У нас вы можете посмотреть бесплатно About Karachi Swaminarayan Mandir Pakistan, પાકિસ્તાનના સ્વામિનારાયણ મંદિરનો ઇતિહાસ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
પાકિસ્તાનમાં બનશે સ્વામીનારાયણ મંદિર પાકિસ્તાનમાં મંદિરનું નવનિર્માણ કોના પ્રતાપે ઉભું છે આજેય અડીખમ જાણો કરાચી સ્વામિનારાયણ મંદિરનો સમગ્ર ઇતિહાસ મુસ્લિમ દેશમાં બનશે સ્વામિનારાયણનું મંદિર History of Karachi Swaminarayan Mandir Pakistan માવા-મુસાની કંપની : સત્પુરુષના આશીર્વાદ ગુણાતીતાનંદ સ્વામી અને માવજી કડિયાનો પ્રસંગ ગુણાતીતાનંદ સ્વામી અને માવા-મુસાનો પ્રસંગ Gunatitanand Swami and Mava-Musa no prasang Mavajibhai Kadiya ane Gunatitanand Swami no pasang Full History of Swaminarayan mandir, Karachi, Pakistan What is the history of Swaminarayan Mandir? Which is the oldest temple in Karachi? What is the biggest temple in Pakistan? Which is the largest temple of Swaminarayan? BAPS Swaminarayan mandir in Pakistan BAPS Abudhabi Hindu Mandir n UAE History of BAPS Mandir Kalupur Swaminarayan mandir Ahmedabad ચાલો સાંભળીયે સંપૂર્ણ ઇતિહાસ ભગવાન સ્વામિનારાયણએ જૂનાગઢ શહેરમાં નવાબી રાજ્યમાં ભવ્ય મંદિર બનાવી જૂનાગઢ મંદિરના મહંત તરીકે ભગવાન સ્વામિનારાયણના આધ્યાત્મિક વારસદાર અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની નિમણૂંક હતી . સ્વામીનારાયણ સંપ્રદાયમાં બંને દેશ (અમદાવાદ અને વડતાલ)ના આચાર્યોને પણ જૂનાગઢ જઇ વર્ષમાં એક મહીનો ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ કરવા કહેવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ભગવાનના સ્વધામાગમન બાદ પણ બંને દેશના સંતો-ભક્તો મહિમા સાથે જૂનાગઢ , અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગલાભ લેવા આવતા રહેતા હતા. આવા જ એક સત્સંગ લાભ લેવા રાજકોટના માવજીભાઈ કડિયા પણ જુનાગઢ દર્શન કરવા માટે આવ્યા હતા. માવજીભાઈ રાજકોટથી ચાલતા જ જુનાગઢ આવ્યા હતા . આશીર્વાદ માટે માવજીભાઈ ગુણાતીતાનંદ સ્વામીના આસને પહોંચ્યા. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સમર્થ અને અંતર્યામી મહાસત્પુરુષ હતા. ગુણાતીતાનંદ સ્વામીએ વાત શરૂ કરતાં નામ, ગામ વગેરે વિગતો પુંછતા કહ્યું પણ ખરૂં કે આજે તો ઠાકોરજીને તાજા ગાંઠીયા અને દાળીયાની સેવા તમારે કરવાની છે. તે સાંભળીને માવજીભાઈ ચમક્યા કે. આ. આ તો મારા મનનો સંકલ્પ છે. બીજા દિવસે માવજીભાઈએ ઘરે જવા રજા માંગી ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ તેને કામ ધંધા અંગે પુછ્યું ત્યારે તે કામધંધા વિના જ દિવસો પસાર કરે છે એમ જણાવ્યું. તેથી ગુણાતીતાનંદ સ્વામીએ તેને કરાંચી જઈને કામ શરૂ કરવા આશીર્વાદ આપ્યા. ત્યારે માવજીભાઈ બોલ્યા કે મારી પાસે કામધંધો કરી શકાય એટલા નાણાં નથી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે માંએ અનાજ દળવાની ઘંટી નિચે રૂપિયા સંતાડી રાખ્યા છે તે કામ શરૂ કરવામાં ખપ એટલે કે ઉપયોગી લાગશે, અને કરાંચી તમે જશો તો ભગવાન તમને કામ અપાવશે. આમ થોડા દિવસ પછી માવજીભાઈ વહાણમાં બેસીને કરાંચી બંદરે પહોંચ્યા. અહીં ઉતરીને હવે કામ ક્યાં શોધીશું એમ વિચાર કરી રહ્યા છે એવામાં એક મુસ્લિમ સજ્જન એમની પાસે આવ્યા, અને અજાણ્યા પેલા મુસ્લિમ સજ્જન એ જ મુસાભાઈ , પોતાની પેઢીમાં ચોથા ભાગ એટલે કે પચ્ચીસ ટકા ના ભાગીદાર બનાવી દીધા. અને પેઢીનું નામ પણ ‘મુસાભાઈની કંપની’માં ફેરફાર કરીને “માવા-મુસાની કંપની કરી દીધું. બંદરગાહમાં ચાર વર્ષ સુધી કામ ચાલ્યું ને તે કામ 48 લાખ રૂપિયા નું હતું. તેમાંથી કંપનીને 12 લાખ રૂપિયાનો વધારો મળ્યો . માવજીભાઈને થયું કે આ બધું અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી નો પ્રતાપ છે. તેથી માવજીભાઈએ બંદરગાહમાં મંદિર માટે 99 વર્ષના ભાડાપટ્ટે અંગ્રેજ સરકાર પાસે જમીન લીધી. પછી તેમણે કરાંચીમાં શિખર બંધ મંદિર કરાવ્યું અને ઠાકોરજી પધરાવ્યા #pakistanhindumandir #karachiSwaminarayanMandir #hindumandirinpakistan #hanumanjitemple #swaminarayanportal #SanatanDharma #SwaminarayanSamachar #LatestGujaratiNews #SwaminarayanMedia #Gujarat #India #jetalpur #vadtal #kalupurmandir #bhuj #bhujmandir #bhujmandirlive #bhuj200 #bhujmahotsav #gadhadamandir #sardharkathalive #bapskirtans #baps #pramukhvani #kumkummandir #kalupurmandirlive #bhujlive #narnarayan #ghanshyam #radhakrishna #dev #swami #narayan #maharaj #darshan #kirtan #katha #dhun #mahamantra #vadtallivedarshan #kalupurswaminarayanmandirlivedarshan #sardharkatha #swaminarayan #NarayanghatMandir #SadguruSmrutiMahotsav #satsangijivankatha #swaminarayan #kalupurmandir #narnarayan #swaminarayanaarti #sanatan #sanatandharma #jiyarswamijipravachan #sanatani #rammandir #rammandirstatus #rammandirayodhya #haydrabad #jetworld #jetworldlive #kumkummandir #sadgurusswami #bapslive #mulimandir #kalupurmandir #poonam #ghanshyam #radhakrishna #narnarayndev #SwaminarayanVideos #Divinty #Spirtuality #Faith #SwaminarayanFaith #TheOriginalSwaminarayanSampradhya #jetalpurlive Radha Krishna Dev Hindu Mandir in Pakistan Hanumanji mandir in Pakistan Lord Shiva Mandir in karachi, pakistan Iscon Temple in Karachi BAPS Sabha in Karachi, pakistan Pamukh Swami Maharaj 100 Birth Celebration in Karachi, pakistan Swaminarayan Satang Sabha in Karachi, Pakistan vadtal Dham Dwishatabdi Mahotsav Shree krishna Janmasthmi in Karachi Hindu mandir Navratri Garba in Karachi Swaminarayan Mandir How to Connect Karachi Swaminarayan mandir 🙏જય સ્વામિનારાયણ.....સારા 👌 વીડીયો જોવા માટે અમારી 👉Swaminarayan Portal 👈 ચેનલ 👍SUBSCRIBE કરો.... Copyright Disclaimer" Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'fair use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use."