• ClipSaver
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

બીટનો હલવો - એકવાર બનાવશો આ હેલ્થી હલવો તો ક્યારેય નહિ ભુલાય એનો સ્વાદ скачать в хорошем качестве

બીટનો હલવો - એકવાર બનાવશો આ હેલ્થી હલવો તો ક્યારેય નહિ ભુલાય એનો સ્વાદ 4 years ago

video

sharing

camera phone

video phone

free

upload

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
બીટનો હલવો - એકવાર બનાવશો આ હેલ્થી હલવો તો ક્યારેય નહિ ભુલાય એનો સ્વાદ
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: બીટનો હલવો - એકવાર બનાવશો આ હેલ્થી હલવો તો ક્યારેય નહિ ભુલાય એનો સ્વાદ в качестве 4k

У нас вы можете посмотреть бесплатно બીટનો હલવો - એકવાર બનાવશો આ હેલ્થી હલવો તો ક્યારેય નહિ ભુલાય એનો સ્વાદ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон બીટનો હલવો - એકવાર બનાવશો આ હેલ્થી હલવો તો ક્યારેય નહિ ભુલાય એનો સ્વાદ в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



બીટનો હલવો - એકવાર બનાવશો આ હેલ્થી હલવો તો ક્યારેય નહિ ભુલાય એનો સ્વાદ

ફૂડ કરિશ્મા - ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે સ્વાસ્થ્ય અને સ્વાદથી ભરપૂર એવો આ "બીટનો હલવો" બોઉં જ ટેસ્ટી અને ફાટફાટ બની જાય છે. કોઈ પણ સીઝનમાં બનાવી શકાય એવો આ હલવો તમે ફ્રિજમાં સાત દિવસ સુધી રાખી શકો છો. અને એ એની મજા માળી શકો છો. આ રીતે એકવાર બનાવશો તો ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌ કોઈને બોઉં જ ભાવશે એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી??? સામગ્રી : ૫૦૦ ગ્રામ બીટ ૧.૫ ટેબલ સ્પૂન ઘી ૫૦૦ મીલીલીટર દૂધ ૬ ટેબલ સ્પૂન ખાંડ ૧.૫ ટી સ્પૂન ઈલાયચી પાવડર કિશમિશ કાજુ બદામ રીત : ૧. બીટ ને છોલી ને છીણી લો. ૨. એક પેન માં ૧.૫ ટેબલ સ્પૂન ઘી ગરમ કરી ને બીટ ને શેકી લો. ૩. ૧૦ મિનિટ જેવું બીટ શેકાય અને એની સુગંધ આવે એટલે એમાં દૂધ ઉમેરી દો. ૪. દૂધ સુકાવા માંડે એટલે એમાં સૂકો મેવો અને ઈલાયચી પાવડર ઉમેરી દો. ૫. હવે એમાં ખાંડ ઉમેરી ને ખાંડ નું પાણી બળે ત્યાં સુધી શેકો અને પછી ગેસ બંધ કરી ને થોડી વાર રહેવા દો. ૬. હવે હલવો ગરમ કે ઠંડો કરી ને ઉપર થી સૂકા મેવા થી સજાવી ને સર્વ કરો. #BeetHalwo #BeetrootHalwo #HalwaRecipe #Beet અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો. Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Comments
  • ક્રિસ્પી અને ચટપટી લીલી તુવેર ની કચોરી | સુરતી મસાલા થી લીલવા ની કચોરી | Lilva Kachori | Kachori 1 year ago
    ક્રિસ્પી અને ચટપટી લીલી તુવેર ની કચોરી | સુરતી મસાલા થી લીલવા ની કચોરી | Lilva Kachori | Kachori
    Опубликовано: 1 year ago
    412
  • 15 Min. Full Body Stretch | Daily Routine for Flexibility, Mobility & Relaxation | DAY 7 5 years ago
    15 Min. Full Body Stretch | Daily Routine for Flexibility, Mobility & Relaxation | DAY 7
    Опубликовано: 5 years ago
    94975460
  • Формирование/Пасынкование томата простым языком! 1 year ago
    Формирование/Пасынкование томата простым языком!
    Опубликовано: 1 year ago
    493273
  • 4K Blue Pink Fractal Gradient Background | Mood Lights | Soft Gradient Backdrop 2 years ago
    4K Blue Pink Fractal Gradient Background | Mood Lights | Soft Gradient Backdrop
    Опубликовано: 2 years ago
    195405
  • પાપડી મૂઠિયાં નું શાક | Papdi and Muthiya nu Shak | Accha Khana | Papdi nu Shak | Muthiya | Surti 8 months ago
    પાપડી મૂઠિયાં નું શાક | Papdi and Muthiya nu Shak | Accha Khana | Papdi nu Shak | Muthiya | Surti
    Опубликовано: 8 months ago
    21033
  • Reiki Healing Music 20 minutes for daily meditation 2 years ago
    Reiki Healing Music 20 minutes for daily meditation
    Опубликовано: 2 years ago
    65344
  • 1 गलती हम सब करते है, काश: पहले पता होता |🤷🏻‍♀ 44 minutes ago
    1 गलती हम सब करते है, काश: पहले पता होता |🤷🏻‍♀
    Опубликовано: 44 minutes ago
    9080
  • શિયાળુ સ્પેશ્યલ વસાણા | પેહલી વાર બનાવવા વાળા નું પણ પરફેક્ટ બનશે | સાંધા ના દુખાવો, કફ, શરદી ની દવા 1 year ago
    શિયાળુ સ્પેશ્યલ વસાણા | પેહલી વાર બનાવવા વાળા નું પણ પરફેક્ટ બનશે | સાંધા ના દુખાવો, કફ, શરદી ની દવા
    Опубликовано: 1 year ago
    161
  • Green Moong Laddu | How to add Moong | Moong Dal Laddu Recipe | How to Make Moong Dal Laddu 1 day ago
    Green Moong Laddu | How to add Moong | Moong Dal Laddu Recipe | How to Make Moong Dal Laddu
    Опубликовано: 1 day ago
    20775
  • બધા કહેશે 2 weeks ago
    બધા કહેશે "તમારા જેવા દાળ ભાતનો સ્વાદ કોઈ ઘરે ના મળે!" Traditional Dal Bhat: 9 SPECIAL TIPS!#dalrice
    Опубликовано: 2 weeks ago
    474213

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5