У нас вы можете посмотреть бесплатно શું હોમિયોપેથી દવાઓ ખરેખર અસર કરે છે? જાણો ડૉ.કેતન શાહ સાથે ( или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#medical #homeopathy #science હોમિયોપેથી વિજ્ઞાન એટલે વર્તમાન સમયમાં Medical Science માં સૌથી વધુ ચર્ચાતા વિષયમાંનો વિષય છે. હોમિયોપેથીની દવાઓ તેના ઓછા નુકસાન અને અસરકારક પરિણામો માટે જાણીતી હોય છે. એલોપેથી કે જેની વિવિધ આડઅસરો હોય છે તો તેની આડઅસરોને ઘટાડવા માટે અને અનેક રોગોમાં તેના ચોટદાર વિકલ્પ તરીકે હોમિયોપેથી દવાઓ આજે ખૂબ ફેમસ થઇ છે. આ વિજ્ઞાન કંઈ અત્યંત પુરાણું નથી, 200-250 વર્ષથી જ આ દિશામાં પ્રયોગો શરું થયા છે પરંતુ આના પરિણામો અત્યંત અસરકારક સાબિત થાય છે. તેમાં પણ ચામડીના રોગો, વાળ ખરવાના પ્રોબ્લેમ્સથી લઈને ડીપ્રેશન જેવા મેન્ટલ હેલ્થ ઈશ્યુની પણ સારવાર હોમિયોપેથી દવાઓથી કરવામાં આવે છે. આ વિજ્ઞાનને લઈને અનેક મંતવ્યો, અફવાઓ લોકોમાં રહેલી છે તે આ સંવાદથી ચોક્કસથી દૂર થશે. ડૉ.કેતન શાહ કોલેજમાં પ્રોફેસર-ડીન છે અને સાથે સાથે 35થી પણ વધુ વર્ષોથી હોમિયોપેથીમાં પ્રેક્ટીસ કરે છે. અનેક રોગો અને અનેક દર્દીઓની તેમણે હોમિયોપેથીની મદદથી સારવાર કરી છે. આ સંવાદમાં તેઓ અનેક રોગોના ઈલાજ વિશે, હોમિયોપેથીમાં વપરાતી દવાઓ વિશે તેમજ આ વિજ્ઞાનને લગતા દરેક પ્રશ્નો વિશે ખૂબ જ સચોટ અને રસપ્રદ રીતે ઉત્તરો આપ્યા છે. આ સંવાદ આપ અંત સુધી જોજો, તમને ચોક્કસથી ઉપયોગી નીવડશે. Watch this full conversation between Dr. Ketan Shah and Naishadh Purani (@nnaishadh ) only on Jalso Podcast YT Channel. --------------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------------- Follow us on Facebook: / jalsomusic Instagram: / jalsomusicandpodcastapp Download Jalso app: www.jalsomusic.com Timestamps: 00:00 - Introduction 05:00 - હોમિયોપેથી વિજ્ઞાન છે શું? 08:20 - અન્ય પેથીઓ કરતા આ કઈ રીતે જુદું પડે છે? 12:35 - હોમિયોપેથી દવાઓ કઈ રીતે બને છે? 17:00 - હોમિયોપેથીમાં Energy એટલે શું? 22:30 - હોમિયોપેથીમાં આવતી ગળી ગોળી (Sugar Balls) 24:20 - હોમિયોપેથી દવાની Expiry Date નથી હોતી!? 29:20 - હોમિયોપેથીમાં કેમ પેશન્ટની હિસ્ટ્રી પૂછવામાં આવે છે? 33:25 - સ્વપ્નો અને સ્વભાવ પરથી દવાઓ કઈ રીતે બદલાય છે? 34:20 - Mental Health Issues માટે હોમિયોપેથીમાં શું સારવાર છે? 37:00 - માનસિક રોગો વધવાનું કારણ શું છે? 43:00 - એલોપેથીમાં નહીં પણ હોમિયોપેથીમાં તેની દવા છે 49:00 - હોમિયોપેથી ડોક્ટરનો સંપર્ક ક્યારે કરવો જોઈએ? 54:00 - કેન્સર અને હાર્ટ ના રોગોમાં હોમિયોપેથી કઈ રીતે અસર કરે છે? 58:00 - થાઈરોઈડ જેવા રોગ માટે હોમિયોપેથીમાં ઉપચાર છે? 01:01:05 - ચામડીના રોગો અને વાળ ખરતાં અટકાવવા માટે હોમિયોપેથી છે અસરકારક 01:06:00 - હાડકાના ઘસારામાં અને વા ના રોગમાં હોમિયોપેથી દવા કઈ રીતે મદદરૂપ બને છે? 01:08:50 - હોમિયોપેથી દવા લેતી વખતે કેટલી પરેજી પાડવી પડે છે? 01:12:00 - હોમિયોપેથીની અમુક ફેમસ દવાઓ 01:14:00 - હોમિયોપેથીથી થતા સ્વભાવમાં સારા બદલાવ 01:20:10 - જાતીય જીવનને લગતા રોગો માટે હોમિયોપેથી કેટલું અસરકારક છે? 01:22:50 - હોમિયોપેથીની પ્રેક્ટીસ દરમિયાન ડોક્ટર કેતન શાહને થયેલા અનુભવો 01:26:00 - હોમિયોપેથીમાં દવા કઈ રીતે લેવી જોઈએ? 01:30:50 - શા માટે કોઈપણ રોગની સારવાર માટે સાથે સાથે હોમિયોપેથી દવા લેવી જોઈએ? #medicine #homeopathy #ayurveda #medical #treatment #podcast #gujarati #myths jalso, jalso podcast, gujarati, gujrati, homeopathy, myths, effects, homeopathy science, gujju, podcasts, jalso music, ayurveda, podcast in gujarati, homeopathy in gujarati, homeopathy examples, cure, skin problem, hairfall, hairfall treatment, ahmedabad, mumbai, gandhinagar, baroda, vadodara, junagadh, rajkot, gujju food, Dr. Ketan Shah