У нас вы можете посмотреть бесплатно છોટાઉદેપુરમાં પ્રથમ પાનગો આદિવાસી સંસ્કૃતિ પરંપરા અને લોકરીતિ-રિવાજોને ઉજાગર કરવામાં આવ્યા કાર્યક્રમ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#છોટાઉદેપુર જિલ્લામાં #આદિવાસી #સંસ્કૃતિ અને #પરંપરાની #જાગૃતિ જાળવવાના હેતુસર પ્રથમ વખત છોટાઉદેપુર જિલ્લાના #ખનીજ સોસાયટીના બગલમાં ડીસ્ટલી ફળીયામાં #પાનગો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્વારા આદિવાસી સમાજની પરંપરાગત જીવનશૈલી, #સંસ્કૃતિ, #લોકનૃત્ય, #લોકસંગીત અને રીતિ-રિવાજોને નવી પેઢી સુધી પહોંચાડવાનો મહત્વનો પ્રયાસ કરવામાં આવ્યો. સ્થાનિક #આદિવાસી સમુદાયના આગેવાનો, યુવાનો તથા મોટી સંખ્યામાં લોકો હાજર રહી આ પહેલને ઉત્સાહભેર આવકાર્યો. આ પ્રકારના કાર્યક્રમો આદિવાસી ઓળખને મજબૂત બનાવવામાં અને પરંપરાની સતતતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.