• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

ગુજરાતી સ્ટાઇલ સોફ્ટ થેપલા પરફેક્ટ માપ સાથે ઘરે બનાવવાની સરળ રેસિપી-How To Make Gujarati Soft Thepla скачать в хорошем качестве

ગુજરાતી સ્ટાઇલ સોફ્ટ થેપલા પરફેક્ટ માપ સાથે ઘરે બનાવવાની સરળ રેસિપી-How To Make Gujarati Soft Thepla 4 года назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
ગુજરાતી સ્ટાઇલ સોફ્ટ થેપલા પરફેક્ટ માપ સાથે ઘરે બનાવવાની સરળ રેસિપી-How To Make Gujarati Soft Thepla
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: ગુજરાતી સ્ટાઇલ સોફ્ટ થેપલા પરફેક્ટ માપ સાથે ઘરે બનાવવાની સરળ રેસિપી-How To Make Gujarati Soft Thepla в качестве 4k

У нас вы можете посмотреть бесплатно ગુજરાતી સ્ટાઇલ સોફ્ટ થેપલા પરફેક્ટ માપ સાથે ઘરે બનાવવાની સરળ રેસિપી-How To Make Gujarati Soft Thepla или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон ગુજરાતી સ્ટાઇલ સોફ્ટ થેપલા પરફેક્ટ માપ સાથે ઘરે બનાવવાની સરળ રેસિપી-How To Make Gujarati Soft Thepla в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



ગુજરાતી સ્ટાઇલ સોફ્ટ થેપલા પરફેક્ટ માપ સાથે ઘરે બનાવવાની સરળ રેસિપી-How To Make Gujarati Soft Thepla

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "ગુજરાતી સ્ટાઇલ સોફ્ટ થેપલા પરફેક્ટ માપ સાથે ઘરે બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ગરમાગરમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ કુણા તેમજ મસાલેદાર બનશે.આ થેપલાને તમે ચારથી પાંચ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો.એકવાર આ રીતે ઘરે થેપલા બનાવશો તો ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ પસંદ પડશે.એકવાર ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી??? Ingredients : 1 Cup Wheat Flour 1 Tbsp Oil 2 Tbsp Curd 1/4 Cup Water 2 Teaspoon Red Chilli Powder 1/2 TeaSpoon Cumin Seeds 2 Teaspoon Dhanajeeru Powder ButterMilk Some Portion 1/2 teaspoon Hing 1 Teaspoon Haldi 1 Teaspoon Salt 2 Teaspoon Oil 1- આજે આપણે એક સિક્રેટ સામગ્રી આમાં એડ કરીશું અને એ છે છાસ થોડી ઘટ્ટ છાસ એડ કરવાની છે.અને જો એ છાસ થી તમે કણક તૈયાર કરશો તો તમારા થેપલા એકદમ સરસ અને સોફ્ટ બનશે. 2-હવે સૌથી પહેલા આપણે બે ટેબલ સ્પૂન દહીં લઈશું.અને બની શકે તો થોડું ખટાશ પડતું દહીં લેવાનું છે હવે તેમાં ૧/૪ કપ પાણી એડ કરીશું.હવે આ મિશ્રણ ને મિક્સ કરી લઈશું.આ થેપલા ને લગભગ છ થી સાત દિવસ સુધી સાચવી શકશો.અને તેનો સ્વાદ પણ સરસ રહેશે. મીડિયમ ઘટ્ટ છાસ બનાવી લેવાની છે. 3- હવે એક કપ ઘઉ નો લોટ લઈશું હવે આમાં મસાલો કરી લઈશું.હવે તેમાં અડધી ચમચી હીંગ લઈશું,ત્યારબાદ બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું. ત્યારબાદ બે ટી સ્પૂન ધાણાજીરુ પાવડર લઈશું.ત્યારબાદ એક ટી સ્પૂન હળદર લઈશું.ત્યારબાદ એક ટી સ્પૂન તલ એડ કરીશું. 4- હવે અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું.જીરું ને હાથ થી મસળી ને નાખીશું.આમ કરવાથી તેની સુગંધ સરસ આવશે અને સ્વાદ પણ સરસ આવશે.હવે આ બધું સરસ મિક્સ કરી લઈશું.હવે તેમાં એક ટી સ્પૂન મીઠું એડ કરીશું.હવે તેમાં એક ટેબલ સ્પૂન તેલ નું મોવાણ લઈશું.હમેશા થેપલા બનાવીએ ત્યારે એ વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે કે મોવાણ વધારે ના પડવું જોઈએ.અને ઓછું પણ ના હોવું જોઈએ. 5- જો વધારે મોવાણ હશે તો ચવડ થઈ જશે અને જો ઓછું હશે તો કડક થઈ જશે.એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે મોવાણ એકદમ પરફેક્ટ હોવું જોઈએ.હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી મસાલો સરસ લોટ માં મિક્સ થઈ જાય.જો તમે નાની નાની વાત નું ધ્યાન રાખશો ને તો થેપલા એકદમ સરસ બનશે.આપણ ને હમેશા એવું થાય કે જે બહાર થેપલા મળે છે તે બહુ સરસ મળે છે મોઢા માં મૂકતા જ એકદમ સોફ્ટ લાગે અને ઓગળી જાય છે.એવા થેપલા બનતા હોય છે તો એવા જ થેપલા આપણે આજે ઘરે બનાવીશું. 6- તમે વીડિયોમાં જોઈ શકો છો કે મોવાણ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આ ડ્રાય મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે તેની અંદર જે તૈયાર કરેલી છાસ છે તે એડ કરીશું.હવે થોડી થોડી છાસ એડ કરી ને લોટ ને બાંધી લઈશું જેથી લોટ વધારે કઠણ પણ ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. જો તમે મેથી ના થેપલા બનાવતા હોય તો મેથી પણ એડ કરી શકો છો.તમે કોથમીર પણ એડ કરી શકો છો.બધા જ ટાઈપ ના થેપલા સરસ લાગે છે.હજુ થોડા પ્રમાણ માં છાસ એડ કરીશું હવે તેને સરસ રીતે મસળી ને કણક તૈયાર કરી લેવાની છે. 7- તમે વીડિયોમાં જોઈ શકો છો કે હવે લોટ નો કલર પણ ખૂબ સરસ લાગે છે આપણે જે રીતે છાસ તૈયાર કરી હતી તે રીતે આપણી કણક તૈયાર થઈ ગઈ છે અને જે કણક તૈયાર કરો એ રોટલી જેવી કણક તૈયાર કરવાની છે હવે થેપલા ની કણક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે હવે ઉપર થી એક ટી સ્પૂન તેલ ઉમેરી મસળી લઈશું. 8- હવે આને અડધો કલાક રેસ્ટ આપી દઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે કણક એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે હવે તેના લૂઆ કરી લઈશું.હવે મીડિયમ સાઈઝ ના લૂઆ બનાવી લેવાના છે.બહુ વધારે પ્રમાણ માં જાડા થેપલા નથી બનાવવાના અને પાતળા પણ નથી બનાવવાના.એક કપ લોટ માંથી સાત થી આઠ થેપલા રેડી થતા હોય છે. 9- તમે આ માપ ખાસ યાદ રાખજો. હવે થેપલા ને વણી લઈશું.હવે તેને અટામણ માં કોર કરી વણી લઈશું.જો કણક સરસ બંધાય હશે તો થેપલા સરસ રીતે વણાસે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે તે રીતે થેપલા રેડી કરી લઈશું.હવે આ જ રીતે બધા થેપલા વણી લઈશું.હવે આપણે થેપલા ને શેકી લઈશું. 10- જો થેપલા સરસ રીતે શેકાશે તો લાંબો ટાઈમ સુધી સારા રહેશે.હવે પહેલા ઉપર ના પડ માં બબ્લસ આવે એટલે તરતજ પલટાવી લેવાનું છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે નીચે નું પડ છે તે કુક થઈ ગયું છે અને આ રીતે પલટાવી લેવાનું છે.હવે એક થી દોઢ ટી સ્પૂન તેલ એડ કરીશું. હવે તેને પલટાવી લઈશું.તેને વધારે પલટાવવા ના નથી નહીં તો કડક થઈ જશે.હવે તેને એક પ્લેટ માં કાઢી લઈશું.હવે આ રીતે બીજા બધા થેપલા શેકી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સોફ્ટ થેપલા તૈયાર થયા છે તમે ગમેતે રીતે વાળો એમ વળી જાય છે તો તમે પણ આ રીતે ચોક્કસથી બનાવજો. અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો. Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Comments
  • Uzak Şehir 38. Bölüm 3 часа назад
    Uzak Şehir 38. Bölüm
    Опубликовано: 3 часа назад
  • Вы просыпаетесь в 3 часа ночи? Вашему телу нужна помощь! Почему об этом не говорят? 1 месяц назад
    Вы просыпаетесь в 3 часа ночи? Вашему телу нужна помощь! Почему об этом не говорят?
    Опубликовано: 1 месяц назад
  • Игорь Губерман. Старость – не радость, маразм – не оргазм! Моя сочинялка иссякла! Мир сошел с ума! 9 часов назад
    Игорь Губерман. Старость – не радость, маразм – не оргазм! Моя сочинялка иссякла! Мир сошел с ума!
    Опубликовано: 9 часов назад
  • ઝટપટ તૈયાર થઈ જાય એવા હેલ્ધી અને સોફ્ટ મસાલેદાર મસાલા પરોઠા બનાવવાની સરળ રેસિપી -  Masala Parotha 3 года назад
    ઝટપટ તૈયાર થઈ જાય એવા હેલ્ધી અને સોફ્ટ મસાલેદાર મસાલા પરોઠા બનાવવાની સરળ રેસિપી - Masala Parotha
    Опубликовано: 3 года назад
  • Сбербанк сломался: массовые сбои. Россияне выносят деньги из банков. ВВП не растет | Липсиц | ВОЗДУХ 10 часов назад
    Сбербанк сломался: массовые сбои. Россияне выносят деньги из банков. ВВП не растет | Липсиц | ВОЗДУХ
    Опубликовано: 10 часов назад
  • Когда мне лень готовить, я делаю этот рис с фаршем! Очень Вкусный Ужин на Сковороде за 30 Минут!!! 2 недели назад
    Когда мне лень готовить, я делаю этот рис с фаршем! Очень Вкусный Ужин на Сковороде за 30 Минут!!!
    Опубликовано: 2 недели назад
  • Просто смешайте йогурт и яйца! Лучший домашний рождественский десерт всего за 15 минут! 4 дня назад
    Просто смешайте йогурт и яйца! Лучший домашний рождественский десерт всего за 15 минут!
    Опубликовано: 4 дня назад
  • Без муки! Без сахара! Просто смешайте овсяные хлопья с яблоком и бананом - Овсяное домашнее пирожное 6 месяцев назад
    Без муки! Без сахара! Просто смешайте овсяные хлопья с яблоком и бананом - Овсяное домашнее пирожное
    Опубликовано: 6 месяцев назад
  • 🛑 СЕНСАЦИЯ! ЕРМАК ВСПЛЫЛ в МИНДИЧГЕЙТЕ — ЭКС-МИНИСТР ОБОРОНЫ может СБЕЖАТЬ! 6 часов назад
    🛑 СЕНСАЦИЯ! ЕРМАК ВСПЛЫЛ в МИНДИЧГЕЙТЕ — ЭКС-МИНИСТР ОБОРОНЫ может СБЕЖАТЬ!
    Опубликовано: 6 часов назад
  • МАРТЫНОВ: Путин делает с холуями что хочет. Власть боится СВОшников. Дело Наоко и Стоптайм 11 часов назад
    МАРТЫНОВ: Путин делает с холуями что хочет. Власть боится СВОшников. Дело Наоко и Стоптайм
    Опубликовано: 11 часов назад
  • Торт НА СКОВОРОДЕ за РЕАЛЬНЫЕ 15 минут! Это бесподобно вкусно👍 Рекомендую! 2 недели назад
    Торт НА СКОВОРОДЕ за РЕАЛЬНЫЕ 15 минут! Это бесподобно вкусно👍 Рекомендую!
    Опубликовано: 2 недели назад
  • ⚡️КАСПАРОВ: СРОЧНО о КОНЦЕ ВОЙНЫ. Слушайте, что ЗАДУМАЛ Путин! Вы ПРОЗРЕЕТЕ когда УСЛЫШИТЕ это 6 часов назад
    ⚡️КАСПАРОВ: СРОЧНО о КОНЦЕ ВОЙНЫ. Слушайте, что ЗАДУМАЛ Путин! Вы ПРОЗРЕЕТЕ когда УСЛЫШИТЕ это
    Опубликовано: 6 часов назад
  • 💥ФЕЙГИН, ЯКОВЕНКО: Выплыли НЕМЫСЛИМЫЕ детали плёнок Миндича. Вот КТО стоит за ВСЕМ 3 часа назад
    💥ФЕЙГИН, ЯКОВЕНКО: Выплыли НЕМЫСЛИМЫЕ детали плёнок Миндича. Вот КТО стоит за ВСЕМ
    Опубликовано: 3 часа назад
  • ШУРПА — Самый вкусный СУП с картошкой! 2 недели назад
    ШУРПА — Самый вкусный СУП с картошкой!
    Опубликовано: 2 недели назад
  • Реальные зарплаты и безработица. Вклады. Российское авто. Липсиц*: Утренний разворот / 17.11.25 14 часов назад
    Реальные зарплаты и безработица. Вклады. Российское авто. Липсиц*: Утренний разворот / 17.11.25
    Опубликовано: 14 часов назад
  • $36 ЗА БАРРЕЛЬ: РОССИЙСКАЯ НЕФТЬ УШЛА НИЖЕ СЕБЕ СТОИМОСТИ. Дисконт – 30 долларов 5 часов назад
    $36 ЗА БАРРЕЛЬ: РОССИЙСКАЯ НЕФТЬ УШЛА НИЖЕ СЕБЕ СТОИМОСТИ. Дисконт – 30 долларов
    Опубликовано: 5 часов назад
  • Видео Путина НА КАБЛУКАХ рвет сеть! Первый обзор на ПЫНЕХОДЫ. Это долго от всех СКРЫВАЛИ. Страна 404 11 часов назад
    Видео Путина НА КАБЛУКАХ рвет сеть! Первый обзор на ПЫНЕХОДЫ. Это долго от всех СКРЫВАЛИ. Страна 404
    Опубликовано: 11 часов назад
  • ડાઈટ પરાઠા ઠંડી માટે ગરમ ગરમ નાસ્તો | Diet Paratha | Weight Loss Jowar Paratha | Diet Thepla 13 часов назад
    ડાઈટ પરાઠા ઠંડી માટે ગરમ ગરમ નાસ્તો | Diet Paratha | Weight Loss Jowar Paratha | Diet Thepla
    Опубликовано: 13 часов назад
  • ГАЛЛЯМОВ: 9 часов назад
    ГАЛЛЯМОВ: "Инсайдеры говорят, что в Кремле пьют за это". Когда Путин может (не)напасть на Европу
    Опубликовано: 9 часов назад
  • Манучаров: «нетрадиционная пропаганда», крыша Володина и Козловский. Вся правда об «Эмпатии Манучи» 11 часов назад
    Манучаров: «нетрадиционная пропаганда», крыша Володина и Козловский. Вся правда об «Эмпатии Манучи»
    Опубликовано: 11 часов назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5