У нас вы можете посмотреть бесплатно Swaminarayan Beautiful Ghere Chaali Aviya by Bhumanand Swami или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ઘેરે ચાલી આવ્યા બ્રહ્મમો’લવાસી રે, જેને કહે છે અક્ષરાતીત અવિનાશી રે... ꠶ ૧ જુઓ જીવ મોહનિદ્રામાંથી જાગી રે, વરી એને થાઓ અખંડ સોહાગી રે... ꠶ ૨ જોતાં વાટ આવી મારે જાન રે, પોતે વર પુરુષોત્તમ ભગવાન રે... ꠶ ૩ શુક સનકાદિક ધરે જેનું ધ્યાન રે, મારાં લોચન કરે તે મુખનું પાન રે... ꠶ ૪ એની સર્વે દેખી અલૌકિક રીત રે, ચોંટ્યું મારું સુંદરવરમાં ચિત્ત રે... ꠶ ૫ હથેવાળો હરિ સંગાથે મેં કીધો રે, ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે... ꠶ ૬