У нас вы можете посмотреть бесплатно Satsang and Interview with Dashrath Bapu | Second Visit | Speak Bindas или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
દશરથ બાપુ સાથે પ્રથમ મુલાકાતનો વિડિયો અહી જોઇ શકશો: • Satsang and Interview with Dashrath Bapu Google Map Location of Ashram of Dashrath Bapu, near Mendarda(Junagadh). 11 kms from Mendarda: https://goo.gl/maps/1MhXdKTXtyCU5kwN8 ||| દશરથબાપુનાં વચનો ||| સૌરાષ્ટ્રમાં તો અમરત્વની ચાદર પડી છે. મૃત્યુ છે નહી, પણ મૃત્યુનો ભય છે એ મારી નાખે છે આ જગતને. શરીર તો પદારથથી બનેલું છે. પદારથ એક ફોર્મમાથી બીજા ફોર્મમાં ટ્રાન્સફર થાય, મરે નહી. આત્મા પ્રતિ-પદારથ છે, એ તો રુપાંતરણ પણ ના થાય. ઇશ્વર એન્ટી-પદારથ છે. જન્મ અને મૃત્યુનું રહસ્ય છે, સેલ અને કોષિકા. તમે કોષિકાઓ ઉપર કમાન્ડ મેળવી લો તો તમે અજર-અમર થઇ જાવ. ગિરનારમાં તો બધા હોલસેલમાં અમર થઇ ગયેલ છે. સૌરાષ્ટ્રમાં જનમ્યો તો અત્યાર સુધીમાં જન્મ અને મૃત્યુનું રહસ્ય સર્ચ નથી કર્યું તે? ગિરનારમાં હજારો સિધ્ધ છે. અને તે બધા જન્મ અને મૃત્યુનાં ચક્કરમાથી બહાર નિકળી ગયેલા છે. સુક્ષ્મણા નાડી તમારી જ્યારે જાગૃત થાય ત્યારે તમારી પણ એ જ કંડિશન થાય જેમ બોટલમાં ઉપર અને નીચે પોલાણ હોય અને તેમાથી કંઇક પ્રવાહિત થાય. જે તૃપ્ત થઇ ગયેલો વ્યક્તિ છે તે સતનાં માર્ગે સરસ ચાલી શકે. વાસનાઓ અધુરી રહી ગઇ હોય અને ઉપરથી દમન કર્યું હોય એ ગુમડાની જેમ ગમે ત્યારે ફુંટી નિકળે. મારી-મચોડીને સાધુ બનાવ્યો હોય તે કોઇદી સામે કિનારે ના પહોંચી શકે. સંશોધન તમે કરો એટલે એ કોરી કલ્પના છે તે ઠોસ વિચારોમાં પરિણમે, પછી જનમ લે. સાકાર થતા વાર નો લાગે. એક ખાલી દશરથબાપુ અહી સૌરાષ્ટ્રમાં આવ્યા તો ૨૦ લાખ જાગી ગ્યા, વગર જગાઇડે. હાજરી માત્રથી જાગી ગ્યા, વગર જગાડે. આજે જાગ્યા કેવાય. એને જગાડવા થોડો જવાનો હોય કે ઉઠ ઉભો થા સમય આવ્યો!!! મોજામાં આવે એટલે એની મેળાએ જાગી જાય. સંસ્કાર બે પ્રકારનાં હોય છે - મુળ સંસ્કાર અને સંગ સંસ્કાર એને કહેવાય સ-બીજ સમાધિ. જેવી રીતે બીજની અંદર રહેલા વૃક્ષો સમાધિમાં છે અને એક સારો વરસાદ પડી જાય અને બધા બીજમાથી બહાર નિકળી જાય એવી જ રીતે યોગીઓ પણ વર્ષોથી બધા સમાધિમાં જ હોય. એક સમય આવી જાય ઉત્ક્રાંતિનો એટલે બધાય જાગી જાય. વીસ લાખ પબ્લિક જાગી ગઇ અમને જોયા નથી તો પણ...... ખાલી રેડિએશન થી. લાગણી, ભાવના, આત્મિયતા, શ્રધ્ધા એ સમર્પણની વસ્તુ છે નહી. એ ઇમોશ્નલ સેન્સ ડેવલપ કરે. અને ઇમોશ્નલ સેન્સ કચરાપેટી છે. ગમે તે આવીને અંદર કચરો ઠલવી જાય. સત્યને જનમ દેવો એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. શરીર છે એને ઉતારીને બીજુ શરીર ધારણ કરવાની કલા આવડે છે એટલે કોઇ દિલગીરી છે નહી. આ દેહે થઇ જાય તો ઠિક છે નહીતર ખોખુ બદલીને બીજે. વૃધ્ધાવસ્થા એટલે આવે છે કે તમારે ફરી યુવાવસ્થામાં જવાનું છે. જો હું જીનેટીક ઉપર પ્રવચન આપતો હોઉં તો તમારા દિલની ધડકનો પણ બંધ થઇ જાય. તમને એમ થવા લાગે કે ક્યાંક ઢાંચો ના બદલી નાખે મુળિયામાથી. અને ઢાંચો બદલવો જ જોઇએ. ઓશોની સમાધિ છે ત્યા બી કમ રેડીએશન છે??? શિવલિંગ છે એ અણુ રીએક્ટર છે. જેટલી વનસ્પતિ શિવલિંગને ચડે છે તે બધી વનસ્પતિઓ જેવી કે ધતુરો, આંકડો, થોર, દર્ભ વગેરે વાવી દો તો તેનાં પર બોમ્બ ફેંકો તો પણ ના ફુટે. બોંબનાં રેડિએશનને આ વનસ્પતિઓ શોષિ લે.