108 Sri Jay vallbha lalji mahoday sri junagadh sibir part 5 વેણુ ઞીત 7 лет назад
    Goswami 108 Sri Jay vallbha lalji mahoday sri junagadh sibir part 5 વેણુ ઞીત
    Опубликовано: 7 лет назад
  • Navratna Stotra - 9 Times 1 месяц назад
    Navratna Stotra - 9 Times
    Опубликовано: 1 месяц назад
  • Govardhanvasi Sanvarey || Shri Chaturbhuj Das || श्री गोवर्धनवासी साँवरे 1 год назад
    Govardhanvasi Sanvarey || Shri Chaturbhuj Das || श्री गोवर्धनवासी साँवरे
    Опубликовано: 1 год назад
  • Shri Vallabh Sakhi with Lyrics 6 месяцев назад
    Shri Vallabh Sakhi with Lyrics
    Опубликовано: 6 месяцев назад
  • Madhurashtakam 3 года назад
    Madhurashtakam
    Опубликовано: 3 года назад
  • Damlaji - Part 3 5 лет назад
    Damlaji - Part 3
    Опубликовано: 5 лет назад
  • Shri sarvottamji dhod - Pushtimarg 5 лет назад
    Shri sarvottamji dhod - Pushtimarg
    Опубликовано: 5 лет назад
  • Shri Mahapraphuji's Choryasi (84) Vaishnav Nu Dhol (Dhaur) | Pushtimarg 7 лет назад
    Shri Mahapraphuji's Choryasi (84) Vaishnav Nu Dhol (Dhaur) | Pushtimarg
    Опубликовано: 7 лет назад
  • Shri Vallabh Sakhi 2 года назад
    Shri Vallabh Sakhi
    Опубликовано: 2 года назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5