• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

અરધા ઈશ્વર જેવા એક ડૉકટર નામે મુકેશ બાવીશી| Ramesh Tanna | Navi Savar скачать в хорошем качестве

અરધા ઈશ્વર જેવા એક ડૉકટર નામે મુકેશ બાવીશી| Ramesh Tanna | Navi Savar 3 недели назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
અરધા ઈશ્વર જેવા એક ડૉકટર નામે મુકેશ બાવીશી| Ramesh Tanna | Navi Savar
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: અરધા ઈશ્વર જેવા એક ડૉકટર નામે મુકેશ બાવીશી| Ramesh Tanna | Navi Savar в качестве 4k

У нас вы можете посмотреть бесплатно અરધા ઈશ્વર જેવા એક ડૉકટર નામે મુકેશ બાવીશી| Ramesh Tanna | Navi Savar или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон અરધા ઈશ્વર જેવા એક ડૉકટર નામે મુકેશ બાવીશી| Ramesh Tanna | Navi Savar в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



અરધા ઈશ્વર જેવા એક ડૉકટર નામે મુકેશ બાવીશી| Ramesh Tanna | Navi Savar

ડૉકટર એટલે અરધો ઈશ્વર. ડૉ. મુકેશ બાવીશી પણ એક એવા, ઈશ્વરની પ્રતીતિ કરાવે તેવા માનવીય અને કલ્યાણકારી ડૉકટર છે. સજ્જતામાં વૈશ્વિક ફલક છે અને સંવેદનામાં આખું સચરાચર છે. સૈનિક બનવા જામનગરની સૈનિક સ્કૂલમાં ભણવા બેઠા, ભણ્યા, પણ આંખોના નંબરને કારણે તેઓ ના જોડાઈ શક્યા. ઈશ્વર જે કરે તે સારું જ કરે. છેવટે Gynecologist થયા. તેમનાં જીવનસાથી ડૉ.વિદૂલાબહેન પણ Gynecologist. ચાદ દાયકાના અનુભવ સાથે તેમને ગાયનેક સર્જરી, ફર્ટિલિટી, ગાયનેક કેન્સર સર્જરી, કોસ્મેટિક સર્જરીમાં બહોળો અનુભવ છે. તેમણે જર્મની ઉપરાંત વિવિધ દેશમાંથી વિશેષ તાલીમ મેળવી છે. તેઓ રોટલી ક્લબમાં પણ સક્રિય. તેમણે પોતાનાં જીવનસાથી મળીને સર્જરીના વિક્રમો તો કર્યા પણ અરધો ઈશ્વર કહેવાનું મન થાય તેવા અનેક માનવીય કિસ્સા તેમની કારકિર્દીના સાંભળવા જેવા છે. આ મુલાકાત સમાજના અજવાળાને, તબીબી વ્યવસાયની સજ્જતા અને સંવેદનાને રજૂ કરે છે. તેમનો સંપર્ક નંબર 9898926262 છે. પૉઝિટિવ સ્ટોરીઝ શ્રેણીનાં દસ પુસ્તકો ઘરે બેઠાં મેળવવા WhatsApp કરો: 88496 09083 લેખકનો પરિચય: રમેશ તન્ના પત્રકાર, સંપાદક, લેખક, વક્તા અને સમાજસેવક છે. પહેલી ડિસેમ્બર, 1966ના રોજ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં તેમનો જન્મ. માતા પ્રભાબહેન પાસેથી માતૃભાષા તથા સંવેદના, પિતા પ્રભુરામ પાસેથી ઉદારતા તથા સરળતા અને ગામ અમરાપુર પાસેથી સામાજિક દાયિત્વનો વારસો તેમણે ઝીલ્યો. બી.કૉમ થયા પછી તેમણે પત્રકારત્વ વિષયમાં પણ સ્નાતકની ઉપાધિ મેળવી. એ પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓ પત્રકારત્વ વિષયમાં પારંગત (માસ્ટર) થયા. અહીં જ તેમણે બે વર્ષ પત્રકારત્વ વિભાગમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. સ્વતંત્ર રહીને સમાજ ઉપયોગી લેખન કરવાના પ્રયોજન સાથે તેમણે નોકરી છોડી. વિવિધ અખબારોમાં મુક્ત રીતે લખતા રહ્યા. થોડાં વર્ષો જીવનસાથી અનિતા જતકર સાથે 'અમદાવાદ ટુડે' સાપ્તાહિક અને 'સંગોષ્ઠિ ફીચર્સ એજન્સી'નું સંચાલન કર્યું. 1999થી 2013 સુધી, ચૌદ વર્ષ તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઇમ્સ'માં મનવાસ ભોગવ્યો. અહીં તેમણે પત્રકાર, પૂર્તિ-સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ફરજ બજાવી. આદર્શ અને સત્ત્વશીલ સામયિકનું સર્જન કરવામાં તેઓ સફળ રહ્યા. સને 2013થી તેઓ મુક્ત રીતે લેખન કરે છે. ગુજરાતી ભાષામાં તેઓ પૉઝિટિવ પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. તેઓ 1990થી સમાજોપયોગી, વિકાસલક્ષી અને વિધેયાત્મક લેખન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમણે 2013થી પૉઝિટિવ પત્રકારત્વનો પ્રારંભ કર્યો જેને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો. તેમનાં પૉઝિટિવ શ્રેણીનાં પુસ્તકો સમાજમાં હકારાત્મકતા પ્રસારી રહ્યાં છે. તેની 55,000 પ્રતનું વેચાણ થયું છે. Facebook:   / ramesh.tanna.5   Instagram: https://www.instagram.com/navisavar?i... #PositiveStorieswithRameshTanna #dadabhagvansatsang #RameshTanna © All rights reserved with RAA Positive Media Private Limited 2024

Comments
  • Rajendra Raval પાસેથી જાણો જ્યારે આનંદીબેન પટેલ સમાજ સામે પડ્યા | કિંજલ દવેને ફરક પડશે? 13 часов назад
    Rajendra Raval પાસેથી જાણો જ્યારે આનંદીબેન પટેલ સમાજ સામે પડ્યા | કિંજલ દવેને ફરક પડશે?
    Опубликовано: 13 часов назад
  • Ambaji મા આદિવાસીઓને છંછેડવાનુ ભારે પડશે ? જુઓ નવા સંગઠનમાં કોને મળશે સ્થાન ? | Bjp Gujarat | 12 часов назад
    Ambaji મા આદિવાસીઓને છંછેડવાનુ ભારે પડશે ? જુઓ નવા સંગઠનમાં કોને મળશે સ્થાન ? | Bjp Gujarat |
    Опубликовано: 12 часов назад
  • Hun To Bolish | હું તો બોલીશ | આ ગોગોને બંધ કરાવો ! | ABP Asmita 11 часов назад
    Hun To Bolish | હું તો બોલીશ | આ ગોગોને બંધ કરાવો ! | ABP Asmita
    Опубликовано: 11 часов назад
  • રોજ સવારે આવા વિચાર કરજો ક્યારેય નબળા વિચારો નય આવે BY Sanjay Raval | 2025 Best Motivational Speech 2 недели назад
    રોજ સવારે આવા વિચાર કરજો ક્યારેય નબળા વિચારો નય આવે BY Sanjay Raval | 2025 Best Motivational Speech
    Опубликовано: 2 недели назад
  • પત્રકારો પર કોનું દબાણ? | Gujarat's Top Journalists Reveal Untold Media Stories | Lalkaar News 2 недели назад
    પત્રકારો પર કોનું દબાણ? | Gujarat's Top Journalists Reveal Untold Media Stories | Lalkaar News
    Опубликовано: 2 недели назад
  • Ayurvedic Solutions to Beat Stress, Obesity & Diabetes 2 недели назад
    Ayurvedic Solutions to Beat Stress, Obesity & Diabetes
    Опубликовано: 2 недели назад
  • The Lavari Show EP 85 | ft. Vishal Jethwa | The Comedy Factory 2 недели назад
    The Lavari Show EP 85 | ft. Vishal Jethwa | The Comedy Factory
    Опубликовано: 2 недели назад
  • અમેરિકન ઉદ્યોગપતિ શ્રી રાહુલ શુક્લનો આ વિડીયો ગુજરાતના દરેક યુવાને જોવો જોઈએ | Ramesh Tanna 2 месяца назад
    અમેરિકન ઉદ્યોગપતિ શ્રી રાહુલ શુક્લનો આ વિડીયો ગુજરાતના દરેક યુવાને જોવો જોઈએ | Ramesh Tanna
    Опубликовано: 2 месяца назад
  • Good Morning Gujarat | ડૉ. મુકેશ બાવીશી, ગાયનેક સર્જન સાથે | 09-10-2025 2 месяца назад
    Good Morning Gujarat | ડૉ. મુકેશ બાવીશી, ગાયનેક સર્જન સાથે | 09-10-2025
    Опубликовано: 2 месяца назад
  • The Real Reason Behind Balaji's Name | Founder's Untold Confession 3 недели назад
    The Real Reason Behind Balaji's Name | Founder's Untold Confession
    Опубликовано: 3 недели назад
  • ગુજરાતના યુવાનો, શિક્ષિત ગૃહિણીઓ અને સિનિઅર સિટિઝન માટે રોજગારીની મોટી તક | Ramesh Tanna |Navi Savar 5 дней назад
    ગુજરાતના યુવાનો, શિક્ષિત ગૃહિણીઓ અને સિનિઅર સિટિઝન માટે રોજગારીની મોટી તક | Ramesh Tanna |Navi Savar
    Опубликовано: 5 дней назад
  • Uncut Podcast।Kavi Tushar Shukla સાથે સમાજ સાહિત્ય અને તૂટતાં લગ્ન વિશે વાત 11 месяцев назад
    Uncut Podcast।Kavi Tushar Shukla સાથે સમાજ સાહિત્ય અને તૂટતાં લગ્ન વિશે વાત
    Опубликовано: 11 месяцев назад
  • These Habits Can Destroy Your Eyes | How to Keep Them Safe | Dr. Anshi Rathod 1 месяц назад
    These Habits Can Destroy Your Eyes | How to Keep Them Safe | Dr. Anshi Rathod
    Опубликовано: 1 месяц назад
  • Uncut Podcast| ટાટા જેવી કંપની જ માણસોના જીવ જોખમમાં મૂકે તો ક્યાં જવાનું?  એક ગામડાના ચારણની લડાઈ 1 месяц назад
    Uncut Podcast| ટાટા જેવી કંપની જ માણસોના જીવ જોખમમાં મૂકે તો ક્યાં જવાનું? એક ગામડાના ચારણની લડાઈ
    Опубликовано: 1 месяц назад
  • વિક્રમ સંવત ૨૦૮૨માં શેરબજારમાંથી ધૂમ કમાણી કરવા ધારો છો?તો Ravi Diyora સાથેની આ ચર્ચા સાંભળવી જ પડશે 2 недели назад
    વિક્રમ સંવત ૨૦૮૨માં શેરબજારમાંથી ધૂમ કમાણી કરવા ધારો છો?તો Ravi Diyora સાથેની આ ચર્ચા સાંભળવી જ પડશે
    Опубликовано: 2 недели назад
  • Saday Nirogita Aapti Aadto | Vaid Namdevji (Swanand Parivar) | 30 Jun 2025 | Kundaldham 4 месяца назад
    Saday Nirogita Aapti Aadto | Vaid Namdevji (Swanand Parivar) | 30 Jun 2025 | Kundaldham
    Опубликовано: 4 месяца назад
  • તમારા શરીરમાં વાયુ વધી ગયો છે તે કેમ ખબર પડે? વાયુ વધી જાય તો શું ઉપાયો કરવા જોઈએ? સ્વાનંદ પરિવાર || 2 недели назад
    તમારા શરીરમાં વાયુ વધી ગયો છે તે કેમ ખબર પડે? વાયુ વધી જાય તો શું ઉપાયો કરવા જોઈએ? સ્વાનંદ પરિવાર ||
    Опубликовано: 2 недели назад
  • સફારીના તંત્રી નગેન્દ્ર વિજયની મુલાકાત| Media Mulakato | Ramesh Tanna | Navi Savar 6 месяцев назад
    સફારીના તંત્રી નગેન્દ્ર વિજયની મુલાકાત| Media Mulakato | Ramesh Tanna | Navi Savar
    Опубликовано: 6 месяцев назад
  • લંડનના ગુજરાતીઓની અંતરંગ વાતો | Dhruvbhai Gadhvi | Ramesh Tanna | Navi Savar 9 месяцев назад
    લંડનના ગુજરાતીઓની અંતરંગ વાતો | Dhruvbhai Gadhvi | Ramesh Tanna | Navi Savar
    Опубликовано: 9 месяцев назад
  • યુવાનોએ કેવી રીતે કરવો Business ? આ રહી ટીપ્સ... | Ramesh Tanna | Navi Savar 9 месяцев назад
    યુવાનોએ કેવી રીતે કરવો Business ? આ રહી ટીપ્સ... | Ramesh Tanna | Navi Savar
    Опубликовано: 9 месяцев назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5