Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Astrologer Dr Milan Kumar - જ્યોતિષ શાસ્ત્ર | રાહુ અને કેતુ | મંગળદોષ | TGT-06 | в хорошем качестве

Astrologer Dr Milan Kumar - જ્યોતિષ શાસ્ત્ર | રાહુ અને કેતુ | મંગળદોષ | TGT-06 | 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



Astrologer Dr Milan Kumar - જ્યોતિષ શાસ્ત્ર | રાહુ અને કેતુ | મંગળદોષ | TGT-06 |

જય શ્રી કૃષ્ણ દોસ્તો, The Gujju Talk (ધ ગુજ્જુ ટોક) Podcast EP 06 પર તમારું સ્વાગત છે. આજે આ Podcast પર આપણી સાથે છે જ્યોતિષ શાસ્ત્ર મા PhD કરેલ Dr. Milan Kumar. સુરત મા જાણીતા એવા Astrologer Milan Kumar Valangar નો પરિચય The Gujju Talk Podcast પર. આ Podcast પર આપણે Milan ભાઈ પહેલા શુ કરતા હતા. તેમણે જ્યોતિષશાસ્ત્ર મા PhD કરવાનુ કેમ વિચાર્યું એ જાણવા જુઓ આજ નો Podcast ગુજરાતી મા. ૦૦.૧૯ - જ્યોતિષ શાસ્ત્ર ને વિજ્ઞાન સાથે શું કનેક્શન છે ? ૦૧.૩૨ - જન્મકુંડળી ક્યારે બને ? ૦૨.૨૫ - જન્મકુંડળી થી ભવિષ્ય ની જાણ કરવી શક્ય છે ? ૦૩.૦૧ - અમાસ અને પૂર્ણિમા મા મંદિરે કેમ વધારે જવું જોઈએ ? ૦૫.૩૦ - આમ લોકો ને પોતાની કુંડળી વાંચવી હોય તો કઈ રીતે વાંચી શકે ?? ૦૬.૨૧ - સિંહ રાશિ ! ૦૭.૫૧ - શનિ ભારે છે એ કઈ રીતે જણાય ! ૧૦.૪૦ - શનિ ભારે હોય એનુ નિરાકરણ ? ૧૬.૨૯ - હિન્દુ ધર્મ નું મહત્વ ! ૧૮.૧૮ - લગ્ન જીવન મા થતા ઝઘડા ! ૧૯.૧૬ - કયા કારણોસર લગ્ન જીવન માં ઝઘડા થાય અને નિરાકરણ ? ૨૦.૫૮ - મંગળદોષ શુ છે ? ૨૨.૫૧ - રાહુ અને કેતુ ની વાર્તા. ૨૪.૫૮ - ગ્રહો મા ગુરુ (સંગાથ) ૨૬.૧૮ - તમે જ્યોતિષ શાસ્ત્ર મા જ કેમ phd કરી ! ૨૮.૪૭ - જ્યોતિષ શાસ્ત્ર બ્રાહ્મણ સિવાય બીજા પણ શીખી શકે ? ૩૦.૩૫ - નંગ કે ગ્રહો ની વીંટી ૩૨.૪૨ - રુદ્રાક્ષ નું શું મહત્વ છે ૩૪.૩૬ - હસ્તરેખા ૩૬.૧૭ - પૈસા માટે ની રેખા કઈ આવે ૩૮.૩૩ - મુલાંક અને ભાગ્યાંક ૪૨.૧૨ - અનુભવ નો કિસ્સો ૪૫.૪૭ - સૂર્ય અને ચંદ્ર ૪૭.૫૦ - પાવરફુલ મંત્ર ૪૯.૧૨ - ઓરા અને આભા ૫૧.૩૩ - જ્યોતિષ શાસ્ત્ર મા ખોટી માન્યતાઓ ૫૬.૨૮ - ખર્ચાઓ કયા ન કરવા ૫૮.૧૮ - જય શ્રી ક્રિષ્ના જય હિંદ, જય ભારત. 🇮🇳 Host - Darshan Sutariya Team - Harsh Maniya , Sharad Hirpara Contact - [email protected] #podcast #milankumar #drmilankumar #astrologer #astrologerdrmilankumar #podcastingujarati #thegujjutalk #thegujjutalkpodcast #gujaratipodcast #podcastwithmilankumar #podcastwithastrologer #gujjutalk #TGT ☛ Follow On Instagram :   / the.gujju.talk   ☛ Follow on Facebook :   / thegujjutalkyt   ☛ Subscribe to The Gujju Talk:    / @thegujjutalk   ☛ Email to: [email protected]

Comments