У нас вы можете посмотреть бесплатно વાસ્તુની અદભુત તાકાત, એવું વિજ્ઞાન જે તમને કરોડપતિ બનાવી શકે છે | Money, Success, Health, Relations, или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Can Vastu Shastra really change your life? Could simple Vastu changes fix your health, relationships, or even help you make more money? Dr. Shreyansh Joshi, a top astrologer and Vastu expert with a 40+ year legacy, breaks down the power of Vastu like never before. In this episode: Can Vastu actually make you rich? The most common Vastu mistakes – are you making them too? Does Mark Zuckerberg follow Vastu? Why does Narendra Modi keep winning? What happens when Vastu goes wrong? Real stories, real consequences. Can simple home tweaks bring mental peace and better relationships? Should we believe everything about Vastu, or are some things just myths? This episode is packed with real experiences, practical tips, and jaw-dropping insights you won’t hear anywhere else. Whether you believe in Vastu or think it’s all superstition, this conversation will make you think. Watch the full podcast till the end for practical Vastu tips you can apply today. શું વાસ્તુ શાસ્ત્ર તમારા જીવનમાં સાચે બદલાવ લાવી શકે છે? તમારા આરોગ્ય, સંબંધો અને નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર લાવવાની શક્તિ ધરાવતા કેટલાક સરળ વાસ્તુ બદલાવોથી તમે કઈ રીતે સમૃદ્ધિ મેળવી શકો છો તે આજે અપને જાણીશું. ડૉ. શ્રેયાંશ જોશી, જેમણે 40+ વર્ષથી વધુના વૈજ્ઞાનિક અને પૌરાણિક વારસાની પૃષ્ઠભૂમિમાંથી વાસ્તુ શાસ્ત્રના અદ્વિતીય જ્ઞાનને અપનાવ્યું છે, આજે તે વાસ્તુની શક્તિને નવી દ્રષ્ટિ અને અનોખા અનુભવ સાથે એ રીતે રજૂ કરી રહ્યં છે જે તમે પેહલા ક્યાંયરેય નહીં સાંભળ્યું હોય. આ એપિસોડમાં તમે જાણવા મળશે: વાસ્તુ શાસ્ત્ર તમને ખરેખર અમીર બનાવી શકે છે? સૌથી સામાન્ય વાસ્તુ ભૂલો - શું તમે પણ તે કરો છો? માર્ક ઝુકરબર્ગ શું વાસ્તુ અનુસરે છે? નરેન્દ્ર મોદી કેમ સતત જીતતા રહે છે? જ્યારે વાસ્તુ ખોટું જાય ત્યારે શું થાય છે? ખરેખર આ પરિસ્થિતિઓ અને અસરો. શું વસ્તુ ઘર માટે સરળ સુધારા, mental peace અને સંબંધોમાં સુધારો લાવી શકે છે? વાસ્તુ પર કેટલાં દ્રષ્ટિકોણ છે જે માત્ર માન્યતાઓ અને myth છે? આ એપિસોડમાં તમે ક્યાંયે ન જોયા હોય તેવા અમુક સાચા અનુભવોથી ભરેલા, ખૂબ જ Practical Tips અને થોડી ચોંકાવનારી જાણકારીઓથી તમારી આંખો ખૂલી જશે. તમારા ઘરના વાસ્તુમાં પણ છુપાઈ છે તમારી જીવનની શ્રેષ્ઠતા. આજે, જ્ઞાનનો એક નવો દ્રષ્ટિકોણ મેળવો અને જાણો કે કઈ રીતે થોડા સરળ ફેરફારો તમારા જીવનમાં મોટી બદલાવ લાવી શકે છે. અને જો તમને લાગતું હોય કે આ જ્ઞાન તમારા પરિવાર, મિત્ર અથવા ઓળખાવનારાઓને મદદ કરશે, તો શેર કરો, લાઇક કરો અને નીચે કમેન્ટ કરીને તમારા વિચારો અમને ચોક્કસ જણાવજો ! Host: Jay Thadeshwar, Entrepreneur, Investor Podcaster Instagram: / jay.thadeshwar LinkedIn: / jaythadeshwar YouTube: / @jay.thadeshwar Guest: Dr Shreyansh Joshi, Astrologist & Psychic Instagram: / vastuyogi.co YouTube: / @vastuyogi Subscribe To Podcast Channel: / @jay.thadeshwar ============================ Timestamps: 00:00 Teaser 02:12 ડૉ. શ્રેયાંશ જોશી - વાસ્તુ આચાર્ય! 04:20 ઘરના વાસ્તુને ઠીક કરીને કઈ સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે? 09:44 ઘરની સાચી દિશા કેવી રીતે ઓળખશો? 15:17 તમારા આરોગ્ય માટે વાસ્તુ કેટલું મહત્વનું છે? 21:57 વાસ્તુ દોષ હોય તો ઉકેલ શું? 29:24 વાસ્તુ માટે Expert ની સલાહ જરૂરી છે? 32:00 નવું ઘર બનાવી રહ્યા છો? આ વાસ્તુ ભૂલોથી દૂર રહો! 38:30 Mark Zuckerberg એ પોતાનું ઘર વાસ્તુ પ્રમાણે બનાવ્યું છે? 43:20 Amitabh Bachchan એ Superstar તરીકે વાપસી માટે વાસ્તુનો ઉપયોગ કેવી રીતે કર્યો? 50:44 મોદીજી હંમેશા વિજેતા કેમ? વાસ્તુ સાથે છે કનેક્શન? 53:34 તમારા જીવન માટે વાસ્તુ શાસ્ત્ર શા માટે અગત્યનું છે? 58:10 વાસ્તુથી ધનવાન કેવી રીતે બનો? 01:03:55 જ્યારે અમદાવાદમાં એક પ્રખ્યાત બિલ્ડરના ઘરે Income Tax વિભાગે દરોડા પાડ્યા ! વાસ્તુનું શું સંબંધ? 01:10:34 શું રિંગ્સ પહેરવી વાસ્તવિક ઉકેલ છે? 01:12:55 વાસ્તુ એ વિજ્ઞાન છે, ધર્મ સાથે મિક્સ કરશો નહીં! 01:17:02 રાજાઓએ શાહી મહેલો માટે વાસ્તુનો ઉપયોગ કેવી રીતે કર્યો? 01:19:51 વાસ્તુ પ્રમાણે ભારતનો ભૂગોળ સાચો છે? 01:23:40 રાજકીય ઉથલપાથલ અને વાસ્તુ – કનેક્શન છે? 01:28:04 ઘરમાં કોઈ હંમેશા બીમાર રહે તો શું કરવું? 01:28:44 પરિવારિક તણાવ અને વાસ્તુ ! 01:30:47 જો તમે પૈસા બચાવી ન શકો તો શું કરવું? 01:31:21 માનસિક શાંતિ માટે શું કરવું? 01:31:38 અતિશય ધાર્મિક વૃત્તિ financial stability પર અસર કરે તો શું કરવું? 01:32:10 Fertility ની સમસ્યાઓ માટે શું કરવું? 01:32:39 નિષ્કર્ષ #vastushastra #astrology #DrShreyanshJoshi #homevastutips #vastutips #vastuforsuccess #amitabhbachchan #narendramodi #spirituality #energybalance #astrologypodcast #indianculture #ancientwisdom