У нас вы можете посмотреть бесплатно લખેલું છે 👇🍁 પ્રેમના બંધન જોજે તૂટી જાય ના અધવચ્ચે આ નૈયા ડૂબી જાય ના 🍁 ભજન 🍁 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
અમારા મંડળના ભજન ગમે તો અમારી ચેનલને 💖. લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો 💖 . 🎉🎉. ભજન. 🎉🎉 પ્રેમના બંધન જોજે તૂટી જાય ના અધવચ્ચે આ નૈયા ડૂબી જાય ના. (૨) મોહન તારા નખરા તો સહેવાય ના અધવચ્ચે આ નૈયા ડૂબી જાય ના ઘડીએ ઘડીએ વાલા તારી વાતલડી હું જોતી શ્યામ તારે કાજે હું આખી રાત રોતી તારા ભરોસે કાનુડા રહેવાય ના અધવચ્ચે આ નૈયા ડૂબી જાય ના પ્રેમના બંધન જોજે તૂટી જાય ના અધ વચ્ચે આ નૈયા ડૂબી જાય ના મોહન તારા નખરા તો સહેવાય ના અધ વચ્ચે આ નૈયા ડૂબી જાય ના ભવ ભવના ઓ ભેરુ તારી પ્રેમ કટારી વાગી અંગે અંગે હે નંદલાલા લગની તારી લાગી મન મીઠડા હઠ કોઈને કહેવાય ના અધ વચ્ચે આ નૈયા ડૂબી જાય ના સંસારી ના સુખડા કેવી વાત વિસારી મેલી દિન દયાળુ હે નંદલાલા એક હવે તું બેલી ભક્ત જનોને જોજે ભૂલી જાય ના અધવચ્ચે આ નૈયા ડૂબી જાયના સખીઓને જોજે ભૂલી જાય ના પ્રેમ ના બંધન હવે તૂટી જાય ના 🌿🌿🌿🌿🌿🌿🌿🌿 #krishnabhajan #gujratibhajan #satasangmandal #deshibhajan #jayranchhod #viralvideo #bhajandevotional #krishnamusic #kanudokamangaro #bhaktibhajan #kirtanpremi #jaydwarkadhish #jaymorlidhar #jayramapir #krishnabhajanmandal