У нас вы можете посмотреть бесплатно Sapiens: Leap of Imagination- માનવ-કલ્પના: ઉત્ક્રાંતિ થી વિલુપ્તી સુધી? Yuval Noah Harari, или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
માનવજાતની ઉત્ક્રાંતિ માત્ર શરીરની નહીં પરંતુ કલ્પનાશક્તિની પણ છે. યુવલ નોઆહ હરારીએ કહ્યું તેમ, “માનવ ઇતિહાસ 70,000 વર્ષ પહેલાં શરુ થયો… એ પહેલાં તો બાયોલોજી હતી.” કલ્પનાની શક્તિએ માણસને જ્ઞાન, કૃષિ અને વિજ્ઞાનની ત્રણ ક્રાંતિઓ તરફ ધકેલી દીધો. ભાષા અને કલ્પનાના સમન્વયે મનુષ્યએ વિશ્વ પર અદભૂત કબજો મેળવ્યો, પરંતુ એ જ શક્તિએ કુદરત અને પર્યાવરણ પર અતિશય પ્રભાવ પાડ્યો. આજે માણસ એક એવા વળાંક પર છે જ્યાં એની કલ્પના જ એની વિનાશ કે ઉદ્ધાર નક્કી કરશે. English Summary: Human evolution is not just biological but imaginative. As Yuval Noah Harari says, “History began 70,000 years ago; before that was biology.” In his book "Sapiens", Harari says that the power of imagination drove humankind through the cognitive, agricultural, and scientific revolutions, giving humans unmatched control over the planet—but also leading to ecological imbalance. Today, humanity stands at a crossroads where its own imagination will decide whether it leads to renewal or ruin. #gujarati #booktube #bookreview #bookrecommendations #gujaratisahitya #yuvalharari #sapiens