У нас вы можете посмотреть бесплатно શ્રદ્ધા ડાંગર અને આકાશ પંડ્યાની SUPERHIT Love story! или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#gujarati #love #podcast શ્રદ્ધા ડાંગર અને આકાશ પંડ્યા બંને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય ચહેરાઓ છે. ફિલ્મ ક્ષેત્રે, પોતાના કામના ક્ષેત્રે બંનેએ સ્વતંત્ર રીતે અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી છે. તેમના ફિલ્મી પાત્રો અત્યંત લોકપ્રિય પણ છે અને તેઓ બંને પતિ-પત્ની પણ છે. તેમનું આ રિલેશનશિપ બહુ જ રસપ્રદ છે. બંને સામાન્ય જીવનમાં પણ એકદમ નોર્મલ માણસોની જેમ જીવે છે અને તેમની લવસ્ટોરી પણ દરેક વ્યક્તિ રીલેટ કરી શકે તેટલી સુંદર છે. સાંભળવા જેવા રસપ્રદ કિસ્સાઓ તો છે જ ને સાથે સાથે પાર્ટનર તરીકે શીખવા જેવી પણ અનેક વસ્તુઓ છે. શ્રદ્ધા ડાંગરની એ નિખાલસ થઈને બોલવાની છટા અને આકાશ પંડ્યાનો શાંત સ્વભાવ બંને એકબીજાને કઈ રીતે પૂરક બને છે તે પણ અત્યંત રસપ્રદ છે અને સાથે સાથે શીખવા જેવું પણ છે. સાંભળો આ સુંદર-મજાનો, પ્રેમ અને મસ્તીથી ભરપૂર સંવાદ માત્ર Jalso Podcast YT Channel પર. Watch full podcast on Jalso Podcast YT Channel. --------------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------------- Follow us on Facebook : / jalsomusic Instagram : / jalsomusicandpodcastapp Download Jalso app : www.jalsomusic.com Timestamps: 00:00 - Introduction 05:10 - પરણ્યા પહેલા અને પછી બધું સરખું જ છે? 09:00 - સેલિબ્રિટી કપલની જીંદગી સામાન્ય કપલ કરતા કેટલી જુદી છે? 14:35 - શ્રદ્ધા ડાંગર અને આકાશ પંડ્યાની LOVE STORY 32:10 - બીજી છોકરીઓ કરતા કઈ શ્રદ્ધાની કઈ qualities જુદી લાગી? 40:17 - Romance ની વ્યાખ્યા શું છે? 43:00 - એકદમ Important Advice બધા જ કપલ માટે 48:00 - અફવાઓને કઈ રીતે હેન્ડલ કરો છો? Jealousy ને કઈ રીતે હેન્ડલ કરો છો? 53:40 - ખુલ્લેઆમ પ્રેમ કર્યો છે? 59:00 - Date માટે ક્યાં જતા? 01:01:55 - લગ્ન પછી જ કોઈ વાત ખબર પડી હોય જે પહેલા નહોતી ખબર? 01:07:00 - કઈ વાતો ઉપર નોર્મલી ઝઘડા થાય? 01:08:45 - એકબીજાના Time & Schedules ને કઈ રીતે મેનેજ કરો? 01:12:00 - શ્રદ્ધા-આકાશનું latest song 01:21:25 - પરિવાર આમ પ્રશ્નો પૂછે એકબીજા વિશે? 01:23:55 - શ્રદ્ધાની કોઈ ફિલ્મમાં આકાશને કામ કરવાની ઈચ્છા થઇ હોય? 01:26:00 - નવા કપલે રિલેશનશીપમાં શું ધ્યાન રાખવું જોઈએ? 01:35:35 - પ્યાર ક્યા હૈ? #couple #couplegoals #celebrity #gujarati #cinema