У нас вы можете посмотреть бесплатно Tirthankara | Kalyanak Theme Song | kaivan shah или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
Published On 30 Aug 2021 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔 તીર્થંકર ભગવંતોના કલ્યાણક ઉજવતી રચના Kalyanak Theme Song Blessing 🙏🙏 શાસ્ત્રનિષ્ઠ પૂ.મુનિરાજશ્રી ત્રૈલોકયમંડનવિજયજી મ.સા Idea Concept & Singing🎤🎤 Kaivan shah (Surat) Recorded 🎧🎧 Aroma Films And Recording Studio Music Mix & Mastered By 🎶🎶🎶🎶🎶🎶 Jaydeep Raval & Tejas Chorus 🎤🎤 Tejas & Team Cinematography & Editing 🎞️ BH Production House (Surat) Dop 📸📸 Achin Maheshwri Special Thanks શ્રી લબ્ધી વિક્રમ રાજ્યશસુરીશ્વરજી જૈન તીર્થ (બલેશ્વર-સુરત) 🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕 શ્રી અરિહંત પ્રસન્ન જૈન યુવક મંડળ (સુરત) Mohit Parekh Aayush Mehta Jainam Shah krutarth shah Raj Shah Divy Kothari Harsh shah Jeet Shah Samyak Shah Nimit Shah Kirtan Shah Please Follow 👇👇👇👇👇👇 Instagram https://instagram.com/kaivan_shah_22?... 👇👇👇👇👇👇 Facebook / kaivan.shah.142 lyrics.. ✍ Kaivan shah (surat) તુંભ્ય° નમસ્ત્રિભુવનાર્તિહરાય નાથ. તુંભ્ય° નમઃ ક્ષિતિતલામલભૂષણાય. તુભ્ય° નમસ્ત્રિજગત: પરમેશ્વરાય. તુભ્ય° નમો જિન ભવોદધિશોષણાય. ઋષભ-અજિત-સંભવ-અભિનંદન સુમતિ-પદ્મ-સુપાર્શ્વ-ચંદ્ર-સુવિધિ શીતલ-શ્રેયાંશ-વાસુપુજ્ય-વિમલ અનંત-ધર્મ-શાંતિ-જિનવર જિનવર. કુંથુ-અર-મલ્લિ-મુનિસુવ્રત-શ્રી મલ્લિ મુનિસુવ્રત-નમી-નેમી-પાર્શ્વ-વર્ધમાન જિનવર જિનવર જે ચૌદ મહાસ્વપનો થકી નિજ માતને હરખાવતા. વળી ગર્ભમાંહી જ્ઞાનત્રય ને ગોપવી અવધારતા. (૨) ને જન્મતા પહેલાં જ ચોસઠ ઇન્દ્રો જેને વંદતા. તીર્થંકરા તીર્થંકરા તીર્થંકરા જિનરાજા (૨) જન્મ કલ્યાણક થાયે પ્રભુના ત્રણે લોકે અજવાળા ત્રણે લોકે અજવાળા. પુત્ર તમારો સ્વામી અમારો જનનીને એમ કહીને જનનીને એમ કહીને. મેરુશિખરે લઈ પ્રભુને દેવો કરતા મહાઅભિષેક ધારા મહાઅભિષેક ધારા. રાજપાટ ને વૈભવ છોડી વિરતી વાટે ચાલે પ્રભુજી વિરતી વાટે ચાલે. સંયમનો જયઘોષ જગાવી ઘોર સાધના માંડે ઘોર સાધના માંડે. કેવળજ્ઞાનને પાવે પ્રભુજી દેવદુંદુભી ગાજે દેવદુંદુભી ગાજે. સવિજીવ કરું શાશનરસી પ્રભુ ભાવનાએ ભાવે. ધર્મદાય તું માર્ગદાય તું બોધિદાય તું જિનેશ્વરા. અભયદાય તું દ્રષ્ટિદાય તું શરણદાય તું જિનેશ્વરા. વીતરાગાય વિશ્વરૂપાય મુક્તિશ્વરાય તું. નિરંજનાય નિર્વિકારાય વર્ધમાનાય તું. તીર્થંકરા તીર્થંકરા તીર્થંકરા જિનરાજા.(૪) અષ્ટકર્મ નો ક્ષય કરીને શિવસુખ પામે જિનેશ્વરા.(૨) જે સ્થાનને પામ્યા અનંતા ને વળી જે પામશે.(૨) શિવસુખ પામે જિનેશ્વરા.(૨)