У нас вы можете посмотреть бесплатно Rangheli | Dr. Vijal Patel | Dr. Khevana Desai | Swarangee Vrund или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
રંગહેલી.... હોળી, વસંત અને ફાગણનાં ગીતોની સૂરહેલી ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ પછી ' ગાયા' વિના તે કેમ રહીયે… - (કવિ મેઘબિંદુની માફી સાથે). ચોમેર ખીલેલી વસંતને વધાવવા, કેસૂડાના રંગે રંગવા, અને હોરી - રસિયાની હેલીમાં ભીંજવવા અમે આવી રહ્યાં છીએ લઈને રંગહેલી. સ્વરાંગી વૃંદનો એક નોખો પ્રયાસ. ગુજરાતી - હિન્દી ગીતોની રંગભીની મહેફીલ. એમાં મેળવ્યાં છે રંગો વૃંદગાનના, જુગલબંદીના, શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીય ગીતોના. આપણી માટીના, આપણી ધરોહરના, વ્રજની વેણુના, રાધાની લાલીના અને ગિરધારીના ગુલાલના. ટૂંકમાં ફાગણની સૂરભીની મસ્તી. સૌને આમંત્રણ આપીએ છીએ અમારી સાથે રંગાવાનું. Swarangee વૃંદ presents 'Rangheli' an evening of Hindi-Gujarati songs of this magical season. We are delighted to Share with one and all to get immersed in the celebration of colours of springs & songs. Enjoy the hues of folk, classical, traditional, light music and melodious medleys.