У нас вы можете посмотреть бесплатно Jayesh Sodha | Bhagvan Pela Khore Dikro Tane Aapse | Nakki Tane Gami Gayo Taro Gharvado | 4K Video или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Nakki Tane Gami Gayo Taro Gharvado - Jayesh Sodha | Bhagvan Pela Khore Dikro Tane Aapse - 4K Video ( ભગવાન જા પેલા ખોરે દિકરો તને આપશે ) Jayesh Sodha New Sad Song 2025 ( Bhagvan Ja Pela Khore Dikro Tane Aapse ) Instagram Link : / 1694739618137439 Singer : JAYESH SODHA Producer : PANKAJ VAGHELA (VAGHELA STUDIO) 7016030209 Lyrics Composer : SANDIP TALPADA Artist : SANDIP PATNI, SACHIN RAVAL, PRAVIN VAGHELA, NIKITA PARMAR, ROSHNI PATEL Recording : DS STUDIO SINGARVA Music : HARDIK RATHOD, SANJAY THAKOR Story Concept Director : VIJAY BALVA , PANKAJ VAGHELA Dop : VIKKI SUTHAR Editing : PANKAJ VAGHELA ( VAGHELA STUDIO ) Makeup : MAYTRI PATEL Copyright & DISTIBUTOR: VAGHELA STUDIO 8141031636 #jayeshsodha #NakkiTanegamiGayo #TaroGharvado #JiyanuKaryu #BhagvanPelaKhoreDikroAapse #JayeshSodhaNewSong #PelaKhoreDikroAapse #gujaratisong #LatestGujaratiSong --------------------------------------------------------------------------------- Full Song Lyrics --------------------------------------------------------------------------------- 00:40 પરણ્યા પછી પિયર ભુલી..ભુલી પ્યાર મારો 00:52 પરણ્યા પછી પિયર ભુલી..ભુલી પ્યાર મારો 01:00 ભુલી નથી પડતી ગોમમાં મળવા કોઈ દાડો નક્કી તને ગમી ગયો તારો ઘરવાળો પરણ્યા પછી પિયર ભુલી..ભુલી પ્યાર મારો જોવા નથી મળતી હવે ગોમમાં કોઈ દાડો નક્કી તને ગમી ગયો તારો ઘરવાળો 01:30 એવા તે કેવા તને લાડ લડાવે શે મારી કરતા શુ એ વધુ હાચવે શે 01:53 વાત મને મળી તને મળ્યો નોકરીવાળો ક્યાથી યાદ આવે તને આ રીક્ષાવાળો નક્કી તને ગમી ગયો તારો ઘરવાળો વ્હાલો લાગી ગયો તને તારો ઘરવાળો... =========Music========= 02:48 મારા ઘરબાજુ હવે ડાફરીયુ નથી મારતી ક્યારે આવે ને ક્યારે જાય ફોન નથી કરતી આટલો જલ્દી ભુલી ગઈ દુર કર્યો દિલથી પર્વત જેવડી પીડા થાય એક આ વાતથી 03:15 રાતો રાત બીજાની તને લાગી ગઈ માયા ઘટી ગયુ લોહી યાદમાં શરીર હુકાયા 03:38 રાખ્યું કર્યું પોણીમ જ્યુ જીવ બળે મારો હરતા ફરતા મનમાં આવે એકના એક વિચારો નક્કી તને ગમી ગયો તારો ઘરવાળો વ્હાલો લાગી ગયો તને તારો ઘરવાળો... =========Music========= 04:33 જીયાણુ કર્યુ જાણવા મળ્યુ હારા દાડા જાયશે 04:38 ભગવાન જા પેલા ખોરે દિકરો તને આપશે તારા ફોટા જોઉ ને જુના દિવસો યાદ આવી જાયશે નામ તારૂ હોભળુ તોય હૈયુ ભરય જાયશે 05:00 મારૂ ના વિચાર્યુ બીજે મોડી લીધો સંસાર તારા વિના એકલુ મારે જીવવુ નથી વધાર ના પુરો થઈ શક્યો પ્રેમ રહી ગયો અધુરો 05:27 લેવા નથી માંગતી હવે મારો પડછાયો નક્કી તને ગમી ગયો તારો ઘરવાળો વ્હાલો લાગી ગયો તને તારો ઘરવાળો... ====================== Like Share Comment Subscribe " Vaghela Studio Youtube Channel "