У нас вы можете посмотреть бесплатно Kishandas Bapu ⚡ ચેતન શક્તિ અને શક્તિપાત | Shaktipat или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
કિશનદાસ બાપુ અને તેમનું અધ્યાત્મિક માર્ગદર્શન કિશનદાસ બાપુનો આશ્રમ ભાવનગર નજીક આવેલ છે, જ્યાં તેઓ આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે અને સંતોની વાણી પર વૈખરી સત્સંગ કરતા હોય છે. તેમની વાતચીતમાં ગંગાસતી-પાનબાઈ, લાખો-લોયણ, કબીર સાહેબ, સતારબાપુ, ભીમ સાહેબ, જીવણ સાહેબ, ઉકારામ બાપા, સંત મોરાર સાહેબ, ઓશો, રવિ સાહેબ, ખીમ સાહેબ, લખમી સાહેબ, કરમણ સાહેબ, રામદેવપીર-હરભુજી જેવા મહાન સંતો અને તેમની વાણીઓનો ઉલ્લેખ થાય છે. કિશનદાસ બાપુ કોઇ પંથ કે સંપ્રદાયમા નથી. તેઓ માત્ર જે અનુભવી સંતો થયા છે એમનીજ સત્સંગ ચર્ચા કરે છે. તેઓ એક સ્વતંત્ર મિજાજના છે. કિશનદાસ બાપુની આધ્યાત્મિક દ્રષ્ટિ તેમનું એક ખૂબ જાણીતું વાક્ય છે: "સત્ય સમજાવા માટે ઉપદેશ પણ એક ગોરખધંધો છે." આધ્યાત્મિક જગતમાં ઘણી વાર સત્યના નામે અસત્ય પ્રચાર થતો હોય છે. કિશનદાસ બાપુ આવા ખોટા ઉપદેશો અને ખોટી ધાર્મિક માન્યતાઓ સામે ઊંચા અવાજે વાત કરે છે. તેઓ એકદમ મુક્ત રીતે જણાવે છે કે આધ્યાત્મિક જગતમાં કેટલાક લોકો સંપ્રદાય અને સંતના નામની આડશમાં અસત્ય ફેલાવવાની કોશિશ કરે છે. આજના સમયમાં ધર્મ અને અધ્યાત્મના નામે ચાલી રહેલા ગોરખધંધાઓ પર તેઓ નિર્ભીક અને કડક શબ્દોમાં પ્રખર વિચારો પ્રગટ કરે છે. કિશનદાસ બાપુનો સાધના માર્ગ કિશનદાસ બાપુએ વર્ષો સુધી તપસ્યા અને ધ્યાન સાધના કરી છે. તેઓએ એકાંતમાં રહીને સહજ અને ઊંડા ધ્યાન કરેલા છે, જે તેમને એક વિશિષ્ટ આંતરિક શાંતિ અને જાગૃતિ સુધી પહોંચાડે છે. તેમના પ્રવચનો અને માર્ગદર્શન આ તપસ્યાના પ્રત્યક્ષ અનુભવથી પ્રેરિત છે. આ વિડિયોમાં કિશનદાસ બાપુએ ચેતનશક્તિ શું છે તેના પર પ્રકાશ પાડ્યો છે તેમજ શક્તિપાત કંઇ કંઇ રીતે થઇ શકે તે વિસ્તારથી વર્ણવ્યું છે, તેમાય ખાસ "આકાશીય શક્તિપાત"ની જે વાત કરી છે બાપુએ તે ખરેખર અદભૂત છે. વિડિયો જોઇને આપના પ્રતિભાવ કોમેન્ટ સ્વરુપે ચોક્કસ જણાવશો. Kishandas Bapu YouTube ચેનલ 📺 / / @kishandasbapu #kishandasbapu #shaktipat #shaktipatguru #shaktipatinitiation #chetanshakti #chetan #guru #guruji #gurujisatsang #speakbindas ------- Follow us: ➤ Instagram: / speakbindas ➤ Facebook: / speakbindasofficial ➤ E-mail: [email protected] ➤ Website: https://www.speakbindas.com/ ------ "Welcome to SpeakBindas, your destination for inspiring stories, impactful interviews, and thought-provoking podcasts featuring people from all walks of life. Founded by Devang Vibhakar, our goal is to create a platform for open and fearless expression, driving meaningful change through words and ideas. Don’t forget to like, comment, share and subscribe to join us on this journey of inspiration and transformation." ===== "SpeakBindas પર આપનું સ્વાગત છે, જ્યાં તમને પ્રેરણાદાયક કથાઓ, પ્રભાવશાળી ઇન્ટરવ્યુઝ અને વિચારપ્રેરક પોડકાસ્ટ મળી રહ્યા છે. દેવાંગ વિભાકર દ્વારા સ્થાપિત, SpeakBindas નો હેતુ ખુલ્લી અને નિર્ભય અભિવ્યક્તિ માટે એક મંચ ઉભું કરવાનું છે અને શબ્દો અને વિચારો દ્વારા મહત્વપૂર્ણ બદલાવ લાવવાનો છે. અમારી આ પ્રેરણાદાયક સફરમાં જોડાવા માટે લાઈક, કૉમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં." ===== Disclaimer: "The views and opinions expressed in this video (interview, podcast, conversation or recording) are those of the speaker and do not necessarily reflect the views of the host or the platform."