У нас вы можете посмотреть бесплатно નાક અને કાનનું કેન્સર પણ હોય ! શું તમે જાણો છો? | Head And Neck Cancer | Health Granth или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
નાક અને કાનનું કેન્સર પણ હોય ! શું તમે જાણો છો? | Head And Neck Cancer | Health Granth | Dr. Parin Patel શું તમને ખબર છે કે નાક અને કાનનું કેન્સર પણ થઈ શકે છે? ઘણા લોકો આ બાબત જાણતા નથી અને મોડું નિદાન જીવલેણ બની શકે છે. આ વિડિયોમાં ENT સ્પેશ્યાલિસ્ટ સમજાવે છે👇 👉 નાક અને કાનના કેન્સરના લક્ષણો 👉 કયા લોકોને વધુ જોખમ (ધૂમ્રપાન કરનાર, પ્રદૂષણમાં રહેનાર, પેઈન્ટ અથવા કલર કામ કરનાર) 👉 ક્યારે PET સ્કેન, CT સ્કેન કે MRI કરાવવી 👉 “Google Doctor” બનીને ઉપચાર કરવો કેટલો જોખમી છે 👉 એન્ડોસ્કોપી સર્જરીનું મહત્વ અને તેનું ફાયદા 🩺 સમયસર નિદાન અને સારવારથી જીવ બચાવી શકાય — સાવચેતી રાખો, જાગૃતિ રાખો! 📍જો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો LIKE, SHARE અને SUBSCRIBE કરવાનું ભૂલશો નહીં. #healthgranth #drparinpatel #healthyparenting #cancerawareness #entdoctor #NoseCancer #EarCancer #SinusCancer #healthawareness #gujaratihealth #doctorinterview #cancersymptoms #entcare #headandneckcancer #medicalawareness #cancertreatment #stayawarestaysafe #healthylife #oncologycare #cancerprevention #sinusproblems #GoogleDoctorDanger #MaskHabit #healtheducation #cancerinformation #CancerInGujarati #hcg #hcghospital