У нас вы можете посмотреть бесплатно New Krishna Song - ગીતાના પચ્ચીસ પ્રણામ (નીચે લખેલું છે) - Geeta Saar - Gujarati Kirtan или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#geetagyan #સત્સંગ #gujaratisong #mahilamandal #newsong #geetasaar #krishnakirtan #krishnasong #krishnalove #krishnaarjuna #krishnaarjunsanwaand #krishnaarjun #geetaadhyay #geeta_by_krishna #geetaupdesh #geetagovindam ====== ગીતાના પચ્ચીસ પ્રણામ ====== ગીતાનું પેલું પ્રણામ ધરતી માતાનું પ્રણામ ગીતાનું બીજું પ્રણામ માતા પિતાને પ્રણામ ગીતાનું ત્રીજું પ્રણામ ત્રણેય દેવને પ્રણામ ગીતાનું ચોથું પ્રણામ ત્રણેય વેદને પ્રણામ ગીતાનું પાંચમું પ્રણામ પાંચેય તત્વને પ્રણામ ગીતાનું છઠ્ઠું પ્રણામ સર્વે દેવને પ્રણામ ગીતાનું સાતમું પ્રણામ સાત સાયરને પ્રણામ ગીતાનું આઠમું પ્રણામ અષ્ટ સિદ્ધિને પ્રણામ ગીતાનું નવમું પ્રણામ નવકુળ નાગને પ્રણામ ગીતાનું દસમું પ્રણામ દશે અવતારનું પ્રણામ ગીતાનું અગિયારમું પ્રણામ અગિયાર રુદ્રને પ્રણામ ગીતાનું બારમું પ્રણામ બારે બીજને પ્રણામ ગીતાનું તેરમું પ્રણામ ત્રેતા જુગને પ્રણામ ગીતાનું ચૌદમું પ્રણામ ચૌદ રતનને પ્રણામ ગીતાનું પંદરમું પ્રણામ પૂર્ણ પુર્ષોત્તમને પ્રણામ ગીતાનું સોળમું પ્રણામ સુરજ દેવને પ્રણામ ગીતાનું સત્તરમું પ્રણામ સીતારામને પ્રણામ ગીતાનું અઢારમું પ્રણામ અઢાર પુરાણને પ્રણામ ગીતાનું ઓગણીશમું પ્રણામ શિવ શંકરને પ્રણામ ગીતાનું વીશમું પ્રણામ વિશ્વંભરને પ્રણામ ગીતાનું એકવીશમું પ્રણામ જગન્નાથને પ્રણામ ગીતાનું બાવીશમું પ્રણામ બદ્રીનાથને પ્રણામ ગીતાનું ત્રેવીશમું પ્રણામ કેદારનાથને પ્રણામ ગીતાનું ચોવીશમું પ્રણામ સનાતન ધર્મને પ્રણામ ગીતાનું પચ્ચીસમું પ્રણામ અડસઠ તીરથને પ્રણામ અડસઠ તીરથને પ્રણામ મારા ઘટમાં અજવાળા થાય મારા ઘટમાં અજવાળા થાય સુરજ દેવ ઉગી જાય સુરજ દેવ ઉગી જાય ત્યાંતો દેવના દર્શન થાય ત્યાંતો દેવના દર્શન થાય ભક્તો બોલે જયજયકાર ભક્તો બોલે જયજયકાર એતો જાત્રા કરવા જાય એતો જાત્રા કરવા જાય અડસઠ તીરથમાં રે નાઈ અડસઠ તીરથમાં રે નાઈ ગંગા જમનાજીમાં નાઈ ગંગા જમનાજીમાં નાઈ એના પંડ પવિત્ર થાય એના પંડ પવિત્ર થાય એતો સેજે વૈકુંઠ જાય Album: ગીતાના પચ્ચીસ પ્રણામ Singer: રસીલા ઠુંમર Copyright: Rasilaben thumar