У нас вы можете посмотреть бесплатно Dharma Gher Anand Bhayo - Swaminarayan Jayanti 2025 | ધર્મ ઘેર આનંદ ભયો | или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
On the auspicious of 3 April 1781 (Chaitra Sud 9, Samvat 1837), the sun in the sky appeared as a symbol of fortune shining on earth. It was on this day that Parabrahma Purushottam Narayan took birth to bless the world with his divine manifestation. To drive away the darkness of unrighteousness, establish Ekantik Dharma, and grant ultimate liberation to countless souls, Bhagwan Swaminarayan manifested in human form to guide seekers of liberation. At that time, perhaps no one knew that the birth of a child at the house of Dharmadev and Bhaktidevi in the small village of Chhapaiya in Uttar Pradesh, would one day become the cause of celebration for the entire world. This birth celebration was of no ordinary birth. This birth was to celebrate the eternal Vedic worship of Akshar-Purushottam, the establishment of pure saintliness as described in the scriptures, and the gift of the manifest Bhagwan to the entire world forever. Today, Bhagwan Swaminarayan resides in thousands of mandirs across the world and in the hearts of millions. When he manifested on earth 244 years ago, the joy and enthusiasm that was overflowing in Chhapaiya has been beautifully described by the paramhansas poets in their devotional hymns. Let us take this opportunity to invoke in our hearts the divine child, Ghanshyam Maharaj, who has been beautifully depicted by the poets with their pens, and immerse ourselves in the bliss of Sahajanand. Writer: Muktanand Swami and Premanand Swami Singers: Sadhu Madhurkirtandas, Jaydeep Swadia, Mihir Pithadiya and others ધર્મ ઘેર આનંદ ભયો સંવત ૧૮૩૭ ચૈત્ર સુદ નોમનો સૂરજ વસુંધરાના ભાલે જાણે સૌભાગ્યનો ચાંદલો બનીને ખીલ્યો. કારણ કે આ દિવસે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે પોતાના ચરણારવિંદથી આ ધરાને ધન્ય કરી. અધર્મનાં અંધારાં ટાળવા, એકાંતિક ધર્મ સ્થાપવા અને અનંત જીવોને આત્યંતિક મુક્તિ આપવા ભગવાન શ્રીસ્વામિનારાયણ આજે મનુષ્યરૂપે મુમુક્ષુઓને નયનગોચર થયા. એ સમયે કદાચ કોઈને નહિ ખબર હોય કે ઉત્તરપ્રદેશના નાનકડા છપૈયા ગામમાં ધર્મદેવ અને ભક્તિદેવીના ઘરે થયેલો પુત્રજન્મ ભવિષ્યમાં સમગ્ર વિશ્વ માટે ઉત્સવનું કારણ બની રહેશે. કારણ કે આ જન્મોત્સવ અક્ષરપુરુષોત્તમની સનાતન વૈદિક ઉપાસનાનો હતો, શાસ્ત્ર કથિત પરિશુદ્ધ સાધુતાની સ્થાપનાનો હતો અને સમગ્ર વિશ્વને કાયમ માટે પ્રગટ ભગવાનની ભેટ આપવાનો હતો. આજે વિશ્વભરના હજારો મંદિરોમાં અને લાખોના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રીસ્વામિનારાયણ આજથી ૨૪૪ વર્ષ પૂર્વે જ્યારે આ ધરાતલ પર પ્રગટ્યા ત્યારે જે આનંદ-ઉત્સાહ છપૈયામાં છવાયેલો હતો, તેનું આબેહૂબ વર્ણન સંતોએ પોતાનાં ભક્તિપદોમાં કર્યું છે. તો ચાલો, પરમહંસોએ કલમના ટાંકણે કંડારેલી બાળપ્રભુ ઘનશ્યામ મહારાજની એ દિવ્ય મૂર્તિને આપણે પણ અંતરમાં ઉતારીએ અને સહજાનંદમાં ગરકાવ થઈએ. કવિ: મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી ગાયકો: સાધુ મધુરકીર્તનદાસ, જયદીપ સ્વાદિયા, મિહિર પીઠડિયા અને ગાયકવૃંદ #Harijayanti #DharmaGherAnandBhayo #Pragatthayaprabhu #Premvatisuta #Halarohulravatimaiya #Ghanshyam #BhagwanSwaminarayan #ShrijiMaharaj #Pramukhswamimaharaj #Mahantswamimaharaj #ShrihariJayanti #MuktanandSwami #PremanandSwami #SadhuMadhurkirtandas #JaydeepSwadia #MihirPithadiya