У нас вы можете посмотреть бесплатно O Maa | Salim Sulaiman, Kinjal Dave | Ambe Maa Stuti | જેવો ગણો એવો તમારો | Jevo Gano Tevo Tamaro или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Listen to this beautiful Stuti in the voice of the amazing Kinjal Dave, music by Salim Sulaiman and devote yourself in the bhakti of Maa Ambe this Navratri 🙏 Subscribe to our channel for more music everyday 🔔 To SUBSCRIBE click the link below: http://www.youtube.com/subscription_c... Music by Salim Sulaiman Singer: Kinjal Dave Music Produced by Aditya Kalway Distributed by Global Music Junction, Warner Music India Special Thanks to Aakash Dave Director and DOP: Saurabh Gajjar Creative Head: Aakash Patel 2nd AD: Raj Gajjar Stills: Deep Patel Post Production: S House Production Managed by: Nirav Thakar, Radhika Mistry Digital Strategy: Shivansh Jindal, Bonny Gosain Album Creatives: Hariprem Films Marketing Intern: Simran Fathima #OMaa #KinjalDave #SalimSulaiman #AdityaKalway #Devotional #AmbeMaa #Navratri #MerchantRecords Jevo gano tevo tamaro putra jani paljo, Mane paap na panthe jata advach thi pacho valjo, Tara vina aa jagat ma maru nathi koi ambikaa, Dubto bachava baal ne sinhe chadhi ne aavjo Agnan ni othe rahi bahu drusth krityo mein kariya, Bagadiyo janam maro sudhari sadbuddhi aapjo, Putra kuputra thai toh pan mata kumata thai na, Dubto bachava baal ne sinhe chadhi ne aavjo Bhakti maa tari bhav thi janmo janam thi hu karu, Karuna kari o bahuchara dilma daya kai lavjo, Tara bharose naav mein sunu mukiyu sansarma, Dubto bachava baal ne sinhe chadhi ne aavjo Jani lidhu maa tujh pratape satya bahuchar ek chey, Tethi j kahu chu kargari maa amar padvi aapjo, Sansarmaa saghde fariyo pan koi beli na thayu, Dubto bachava baal ne sinhe chadhi ne aavjo Na asha mujhne koini tara vina o bahuchara, Jagni janeta jagat janani aant vela aavjo, Bhakto rahiya tara bharoshe ek taro aasharo, Dubto bachava baal ne sinhe chadhi ne aavjo જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો. તારા વિના આ જગત માં મારું નથી કોઈ બહુચરા, ડૂબતો બચાવવા બાળ ને કુકડે ચડી ને આવજો. અજ્ઞાન ની ઓથે રહી બહુ દુષ્કૃત્યો મેં કર્યા બગડ્યો જનમ,મારો સુધારી સદબુદ્ધિ આપજો પુત્ર-કુપુત્ર થાય પણ માતા કુમાતા થાય ના ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨) મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો. ભક્તિ મા તારી ભાવથી જન્મો જનમ થી હું કરું, કરુણા કરી ઓ બહુચરા દિલ માં દયા કંઈ લાવજો તારા ભરોસે નાવ મેં સૂનું મૂક્યું સંસાર માં ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨) મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો. જાણી લીધું માં તુજ પ્રતાપે સત્ય બહુચર એક છે, તેથી જ કહું છું કરગરી માં અમર પદવી આપજો. સંસાર માં સઘળે ફર્યો પણ કોઈ બેલી ના થયું ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨) મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો. ના આશ મુજને કોઈની તારા વિના આ જગત માં જગની ની જનેતા જગતજનની અંતરે આવજો, ભક્તો રહ્યા તારા ભરોસે એક તારો આસરો ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨) મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો. જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨) મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.(Repeat) સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો Like us on Facebook: / salimsulaimanmusic Follow us on Twitter: / slimsulaiman Follow Salim Merchant on: Twitter: / salim_merchant Instagram: / salimmerchant Follow Sulaiman Merchant on: Twitter: / sulaiman Instagram: / sulaiman.merchant Follow Merchant Records on: Facebook: / merchantrecordsmusic Instagram: / merchant_records Twitter: / merchantrec