У нас вы можете посмотреть бесплатно PTSD: આઘાતજનક માનસિક તણાવ શું છે? | Post Traumatic Stress Disorder in Gujarati | Vishakha Makhecha или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#PTSD #GujaratiHealthTips આઘાતજન્ય માનસિક તણાવ એટલે કે પી ટી એસડી. આ એક માનસિક સ્થિતિ છે જેમાં એક ભયાનક ઘટનામાંથી નીકળ્યા પછી મનુષ્ય તેમાં જ જીવે છે વાસ્તવિક સ્થિતિ થી ઘણા દૂર થઈ જાય છે નકારાત્મક વિચારો માં જીવે આ વિશે વધુ માહિતી આપવા માટે અહીં છે ડૉક્ટર વિશાખા માખેચા આ વીડિયો માં, આઘાતજન્ય માનસિક તણાવ એટલે શું? (0:00) આઘાતજન્ય માનસિક તણાવના લક્ષણો શું? (1:51) પોતે PTSD ગ્રસ્ત છે એમ વ્યક્તિ ક્યારે જાણી શકે? (2:59) આના લક્ષણો કેટલા દિવસ રહે છે ? (3:59) આઘાત જન્ય માનસિક તનાવનો ઉપચાર કેવી રીતે થાય છે? (4:55) આઘાત જન્ય માનસિક તનાવમાં ડોક્ટરની સહાય કેટલી મદદરૂપ હોય છે? (5:58) શું આઘાત જન્ય માનસિક તણાવ થી બચી શકાય છે? (6:50) આઘાત જન્ય માનસિક તણાવ થી ગ્રસ્ત વ્યક્તિને મદદ કેવી રીતે કરી શકાય? (9:01) Post Traumatic Stress Disorder or PTSD is a condition wherein a person who has experienced a highly traumatic event either by living it or even hearing about it, has difficulty adjusting to normal day-to-day life. They are stuck in a loop of self-blame, and guilt, repeatedly in their head & stress arises after that incident. How to deal with PTSD? Let's know more from Vishakha Makhecha, a Psychotherapist. In this Video, What is Post-Traumatic Stress Disorder (PTSD)? in Gujarati (0:00) Symptoms of PTSD, in Gujarati (1:51) How do you know if you have PTSD? in Gujarati (3:59) How long does PTSD last? in Gujarati Treatment of PTSD, in Gujarati (4:55) How does a professional help work? What do they do? in Gujarati (5:58) Prevention of PTSD, in Gujarati (6:50) What can you do to help someone with PTSD? in Gujarati (9:01) Subscribe Now & Live a Healthy Life! સ્વાસ્થય પ્લસ નેટવર્ક તબીબી સલાહ આપતું નથી. સ્વાસ્થય પ્લસ નેટવર્ક પરની સામગ્રી માત્ર માહિતીના હેતુઓ માટે છે, અને તે ડૉક્ટર/આરોગ્ય વ્યાવસાયિકના વ્યાવસાયિક નિર્ણયનો વિકલ્પ નથી. તમારી સ્વાસ્થ્યની ચિંતાઓ માટે હંમેશા લાયક આરોગ્ય વ્યાવસાયિકની સલાહ લો. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: / swasthyaplusgujarati For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Gujarati at [email protected] Swasthya Plus Gujarati, the leading destination serving you with Health Tips in Gujarati on health, hygiene, nutrition, lifestyle, and more!