У нас вы можете посмотреть бесплатно જુનારાજ । રાજપીપળા । ગુજરાત । નર્મદા । મોટાભાગે ડુબાણ માં રહેતા મહાદેવ મેં જોયા или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
જુનારાજ પહેલાંના સમયમાં રાજપીપળા રાજ્યનું મુખ્ય મથક હોવાને કારણે આ ગામનું નામ જુનારાજ પડ્યું છે, જેની સાક્ષી રૂપે અહીં નિલકંઠ મહાદેવનું પ્રાચીન મંદિર તેમ જ પુરાતન કિલ્લાના અવશેષો આજે પણ અહીં જોવા મળે છે. ચોમાસા દરમ્યાન કરજણ બંધમાં પાણી પૂર્ણ સ્તરે ભરાય જાય ત્યારે આ મંદિર તેમ જ કિલ્લો પાણીમાં ડૂબી જાય છે હું આ જુનારાજ ની મુલાકાતે ગયો ત્યારે ૧૪ કિમી ની મારી કાચાપાકા રસ્તા ની મુસાફરી તમારી સાથે અહીં શેર કરું છું Gadgets: @AppleIndia @Apple @DJI @GoPro Partner : @meghdhanush8018 @GujaratTourismVideos #rajpipla #gujarattourism #mahadev #nilkanthmahadev #mahakunbh #narmada