У нас вы можете посмотреть бесплатно મોહમ્મદ વલીભાઈ માંકડ | Mohammad Mankad | ઝાકળનાં મોતી | Zankal na Moti или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
તા. ૧૩ ફેબ્રુઆરી,૨૦૨૫, ગુરુવારે ,સાંજે ૦૫-૩૦ કલાકે , મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર,વાર્તાકાર, નિબંધકાર,કટારલેખક,અનુવાદક મોહમ્મ્દ વલીભાઈ માંકડ 'મોહમ્મ્દ માંકડ'ના ૯૮મા જન્મદિનપ્રસંગે 'ઝાકળનાં મોતી' શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. 'ઝાકળનાં મોતી' અંતર્ગત વાર્તાકાર મોહમ્મ્દ માંકડ વિશે પ્રો.અજયસિંહ ચૌહાણે , નવલકથાકાર મોહમ્મ્દ માંકડ વિશે સાહિત્યકાર કેશુભાઈ દેસાઈએ,વિજ્ઞાની મોહમ્મ્દ માંકડ વિશે ડૉ.જે.જે.રાવલે મનનીય વક્તવ્ય આપ્યું તથા મોહમ્મદ માંકડ સાથેનાં સંસ્મરણો ચિત્રકાર વી.રામાનુજે , ડૉ.એચ.વી.ઠેકડીએ, સાહિત્યકાર પ્રવીણ ગઢવીએ અને ગૂર્જર પ્રકાશનના મનુભાઈ શાહે વ્યક્ત કર્યા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું. આ પ્રસંગે મોહમ્મદ માંકડના પુત્ર અનીસભાઈ માંકડ, મુનીરભાઈ માંકડ,સોહેલભાઈ માંકડ અને પુત્રી અસમાબેન અન્ય પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી. This video present by om communication (Manish Pathak) MO-09825046684. E-mail : omcomunicat[email protected] ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ : • ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ સંસ્કૃતપર્વ વાગ્માધુરી : • સંસ્કૃતપર્વ વાગ્માધુરી | Sanskrit par... શબ્દજયોતિ : • શબ્દજયોતિ | Shabad Jyoti સાહિત્ય પંચામૃત : • સાહિત્ય પંચામૃત પુસ્તક પરિચય • પુસ્તક પરિચય | Pustak Parichay ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી : • ગુજરાતી આત્મકથાનાં ૧૫૦વર્ષની ઊજવણી વિશ્વ દિન : • વિશ્વ દિન | World Day | Vishva Divas કવિસંમેલન : • કવિસંમેલન | Kavi Sammelan ધીરુ પરીખ | Dhiru Parikh • ધીરુ પરીખ | Dhiru Parikh પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv • પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahit... શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021 • શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021 મનીષ પાઠક'શ્વેત' : • મનીષ પાઠક| શ્વેત | Manish Pathak | shwet શબ્દસંપદા | Shabad Sampada • શબ્દસંપદા | Shabad Sampada સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv • સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv જયશંકર સુંદરી | Jayshankar Sundari • જયશંકર સુંદરી | Jayshankar Sundari દુલા ભાયા કાગ | Dula Bhaya Kag • દુલા ભાયા કાગ | Dula Bhaya Kag