Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб #તુષારશુકલ​ в хорошем качестве

#તુષારશુકલ​ 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



#તુષારશુકલ​

#તુષારશુકલ​ #TusharShukla​ અમર સદા અવિનાશ | Amar sada avinash #GujaratiFolklore​ #GujaratiRadio​ #GujaratiGazal​ #GujaratiPoems​ શબ્દો : તુષાર શુકલ | Tushar Shukla સ્વર : ગૌરાંગ વ્યાસ | Gaurang Vyas સંગીત : ગૌરાંગ વ્યાસ | Gaurang Vyas શબ્દો (Lyrics) : શબદ સુરાહી સૂર છલોછલ સભર અનલ હક માણ્યો રે પીધો પાયો પાયો પીધો પ્રગટ પરમ રસ જાણ્યો રે અમર સદા અવિનાશ!! કૃષ્ણકૃપાવિણ કશું નવ સંભવ અનુપમ રસ બરસાયો રે મન-ઓષ્ઠનાં દ્વાર ખૂલ્યાં ને સૂર ઉર ગૂર્જર ગાયો રે હે નાગર! તું સૂરશબદસર છલક છલક છલકાયો રે. અમર સદા અવિનાશ! અજબ રસાયણ સૂરશબદનું રાગવિરાગ સોહાયો રે જ્યોત સે જ્યોત મિલી મોરે હંસા અદ્ભૂત અલખ જગાયો રે હે રસરાજ! તું નાદબ્રહ્મ અવ ગહન પરમ પમરાયો રે! અમર સદા અવિનાશ!

Comments