У нас вы можете посмотреть бесплатно જુઓ સોરઠ ડેરીમાં કઈ રીતે વિવિધ પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે? |Sorath Dairy| Junagadh | Aapdu Junagadh или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
દુનિયાભરમાં દૂધને વૈશ્વિક ભોજનના રૂપમાં માન્યતા આપવામાં આવે છે, તેમ છતાં મોટાભાગના લોકોને લાગે છે કે, દૂધ માત્ર બાળકોના આરોગ્ય માટે જ જરૂરી હોય છે અને મોટાને એટલી જરૂર હોતી નથી! પરંતુ એવું નથી. દૂધ દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે જરૂરી છે, આ વાતને લોકો સુધી પહોંચાડવા માટે 1લી જૂનના રોજ વિશ્વ દૂધ દિવસ ઉજવવામાં આવે છે. . વિશ્વ દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે અમે તમને જૂનાગઢની જાણીતી સોરઠ ડેરીની ડિજિટલ મુલાકાત કરાવીશું, જે તમને અવશ્યથી ગમશે.. . #AJ #AapduJunagadh #WorldMilkDay #Visit #SorathDairy