• ClipSaver
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

પુરુષો માટે શક્તિશાળી વનસ્પતિ /અતિબલા/ purusho mate shaktishali vanspati / atibala / скачать в хорошем качестве

પુરુષો માટે શક્તિશાળી વનસ્પતિ /અતિબલા/ purusho mate shaktishali vanspati / atibala / 5 years ago

video

sharing

camera phone

video phone

free

upload

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
પુરુષો માટે શક્તિશાળી વનસ્પતિ /અતિબલા/ purusho mate shaktishali vanspati / atibala /
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: પુરુષો માટે શક્તિશાળી વનસ્પતિ /અતિબલા/ purusho mate shaktishali vanspati / atibala / в качестве 4k

У нас вы можете посмотреть бесплатно પુરુષો માટે શક્તિશાળી વનસ્પતિ /અતિબલા/ purusho mate shaktishali vanspati / atibala / или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон પુરુષો માટે શક્તિશાળી વનસ્પતિ /અતિબલા/ purusho mate shaktishali vanspati / atibala / в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



પુરુષો માટે શક્તિશાળી વનસ્પતિ /અતિબલા/ purusho mate shaktishali vanspati / atibala /

આયુર્વેદના અવનવાં નુસખા માટે અમારી ટેલેગ્રામ ચેનલમાં જોડાવ.. તમને આયુર્વેદની પ્રાચીન બુકનો પણ ખજાનો આ ચેનલમાં જોવા મળશે.. આ રહી તેની લિંક. અહીં ક્લિક કરો👇👇 આયુર્વેદ મંચ Ayurveda https://t.me/Ayurvedamanch ખપાટ એક ઉપયોગી વનસ્પતિ તરીકે કાંસકી એક ઉપયોગી વનસ્પતિ તરીકે પથરી માટે ઉત્તમ પ્રયોગ ગમે તેવી પથરીનો આ છે ઈલાજ પથરી નો ઈલાજ શીઘ્રપતન નો ઈલાજ પુરુષ ને શુક્રાણુ ની કમી હરસ માટે દેશી દવા હરસ માટે સુંદર નુશખો ઘા રુજવા માટે ની ઔષધ abutilon indicum વીર્યવર્ધક, રસાયન, ઓજવર્ધક વનસ્પતિ – બળ, ખપાટ/બળબીજ પરિચય : ગુજરાતમાં ખપાટ, ખરેટી કે બળ (બલા, ખરૈટી)ના છોડ જંગલ તથા વન-વનડે, ખેતરોની વાડ પાસે થાય છે. તેમાં છોડ દોઢ હાથ જેટલી ઊંચાઈનાં થાય છે. તેનાં મૂળ અને ડાળી લાકડા જેવી, રેસાદાર અને મજબૂત; છાલ સાધારણ પીળા-ભૂખરા રંગની, પાન તુલસીનાં પાન જેવા એકાંતર, ૧-૨ ઈંચ લાંબા ૧ ઈંચ પહોળાં, ગોળ, દાંતેદાર કિનારીવાળા, લીલા રંગના મૃદુ રોમયુક્ત, અણીસહિત, ૭ થી ૯ શિરાઓ વાળા હોય છે. તેની પર ફૂલો હળવા પીળા રંગના ચાર પાંખડીનાં, નાના કદનાં થાય છે. ફળ ઉપર પુમ થાય છે. ફળ વસ્ત્રને ચોંટે છે. ફળની અંદર રાઈ જેવા નાનાં નાનાં ભૂખરા કે કાળા રંગના બીજ કે જેને ગુજરાતીમાં ‘બળબીજ‘ કહે છે અને શક્તિવર્ધક દવારૂપે ખાસ વપરાય છે, તેની સફેદ અને પીળી બે જાતો છે. ગુણધર્મો : ખપાટ/બલા – મધુર, ભારે, સ્નિગ્ધ, ચીકણી, શીતવીર્ય, વાયુ-પિત્ત શામક, અનુલોમક, ગ્રાહી (સંકોચક), હ્રદયને હિતકર, મૂત્રલ, ગર્ભપોષક, બલ્ય, પુષ્ટિકર્તા ઓજવર્ધક, પીડાશામક અને સોજા, પક્ષઘાત, મોંનો લકવો, વાયુ વિકાર, રક્તપિત્ત, નેત્રરોગ, વ્રણશોથ, પેટનો વાયુ, હ્રદયની નબળાઈ, ગ્રહણી, ઉરઃક્ષત, શુક્રમેહ, પ્રદર, મૂત્રકચ્છ, ક્ષય, દૂબળાપણું, ગરમીના ઝાડા અને તાવનાશક છે. ઔષધ રૂપે ખપાટનાં મૂળ, પાન, બીજ તથા પંચાંગ વપરાય છે. બળબીજ કામોત્તેજક છે. ઔષધિ પ્રયોગ : (૧) ગાંઠ-ગુમડું જલ્દી પાકીને ફોડવા માટે : ખપાટનું મૂળ પાણીમાં ઘસી, તેમાં કબૂતરની હગાર (ચરક) મેળવી, વાટીને ગાંઠ પર લગાવવું. (૨) વાગવાનો જખમ : ખપાટના પાનનો રસ કાઢી જખમ પર લગાવવાથી તે જલ્દી સારો થાય છે. (૩) હ્રદયરોગ, દમ અને ખાંસી : ડુંગરાઉ ખપાટના મૂળનું ચૂર્ણ ગાયના દૂધમાં ઉકાળીને સવાર-સાંજ પીવું. (૪) પ્રમેહ, શુક્રમેહ : ખપાટના પંચાંગનો રસ કે ઉકાળો કરી રોજ પીવો. (૫) શ્વેતપ્રદર, મૂત્રકચ્છ, પરમિયો : ખપાટ મૂળની છાલનું ચૂર્ણ, ખાંડ નાંખી ઉકાળેલા દૂધ સાથે રોજ પીવું. (૬) લકવા, રાંઝણ, મોંનો લકવો, શિરઃશૂલ : ખપાટ પંચાંગ અને દૂધ મિશ્ર કરી, તેમાં ઉકાળી, તેમાં તેલ નાખી, સિદ્ધ કરી, તેનું માલિશ કરવું. ઔષધીય વનસ્પતિ ના નામ  ઔષધીય વનસ્પતિ ના ઉપયોગો  ઔષધિય વનસ્પતિ કુદરતી વનસ્પતિ ઔષધિય વનસ્પતિ નામ ઔષધીય વનસ્પતિ ની માહિતી વનસ્પતિ શાસ્ત્ર વનસ્પતિ ના પ્રકાર વનસ્પતિ વિજ્ઞાન વનસ્પતિના પ્રકાર વનસ્પતિ વર્ગીકરણ વનસ્પતિ ના અંગો વનસ્પતિ ના નામ વનસ્પતિ ના પ્રકાર ઔષધિય વનસ્પતિ વનસ્પતિ વિશે માહિતી  aushadhi vanaspati project in hindi aushadhi vanaspati information in hindi wikipedia aushadhi vanaspati ke upyog aushadhi vanaspati ke naam 10 aushadhi podho ke naam aushadhi vanaspati name in gujarati 10 medicinal plants and their uses in hindi aushadhi vanaspati ki jankar aushadhi vanaspati ke upyog aushadhi vanaspati project in hindi aushadhi vanaspati ke naam aushadhi vanaspati upyog aushadhi vanaspati information in hindi wikipedia aushadhi vanaspati name in gujarati aushadhi paudhe ke upyog aushadhi paudhe ke naam aur upyog #mixmasalaaa #mixmasala #આયુર્વેદ

Comments

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5