У нас вы можете посмотреть бесплатно સરકારનો ખોટો નિર્ણય | wrong decision of government | Paresh Goswami или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
સરકારનો ખોટો નિર્ણય | wrong decision of government | Paresh Goswami સરકાર અનેક વખત ખોટા નિર્ણય લેતી હોય છે એવો જ એક ખોટો અને ખેડૂતની વિરુદ્ધમાં નિર્ણય લેવાયો છે જેમાં હાલ શિયાળુ પાકનું વાવેતર હતું જે વાવેતરની જાહેરાત સરકારે કરી હતી કે અમે ટેકાના ભાવે ખરીદી કરશું જે યોજના અને ધ્યાનમાં રાખી અને અનેક ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે રાયડો ચણા જેવી ચણસનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યા હતા તે કેન્સલ થયા છે જેનું કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે સરકારે સેટેલાઈટ જીપીએસ થી જે સર્વે કર્યું છે તે સર્વેમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલી જનસ વાવેલી નથી એટલે કે સેટેલાઈટમાં એવું બતાવી રહ્યા છે કે તમે જે વસ્તુનું વેચાણ કરવા માંગો છો તે તમારા ખેતરમાં વાવેતર થયેલું નથી અને એક તરફ સરકારી અધિકારી એટલે કે તલાટી મંત્રી સહિતના અધિકારીએ પાણી પત્રકમાં ખેડૂતોને લખાણ કરીને આપેલું છે જે વસ્તુ વેચાણ કરવા માટે ખેડૂતોએ નોંધણી કરાવી હતી તે જ જણસ વિશે પાણીપત્રક પણ મળેલું છે આનું તમામ વિગત જાણવા જઈએ તો સરકારે જે સેટેલાઈટ એટલે કે જીપીએસ થી સર્વે કર્યું છે તે જીપીએસ સેટેલાઇટમાં ક્ષતિ હોવાને કારણે તેને રોંગ બતાવી રહ્યું છે અને સરકારની ટેકનોલોજી રોંગ બતાવે છે ખોટું બતાવે છે એની ટેકનોલોજીના વાકે અંતે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે એટલે સરકારે સેટેલાઈટ થી સર્વે થયું તે નહીં પણ તલાટીએ પાણી પત્રક આપ્યું છે જેને ધ્યાને રાખી અને ટેકાના ભાવની ખરીદી છે તે કરી લેવી જોઈએ Your Queries: Paresh Goswami live video Information for farmer Paresh Goswami weather TV satellite GPS Agriculture department Ravi crop selling registration cancel Gujarat government grams and sarson tekana Bhave havechan from Technology survey wrong decision of government Gujarat farmer #Raviseason #2025 #પરેશગોસ્વામી #pareshgoswami #WeatherTV #Lalakar #agriculture #satellite #GPS #Gujarat #government #સરકાર #ખેડૂત #ટેકાનાંભાવે #રજીસ્ટ્રેશનકેન્સલ #પાણીપત્રક Email: [email protected] FOLLOW ME ON: Facebook https://www.facebook.com/profile.php?... Instagram https://www.instagram.com/pareshgoswa... .................................................. Thanks for watching Paresh Goswami Weather TV Junagadh Gujrat india