У нас вы можете посмотреть бесплатно ઉનાળુ પાક માટે Paresh Goswami ની ચેતવણી или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ઉનાળુ પાક માટે Paresh Goswami ની ચેતવણી ઉનાળુ પાકના વાવેતર મોટાભાગના વિસ્તારોની અંદર થઈ ચૂક્યા છે પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા છે કે જે હજુ પણ ઉનાળુ પાકનું વાવેતર કરવા માંગે છે એ ખેડૂત ભાઈઓને ખાસ આ વીડિયોની અંદર સૂચના આપવામાં આવી છે કારણ કે હવે જો લાંબા ગાળાના વાવેતર કરશું તો ઉનાળુ પાકને પાછળથીના વરસાદ અથવા તો વાવાઝોડાને કારણે પાક ખરાબ થાય અથવા તો નુકસાન થઈ શકે છે એટલે ઉનાળુ પાકના વાવેતર કરવા આવે હિતાવવા નથી છતાં પણ કોઈ ખેડૂત ભાઈઓ કરવા માગતા હોય તો પોતાની રીતે કરી શકે છે અને બને ત્યાં સુધી હવે 60 થી 70 દિવસે પાકે તેવા પાકનું જ વાવેતર કરવું જોઈએ નહીંતર પાછળથી આપણે ચોમાસુ સિઝન માટે ખેતર તૈયાર કરવાનો નો કોઈ કિસાન ભાઈઓને સમય રહેશે નહીં એટલા માટે હવે વાવેતર ટાળવું બને ત્યાં સુધી લીલો પડવાશ કરવો અથવા તો ઊંડી ખેડ કરી અને ખેતરને પડતર રહેવા દેવું તે આપણી જમીન સુધારવા માટે સારું એવું કામ કરશે Your Queries: Paresh Goswami live video Information for farmer Best farming Organic farming Samar season crop Maximum production summer crop groundnut info of groundnut Paresh Goswami weather TV Magfadi tal mug #પરેશગોસ્વામી #pareshgoswami #WeatherTV #groundnut #summercrop FOLLOW ME ON: Facebook https://www.facebook.com/profile.php?... .................................................. Thanks for watching Paresh Goswami Weather TV Junagadh Gujrat india