У нас вы можете посмотреть бесплатно Dwarka News: ભેદી ધડાકાને લઈને ભયનો માહોલ, ધરતી ધ્રુજી, ફફડાટમાં માનવી!, સ્થાનિકો મૂંઝવણમાં или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Dwarka News: ભેદી ધડાકાને લઈને ભયનો માહોલ, ધરતી ધ્રુજી, ફફડાટમાં માનવી!, સ્થાનિકો મૂંઝવણમાં દ્વારકા જિલ્લાના ભાણવડમાં લોકોની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે.. માથે છત તો છે.. પરંતુ લોકો પોતાના ઘરમાં ઊંઘી શકતા નથી.. આંખ બંધ કરે એટલે સામે ડર આવી થઈ જાય... હમણા ધડાકા થશે.. ઘરની છત માથે પડશે.. તો અમારું શું થશે... અમારા બાળકોનું શું થશે.. આ ચિંતા ભાણવડ વાસીઓના દિલમાં ઘર કરી ગઈ છે.. કારણ કે, ભેદી ધડાકાએ લોકોની રાતોની ઊંઘ ઉડાવી નાખી છે.. ચિંતામાં હવે લોકો કલેક્ટર અને મામલદાર કચેરી સુધી દોડી ગયા.. કારણ કે, સતત ઘડાકા થતાં હવે ચારે તરફ ભયનો માહોલ ફેલાયો છે.. ત્યારે શું છે આ ભેદી ભડાકાનું રહસ્ય.. અને કેવી રીતે લોકોની ઊંઘ થઈ ગઈ છે હરામ.. #dwarka #dwarkanews #earthquake #cctv #viralvideo #vtvdigital ગુજરાત, દેશ અને દુનિયાના ન્યૂઝની પળેપળની અપડેટ મેળવવા ફોલો કરો અમારી WhatsApp ચેનલ... https://whatsapp.com/channel/0029Va9P... Download VTV Gujarati News App at Play Store https://play.google.com/store/apps/de... App Store https://apps.apple.com/in/app/vtv-guj... Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati. VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at http://www.vtvgujarati.com/ You can also watch - THEPLA TALK • THEPLA TALK Daily Dose (ડેઇલી ડોઝ) • Daily Dose VTV SHORTS • VTV SHORTS EK Vaat Kau • EK Vaat Kau Visit us at http://www.vtvgujarati.com/ for more updated news in Gujarati. VTV Gujarati News Channel is also available on other social media platforms. Connect with us at Facebook! / vtvgujarati Follow us on Instagram / vtv_gujarati_news Follow us on Twitter! / vtvgujarati Join us at LinkedIn / vtv-gujarati