У нас вы можете посмотреть бесплатно મણી મંદિર મોરબી ગુજરાત | વાઘ મંદિર મોરબી | Mani Mandir Morbi In Gujarat или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
મણી મંદિર મોરબી ગુજરાત | વાઘ મંદિર મોરબી | Mani Mandir Morbi In Gujarat • મણી મંદિર મોરબી ગુજરાત | વાઘ મંદિર મો... #મણીમંદિર #વાઘમંદિર #મોરબી #manimandir #morbi 👉મણીમંદિર ગુજરાતના મોરબી જિલ્લાના મોરબી શહેરમાં આવેલો મહેલ છે, જે Wellingdon Secretariatના નામે પણ ઓળખાય છે. વાઘ મહેલ તરીકે પણ ઓળખાતું આ માળખું ૧૯૩૫માં મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવ્યું હતું. તેમાં ૧૩૦ ઓરડાઓ તથા વચ્ચે મંદિર આવેલ છે. જેમાં લક્ષ્મી નારાયણ, કાલિકા, શ્રી રામ, રાધા કૃષ્ણ તથા શિવજીના મંદિરો છે. આ મહેલના બાંધકામનો ખર્ચો તે સમયે ૩૦ લાખ થયો હતો. 👉"મણી" નામની છોકરીની યાદમાં બંધાવવામાં આવેલું આ સ્મારક તાજમહેલ સમાન સ્મારક છે. ૧૯૭૯માં આવેલ મચ્છુ નદીની ભયંકર જળ હોનારતથી આ મહેલને નુકશાન નહોતું થયું, પણ ૨૦૦૧માં આવેલ ભૂકંપમાં આ મહેલ ભારે નુકશાન પામ્યો હતો.[૧] તે સમયે આ સ્મારક મોરબી તાલુકાના વહીવટની મુખ્ય સરકારી કચેરી હતું. 👉ભૂકંપમાં જર્જરિત થયેલ સમારકનું સમારકામ ચાલુ છે, જેનો અંદાજીત ખર્ચો ૨૦ કરોડ અંકાયો છે. આ સમારકામની જવાબદારી મોરબીના રાજવી પરિવારે લીધી છે.