У нас вы можете посмотреть бесплатно Tharad Police | થરાદમાં જિજ્ઞેશ મેવાણીએ કરેલા કાર્યક્રમને લઈ પોલીસનો મોટો ખુલાસો | Jignesh Mevani или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Tharad Police | થરાદમાં જિજ્ઞેશ મેવાણીએ કરેલા કાર્યક્રમને લઈ પોલીસનો મોટો ખુલાસો | Jignesh Mevani #TharadPolice #JigneshMevani #abpasmita જીજ્ઞેશ મેવાણીએ લોકોને સાથે રાખી યોજેલા ધરણા અને સૂત્રોચ્ચારને લઈ થરાદ પોલીસે મોટો ખૂલાસો કર્યો છે. દારુબંધીના નામે પોલીસ પર દબાણ લાવવા સુનિશ્ચિત કૃત્ય થયું હોવાનો મોટો ખૂલાસો થયો છે. પોલીસે આ મુદ્દે જાહેર કરેલી પ્રેસ નોટ મુજબ ઓક્ટોબર મહિનામાં થરાદ પોલીસે 32 લાખના વિદેશી દારુ કેસમાં ત્રણ બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તપાસમાં થરાદ પોલીસ સ્ટેશનના જ પોલીસ કૉન્સ્ટેબલ મનોરકુમાર પાંચાજી રાઠોડની સંડોવણી ખૂલી પડતા આરોપીની અટક કરી જ્યુડિશિલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.. પોલીસે સૌથી મોટો ખૂલાસો કર્યો છે કે થરાદ પોલીસ સ્ટેશનમાં જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં થયેલા કૃત્યમાં આરોપી પોલીસ કૉન્સ્ટેબલના સગા સંબંધીઓ પણ વિરોધ કરતા નજરે પડયા હતા. પોલીસે જાહેર કરેલા ફોટોગ્રાફ્સમાં ધારાસભ્ય મેવાણી સાથે આરોપી પોલીસ કોન્સ્ટેબલના સગા સ્વજનો વિરોધ કરતા નજરે પડે છે . પોલીસે દરેક ફોટોગ્રાફમાં આ સ્વજનોની ઓળખ પણ કરી છે. દારુબંધી બાબતની કડક કાર્યવાહીને અસર પહોંચા઼ડવા અને પોલીસને દબાણમાં લાવવા માટે આરોપીઓના સંબંધીઓ અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આ પૂર્વ આયોજીત કૃત્યું કર્યાનો પોલીસે દાવો કર્યો છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ અશોભનીય અને ઉગ્ર ભાષાનો ઉપયોગ કરી જનમાનસને ગેરમાર્ગે દોરવાનો કૃત્ય કર્યાનો પોલીસે આરોપ મુક્યો છે. પ્રાથમિક તપાસમાં વિરોધ પ્રદર્શન પૂર્વ નિયોજીત ષડયંત્ર હોવાનું પોલીસે જાહેર કર્યું છે, અને આ બાબતે વધુ તપાસ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. પોલીસે ધારાસભ્ય મેવાણીના કૃત્યને અશિષ્ટાચારી વર્તન ગણાવ્યું હતું. જીજ્ઞેશ મેવાણીના હું પાછળ પડીશ તો છોતરા કાઢી નાખીશ અને પોલીસના પટ્ટા ઉતરાવી લઈશ તેવી ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ કર્યાનું પોલીસે પ્રેસનોટમાં જણાવ્યું છે. જનપ્રતિનિધિની ભાષા અને વર્તન સ્વીકાર્ય ન હોવાનું પોલીસે જણાવ્યું છે.. પોલીસ વિભાગે આ બાબતની ગંભીરતાથી નોંધ લીધેલી છે અને આવી ઘટનાને બિલકૂલ સાખી લેવામાં નહીં આવે તેવું જાહેર કર્યું છે. #abpasmitanews #abpasmita #GujaratRain #saurashtrarain #bhavnagarrains #BotadRain #Amrelireain #Ahmedabadrain #MehsanaRain #RajkotRain #SuratRain #ValsadRain #DangRain #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP #GujaratMonsoon #AmbalalPatel #PareshGoswami #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2025 #GujaratIMD Gujarat Rain LIVE Update | Gujarat Monsoon | Gujarat Politics | Rain Update | ABP Asmita LIVE 24*7 news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat Rain | Gujarat Monsoon 2024 | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. For more videos Visit our YouTube Channel - / abpasmitatv Click here to Subscribe and stay Updated - / @abpasmitatv ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook: / abpasmita