У нас вы можете посмотреть бесплатно માઈચ તાલ ની બોલ સાથે માહિતી | ગણપતી વંદના મા વગાડતા મા આવતો તાલ | GUJRATI BHAJAN MAICH TABLA TAAL или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
🙏 🙏 જય માં સરસવતયે 🙏🙏 નમસ્કાર મિત્રો, આ માઈચ તાલ મા ખુબ મહેનત કરી ને બોલ બનાવ્યા છે . તમને કેટલુ આવડશે એ અમારા માટે ખુબ મહત્વ નુ છે. મિત્રો વિડિયો મા જેમ આંગળા ફરે છે. તેમ સતત પ્રેકટીસ કરવાની છે... અધરા બોલ છે પણ સતત રિયાઝ થી આવડી જાશે... પણ તમારે આ માઈચ તાલ શિખવા માટે જ્યા સુધી ઓરીજનલ તાલ બોલે નહી ત્યા સુધી સખત રિયાઝ કરવા નો... કારણ આ તાલ શિખવા મા ૫ થી ૧૫ દિવસ નો સમય લાગી શકે . પણ મહેનત કરે એટલે આવડે બાકી ગામમાં ગપ્પા મારવા થી કશુજ નથી આવડવા નુ.. અને તમે કોમેન્ટ મા તબલા વિશે પુછતા રહો. મને જેટલી માહીતી હશે તેટલું કહેતો રહીશ.. 🙏 _______________________________________________ તાલ " માઈચ" ( ભજન સંતવાણી નો તાલ ) ઉઠાન - ધા તિ ર ક તિ ર ક તિ ર ક તક | ધે+તે ગે+ટે ના | ધી | તે રે+ધે ના+ધે ના+ધે | ધે+તે ગે+ટે ના | ક ત તુ ના ના ( + ) સાથે બોલ વગાડવા તબલા ના બોલ - : તે ટે તે રે ના ત તું ભોરણ ના બોલ -: ધે ગે ધી ક માઈચ ની લગી -: 👇 ચાર વિભાગ ને અલગ અલગ કરીને શિખવુ.. ધે ગે ના | ધી | તે રે ના ના | ધે ગે ના | ક ત તું નાનાના તબલા બોલ ના ચાર વિભાગ 👇 ધે ગે ના ધી | તે રે ના ના | ધે ગે ના | ક ત તું નાનાના ૨ પ્રકાર શરુઆત મા ઉઠાન અને પછી સીધી માઈચ ની લગી માઈચ " તાલ મા ગવાતા ભજન 👇 -: ગણપતી ના ભજન -: વાગે ભડાકા ભારી ભજન મા -: વિજળી ને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ વિડિયો ગમે તો 👍 લાઈક કર્યા વગર જતા નહી 👌👌 ******************************************************************* 👉 આ લિંક પર જઈ ફેસબુક મા મને મેસેન્જર પર મેસેજ કરો.. 👇 https://www.facebook.com/usttad.rames... LIKE 👍 SHARE 🔄 AND SUSCECRIBE 🙏 _______________________________________________ તિનતાલ તબલા તાલ તાલ ગીતાબેન રબારી તાલ સ્ટુડિયો મહેસાણા તાલ ની રમત તાલ કહેરવા તાલ લગ્ગી તાલ કીટ તબલા શીખવાની રીત તબલા ની મોજ તબલા ના તાલ તબલા સોંગ તબલા સરકારી તબલા શીખવાની રીત ગુજરાતી તબલા ભજન તબલા બેન્જો સંગીત તાલ સે તાલ મિલા ડીજે સોંગ તબલા ઉસ્તાદ તબલા તાલ હીંચ તબલા ના તાલ તબલા તાલ દીપચંદી તબલા તાલ કીટ તબલા તાલ કહેરવા તબલા માઈચ તાલ દેશી તબલા તાલ તબલા નો તાલ તબલા ના તાલ ભજન તબલા ના તાલ ના નામ તબલા ની તાલ કીટ ભજન તબલા તાલ રાહુલ ગાંધી એ હિન્દુ ને હિંસક કહી આકરા શબ્દોમા પ્રહાર કર્યા સંતવાણી | સંતવાણી ભજન સંતવાણી ડાયરો સંતવાણી ભજન ગુજરાતી સંતવાણી પ્રોગ્રામ સંતવાણી ભજન 2023 સંતવાણી દેશી ભજન સંતવાણી ભજન રામાપીરના સંતવાણી ગોપાલ સાધુ સંતવાણી ત્રિવેદી ના સોંગ Deshi gujrati tabla taal tabla tabla bol tabla bol kaishe nikale tabla s tabla song khesari lal tabla song tabla tak dhina dhin tabla music tabla per tabla sound check Tabla taal tabla taal tabla taal dadra tabla taal keherwa tabla taal kaharwa tabla taal tritaal tabla taal rupak tabla taal loop tabla taal deepchandi tabla taal song tabla taal music #તબલાઉસતાદ #અશોકગોંડલીયા #ઉસ્તાદરમેશહળવદ #હાસ્યઉસ્તાદ #તબલાતાલ #ઉમેશપરમાર