У нас вы можете посмотреть бесплатно ll સપ્તેશ્વર મહાદેવ 2025 | શ્રાવણ મહિનાના પાવન દર્શન અને ભક્તોનું ઘોડાપૂર ll Sapteshwar Mahadev 2025 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ll સપ્તેશ્વર મહાદેવ 2025 | શ્રાવણ મહિનાના પાવન દર્શન અને ભક્તોનું ઘોડાપૂર ll Sapteshwar Mahadev Shravan Mahina Pawan Darshan ll Sapteshwar Mahadev Mandir – Sabarkantha, Gujarat Sapteshwar Mahadev Mandir સાબરકાંઠા જિલ્લાના સુંદર અને પવિત્ર સ્થળોમાંનું એક છે. આ મંદિરનું નામ “Sapteshwar” એ કારણથી પડ્યું કે સાત ઋષિએ તપ કર્યું હતું અહીં મહાદેવના સાત પ્રાચીન લિંગનું પૂજન થાય છે. કુદરતી પાણી સતત સીલિંગ ઉપર વર્ષા કરે છે અને આ પાણીનો ધોધ ક્યાંથી આવે છે કે હજુ સુધી કોઈને ખબર નથી માન્યતા મુજબ, આ મંદિરનો ઇતિહાસ 3400 જૂનો છે અને તે પાંડવકાળ સાથે પણ જોડાય છે. ભક્તો માને છે કે અહીં દર્શન કરવાથી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. Shravan Month Significance: શ્રાવણ મહિનો ભગવાન શિવના ઉપાસનાનો સર્વશ્રેષ્ઠ સમય ગણાય છે. આ મહિને દરરોજ ભક્તો મંદિર ખાતે વિશેષ પૂજા, અભિષેક અને આરતી કરે છે. ખાસ કરીને સોમવારના દિવસે અહીં ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે. મેળાના દિવસોમાં મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગૂંજી ઊઠે છે. Special Days in Shravan 2025: દરેક સોમવાર વિશેષ પૂજા અને ભક્તોની ઘોડાપૂર શ્રાવણ પૂર્ણિમા પર વિશાળ મેળો 🙏 Har Har Mahadev 📍 Location: Sapteshwar Mahadev Mandir, Sabarkantha, Gujarat . #SapteshwarMahadev #ShravanDarshan #MahadevDarshan #ShivaTemple #SapteshwarMela #HarHarMahadev #Sabarkantha #DevoteesRush #ShravanMonth2025 #ShivMandir #સપ્તેશ્વર મહાદેવ મંદિર #સપ્તેશ્વર મંદિર નો ઇતિહાસ 👉 / @harshadlakhvaraharshad9548 વિડીયો ગમે તો 👍લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો . ...................................................................................